ભાખરી પીઝા(bhakhri pizza recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ માં મીઠું અને મોણ નાખી ને ભાખરી નો લોટ બાંધવો.
- 2
ભાખરી ને લોઢી ઉપર થોડી સેકી પછી બંને બાજુ ઘી લગાવી ને થોડી કડક કરી લેવી.
- 3
ત્યારબાદ ભાખરી ઉપર સોસ અને સેઝવાન સોસ બંને મિક્સ કરી ને ભાખરી ઉપર લગાવવું. ત્યારબાદ ટામેટા અને ડુંગળી ઉપર ગોઠવવી. અને તેના ઉપર ચીઝ ખમણવું. થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ ભભરાવવું.
- 4
આ પીઝા બાળકો માટે છે તેથી ચીલી ફ્લેક્સ ન નાખીએ તો પણ ચાલે આ પીઝા ને ચીઝ નાખી પાંછા ગરમ કરવા હોય તો પણ ચીઝ ઓગળે ત્યાં સુધી 5 મિનિટ બેક કરી અને સોસ નાખી ને સર્વ કરવા. તૈયાર છે ફટાફટ બની જાય અને બાળકો ભાવે અને હેલ્ધી ભાખરી પીઝા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ પીઝા(cheese pizza recipe in Gujarati)
#સુપરસેફ2 #ફ્લોર્સ /લોટ #માઇઇબુક #પોસ્ટ 14#ગોલ્ડેનપ્રોન3 #વીક21 milan bhatt -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
ગુજરાતી વાનગી કહી શકાય.આજકાલ બાળકોમાં પીઝા નો ક્રેઝ વધતો જાય છે ત્યારે બહાર નાં પીઝા આપવા ને બદલે તમે આ હેલ્થી પીઝા આપી શકો છો .જે હું મારા મમ્મી પાસે થી શીખી છું. #MDC Stuti Vaishnav -
-
-
-
-
-
-
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવા પીઝા નામ વાંચતા જ એમને મોં માં પાણી આવી જાય છે.. ત્યારે ચાલો આપણે પણ બનાવીએ પીઝા.. એ પણ ભાખરી પીઝા.... મેંદો બને ત્યાં સુધી ટાળી શકીએ તો સારુ. Maltigrain લોટ માં થી બનાવી ને પણ આપી શકો છો પીઝા.... 🥰 Noopur Alok Vaishnav -
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22#pizza ભાખરી પીઝા જે ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે .આ પીઝા બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે.આમાં મેંદા નો ઉપયોગ નથી થતો એટલે બાળકો ગમે તેટલા ખાઈ તો પણ વાંધો નહીં.આ રીતે બનાવી ને બાળકો ને આપીએ તો તેઓ ભાખરી અને વેજીટેબલ પણ ખાઈ લે છે. એટલે બાળકો પણ ખુશ અને મમ્મી પણ ખુશ. Vaishali Vora -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13પીઝા આજકાલ બધા ના ફેવરિટ હોય છે.ખાસ કરી ને બાળકો ને બહુ ભાવે છે.તો પીઝા બેઝ માં ભાખરી નો યુઝ કરી ને બાળકો માટે ભાખરી પીઝા બનાવી સકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#MDC#DPઆ રેસીપી મારી દીકરી ને ફેવરીટ છે. Yogita Jagada -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBWeek13ભાખરી પીઝા એટલે પીઝા નું હેલ્થી વર્ઝન ગણી શકાય Kalpana Mavani -
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13Healthy પીઝા છે..મેંદા ના લોટ કરતા ઘઉં ના જાડા લોટ માથી પીઝા કરશું તો ભરપુર પ્રમાણ માં ફાઈબર મળશે અને નાના મોટા સૌને ભાવશે.. Sangita Vyas -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13સામાન્ય રીતે આપણે ઘઉં ના જાડા કે પાતળા લોટ માં થી ભાખરી બનાવતા હોયે પણ મેં આજે તેમાં મકાઈ અને જાર નો લોટ પણ ઉમેરી એક હેલ્ધી રીતે બનાવી છે જેમાં ચીઝ પીઝા સોસ અને ડુંગળી કેપ્સિકમ ઉમેરી ભાખરી પીઝા બનાવ્યા છે Dipal Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13240140
ટિપ્પણીઓ (5)