રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધા વેજીટેબલ ને ખમણવા.પછી લીલી ડુંગળી અને ટમેટાં ઝીણા સુધારવા.પછી એક તવા પર થોડુ તેલ મૂકી લીલી ડુંગળી સાતરવી.પછી બધા ખમણેલા વેજીટેબલ,મીઠું,સોયા સોસ,ચીલી ફલેકસ નાખી તવા ઉપર ગોરા ઢાંકણું ઢાકી સીજવા દેવુ.
- 2
પછી એક બાઉલ મા ઘઉં નો લોટ,રવો,ચોખા નો લોટ,મીઠું,કોથમીર,ઘી,ચીલી ફલેકસ,ઓરેગાનો નાખી લોટ બાંધવો.પછી તેને વણી ને તવા પર ઘી મૂકી ધીમા તાપે શેકવુ.
- 3
પછી રોટી ને તવા પર એક બાજુ કડક શેકી તેના પર પહેલા ટોમેટો સોસ લગાવવો.પછી બધા વેજીટેબલ પાથરી તેના પર થોડું ચીલી ફલેકસ અને ઓરેગાનો નાખવો.પછી તેના પર ચીઝ ખમણી ગોરા ઢાંકણું ઢાકવુ.જયા સુધી ચીઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી ઢાકવુ.
- 4
- 5
પછી રોટી પીઝા ને ચાર પીસ કરી ત્રીકોણ શેપ મા કટ કરી ટોમેટો સોસ સાથે ગરમ ગરમ પીરસો.આ ડીશ નાના છોકરાઓ ને લંચ બોક્સમાં મા પણ આપી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
વેજ તવા પીઝા
#Goldenapron3#week1 આજે હું લઈને આવી છું વેજ તવા પીઝા જે નાના મોટા બધાને ભાવતા હોય છે તમે ટ્રાય કરજો Vaishali Nagadiya -
-
તવા પીઝા (Tawa Pizza Recipe in Gujarati)
પીઝા બધાને ખૂબ જ ભાવતા હોય છે. બાળકોને પીઝા સૌથી પ્રિય છે . આજે મેં તવા પર ઉપર પીઝા બનાવ્યા છે.#GA4#Week22#pizza Miti Mankad -
થીન ક્રસ્ટ તવા પિઝ્ઝા (Thin crust tawa pizza recipe in gujarati)
#noovenbakingશેફ નેહાજી ની રેસિપી ફોલો કરી મે થીન ક્રસ્ટ તવા પિઝ્ઝા બનાવ્યા છે જેમાં બેઇઝ ઘઉં ના લોટ નો રાખ્યો છે. Dhara Panchamia -
-
-
-
પીઝા કચોરી
#GA4#Week3#CARROT#POST1#trend 1 તમે પીઝા અને કચોરી તો બહુ ખાધાં હશે પણ હું આજે પીઝા અને કચોરી નું નવું વર્ઝન લઇને આવી છું પીઝા કચોરી હા. હા પીઝા કચોરી વિચાર માં પડી ગયાં ને મેં પણ પહેલી વાર ટ્રાય કરી છે આ રેસીપી ખૂબ જ સરસ બની અને ટેસ્ટી પણ લાગે છે Dimple 2011 -
-
-
-
તવા ચીઝ બર્ગર
#તવા હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ તવા ચીઝ બર્ગર. જે બાળકોને અને મોટા સૌને ફેવરિટ છે .ખૂબ જ ટેસ્ટી છે . Bharati Ben Nagadiya -
-
-
તવા બટર મુગલેટ (Tawa Butter Moonglet Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWT તવા બટર મુગલેટ( બ્રેકફાસ્ટ રેસિપીઝ) Sneha Patel -
રોટી વેજીટેબલ પીઝા (Roti Vegetable Pizza Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
તવા ડિલીસ્યસ ડિનર
#તવા#એનિવર્સરીતવા ડિલીસ્યસ ડિનર માં બધી જ રેસિપી તવા માં બનાવી છે. તવા કોર્ન કેપ્સીકમ, તવા બટર નાન, તવા પૂલાવ, તવા મસાલા પાપડ Tanvi vakharia -
-
-
More Recipes
ટિપ્પણીઓ