રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ વાટકીઘઉ નો લોટ
  2. જરૂર મુજબ પાણી
  3. ઘી (રોટલી ચોપડવા માટે)
  4. તેલ કૂણપ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તાસ માં ઘઉં નો લોટ લઈ તેમાં પાણી ઉમેરીને લોટ બાંધી લો.હવે તેમાં ૨ ચમચી તેલ નાખી લોટ ને ઢાંકી ને ૧૦ મિનિટ માટે મૂકી દો.

  2. 2

    હવે લોટ માંથી લુવા કરી લો અને પાતળી રોટલી વણી લો.

  3. 3

    તવી ગરમ કરો એક બાજુ શેકી બીજી બાજુ ગેસ પર ફૂલકા ફૂલાવી દો.નીચે ઉતારી ઘી લગાડી દો.

  4. 4

    તો તૈયાર છે ફૂલકા રોટલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
પર
junagadh

Similar Recipes