રાગી રોટી (Raagi Roti Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ સર્વિંગ
  1. ૧ કપરાગી નો લોટ
  2. ૧ કપપાણી
  3. ૧/૨ ચમચીમીઠું
  4. ૧ ચમચીઘી
  5. ઘી રોટલી ચોપડવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ રાગીના લોટની ચાળી લો. એક પેનમાં પાણી ગરમ કરવા મૂકવું

  2. 2

    પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં મીઠું નાખીને ગેસ ધીમી આંચ પર કરી લો પછી તેમાં રાગીનો લોટ નાખીને મિક્સ કરી ગેસ બંધ કરી લો પછી લોટમાં 1 ચમચીઘી નાખીને બરાબર મિક્સ કરો

  3. 3

    તવો ગરમ કરવા મૂકી દો લોટમાંથી લુવો લઈને અટામણ લગાવી હળવા હાથેથી રોટલી વણી લો મધ્યમ આંચ પર રોટલી એક બાજુથી શેકાઈ જાય ત્યારે તેને પલટાવો

  4. 4

    બીજી બાજુથી થઈ જાય ત્યારે તેને હળવા હાથે કોટનના કપડા વડે દબાવીને ફુલાવી લો

  5. 5

    તૈયાર છે રાગીની રોટલી ગરમાગરમ રોટલી ને ઘી લગાવીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes