પીઝા સેન્ડવીચ

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#નોનઇન્ડિયન

આ એક ઇટાલીયન ફ્યુઝન વાનગી છે જે જરુર પસંદ આવશે.

પીઝા સેન્ડવીચ

#નોનઇન્ડિયન

આ એક ઇટાલીયન ફ્યુઝન વાનગી છે જે જરુર પસંદ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 લોકો
  1. 1પીઝા બેસ
  2. 1 ચમચીપીઝા સોસ
  3. 1 ચમચીપાસ્તા સોસ
  4. 1 ચમચીટમેટો કેચપ
  5. 6 ચમચીચીઝ
  6. 1 કપટમેટા,ડુંગળી, કેપ્સીકમ સમારેલા
  7. 1 ચમચીઓરેગાનો
  8. 1 ચમચીચીલી ફ્લેક્સ
  9. 2 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    બેઝ ને વચ્ચે થી સરખા ભાગે કાપી બન્ને પર બધા સોસ લગાવી દો.

  2. 2

    એક ભાગ પર ચીઝ,વેજ અને ઉપર ચીઝ તેમજ બધા ફ્લેકસ ઉમેરો.

  3. 3

    બીજો સોસ લગાવેલો ભાગ એની ઉપર મુકી તવી પર બટર લગાવી ધીમે તાપે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી શેકી લો.

  4. 4

    કટ્ટ કરી ગરમા ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes