ઇટાલિયન ફ્લેવર બિસ્કીટ બાટી

ઇટાલિયન ફ્લેવર બિસ્કીટ બાટી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાણી સિવાય બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.ત્યારબાદ હૂંફાળું પાણી થીમ એડ કરીને લોટ બાંધો ત્યારબાદ ૫ મિનિટ સુધી રહેવા દો હ હવે લોટના ત્રણ સરખા ભાગ કરી લો તમારે જે શેપ આપવા હોય તે આપી શકો છો હવે તેમાં એક ઇંચ જેટલી જાડી રોટલી વણીને તવા ઉપર નાખો રોકવાની બાજુ કાણા પાડો અને સારી રીતે શેકો એક બે મિનિટ સુધી ધ્યાન રાખો કે બળી ન જાય ત્યારબાદ તેને ઉંધી કરો એક બે મિનિટ સુધી શેકાય ત્યારબાદ તેની ઉપર ચપટી ભરો અને પેટન આપો હવે નીચેથી થોડી લાઈટ બ્રાઉન થાય એટલે પાછી અને ઉંધી કરીને શેકો.
- 2
હવે કોઈ જાડી મૂકો અને જાડી ઉપર રોટલી શેકવા મૂકો સારી રીતે શેકાય જાય ત્યારબાદ તેને થોડી ઠંડી કરો અને તમારે જે પીઝાની કે ટોપિંગ આપવી હોય તે આપી શકો છો આનો ફ્લેવર જ નાછોસ જેવો લાગે છે. પ્લેન પણ બહુજ સરસ લાગે છે. એક વાર જરૂર થી બનાવજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇટાલિયન ફ્લેવર ડ્રાયફ્રુટ્સ
આ ટાઈપ સમય પિકનિક માટે કે ધૂળ ઉપર જઈએ તો બહુ જ સારી રેસીપી છે.#ફયુઝન#ઈ બૂકપોસ્ટ 38 Pinky Jain -
જૈન ઇટાલિયન બ્રેડ
બ્રેડ એવી વસ્તુ છે કે જેનાથી બહુ જ બધી વાનગીઓ બને છે ઇટાલિયન સેન્ડવીચ ચીઝસેન્ડવીચ panniniસેન્ડવીચ veg hot dog , , પણ ઘણા લોકો બહારથી બ્રેડ નથી વાપરતાં ખાસ કરીને જૈન ..તો હું આજે રેસિપી લઈને આવી છું તમે જરૂરથી બનાવજો અને તમારો અભિપ્રાય જરૂરથી આપશો#૨૦૧૯ Pinky Jain -
ફરાળી પનીર ભુરજી સબ્જી (Farali Paneer Bhurji Sabji Recipe In Gujarati)
#PC#ફરાળી રેસીપીમિત્રો આ ફરાળી પનીર ભુરજી એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે Rita Gajjar -
પીઝા ફ્લેવર ખાખરા
#સુપરશેફ3મેં ખાખરાબનાવ્યા છે આ ખાખરાના મેં નાચોસ બનાવતા હોય એ એની સામગ્રી લીધી છે અને આ ખાવાથી તેમાં તમે જે સામગ્રી છે પિઝા ની પણ ઉમેરી છે .આ ખવામાં બહુ જ સરસ લાગશે. વરસાદના દિવસોમાં તો ચા કોફી સાથે પણ સારા લાગશે આના તમે ખાખરા પીઝા પણ બનાવી શકો છો ઉપર પિત્ઝા ની ટોપિંગ કરીને. Pinky Jain -
મસાલા ખીચીયા
આ રેસિપી બહુ જલદી બનેવી છે સવારે નાસ્તામાં પણ બનાવી શકાય છે . મહેમાન આવે તો સાઈડ ડિશ તરીકે બહુ સારી લાગશે બનાવીને જરૂરથી અભિપ્રાય આપશો Pinky Jain -
ઇટાલિયન પરાઠા
#tasteofgujart#ફુયુઝનવીકઆ રેસીપી માં મે ઇન્ડિયન પરાઠા ને ઇટાલિયન ટચ આપ્યો છે. તેમાં મે પિત્ઝા માં યુસ થતાં સ્ટફિંગ થી બનાવ્યા છે. આશા છે તમને પસંદ આવશે. Khyati Viral Pandya -
ક્રિસ્પી બ્રેડ ટીક્કી
#નાસ્તોઆ ટીક્કી બનાવવા માટે તેમાં છ લોટનો ઉપયોગ કર્યો છે જેના કારણે એને થોડું હેલ્ધી પણ બને. તમારે ખાલી ચણાના લોટથી બનાવો તો પણ બનાવી શકો છો Pinky Jain -
વેજિટેબલ સ્ટ્યું (નોર્થ ઈસ્ટ)
#goldenapron2Week 7ફ્રેન્ડસ આમ તો આપણે બધા સૂપબહુ પીએ છે અલગ અલગ ટાઈપ ના પણ આજે એ નોર્થ ઈસ્ટમાં ફેમસ છે જે ફક્ત પાણી અને બહુ બધા શાક નાખીને બનાવવામાં આવે છે અને આમાં અલગ સ્ટાઇલ પણ છે જેમાં આપણે ગરમ મસાલા ની પોટલી બનાવી છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જે નોર્થ ઈસ્ટમાં વેજ stew કહેવામાં આવે છે. Pinky Jain -
-
રાજસ્થાની ખોબા રોટી
#goldenapron2#post10રાજસ્થાની લોકો નાગ પાંચમ દિવસે આ ખોબા રોટી બનાવે છે જે લસણ ની ચટણી કે ચા સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
-
-
પીઝા પફ
બાળકોને બધા જ વેજીટેબલ ખવડાવવા માટે આ એક સરસ મજાની રેસિપી છે. મેં તળીને બનાવ્યા છે. તમે. ઓપનમાં ૧૮૦° તાપમાન પર ૧૦ થી ૧૨ મિનિટ સુધી બેક પણ કરી શકો છો. Urmi Desai -
-
પાન ગુલાબ જાંબુ
#૩૦મિનિટઆ રેસિપી મારી પોતાની બનાવેલી છેકોઈ મહેમાન આવના હોય ત્યારે બહુજ સરળ રીતે ૩૦ મિનીટ માં આ રેસિપી બનાવી શકાય અને મહેમાનો ને ઈમ્પ્રેસ કરી શકાય.આમ તો ગુલાબ જાંબુ બધાને ખુબજ ભાવતાં હોય છે. પણ પાન ફ્લેવર સાથે એનો સ્વાદ કઈંક ઔર છે. નવું અને સરસ બનાવવાની ઈચ્છા હોય ત્યારે આ રેસિપી ટ્રાય કરજો. કોઈ તહેવાર હોય તો પણ તમે આ રેસિપી બનાવી શકો છો છોકરાઓને અને ઘરમાં મોટાઓન બધાને ગુલાબ જાંબુ તો બહુ જ ભાવતા હોય છે અને આ રીતે બનાવેલા ગુલાબ જાંબુ બધાને બહુ જ ભાવશે હું ગેરેન્ટી આપું છું એકવાર જરૂરથી ટ્રાય કરજો. Bhumi Premlani -
લીલી મયોનાઇઝ ચટણી
હાઈ ફ્રેન્ડ્સ નોર્મલ મયોનાઇસ ખાધું હશે પણ આજે આપણે એક નવો બનાવીશું ગ્રીન મયો. તો ચાલો આપણે તીખુ મીઠું મયો ટ્રાય કરીએ#ઇબુક૧પોસ્ટ 20 Pinky Jain -
દુકાહ સ્પાયસ બાઈટ
દુકાહ એક ઈજીપ્તયન સ્પાયસ છે. જેનો ઉપયોગ કોઇપણ ડીશ માં ટોપીંગ તરીકે કરવામાં આવે છે.આજે મેં આ સ્પાયસ નો ઉપયોગ કરી ને એક હેલ્ધી અને ફયુઝન સ્ટાર્ટર બનાવીયુ છે.#હેલ્થીફૂડHeen
-
-
સેઝવાન રાઈસ પાસ્તા
#ફ્યુઝન# ઈ બૂકપોસ્ટ 36ભાત અને પાસ્તા ને સેઝવાન ટચઆપી એક નવી જ વાનગી બનાવીએ છીએ આજે જરૂરથી ટ્રાય કરજો. Pinky Jain -
ટૂટીફ્રુટી અને સ્ટ્રોબેરી મોદક લાડુ
#ચતુર્થી ગણપતિ ના પ્રિય લાડુ એક નવા જ રૂપમાં...આ લાડુ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ... તો તમે જરૂરથી ટ્રાય કરજો આ લાડુ... Kala Ramoliya -
દાલ-બાટી
#રેસ્ટોરન્ટઆ રીતે ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ની અસ્સલ રાજસ્થાની ટેસ્ટ ની દાલ-બાટી. Kalpana Solanki -
ઇટાલિયન મીનીસ્ટ્રાઉની સૂપ વિથ ઇટાલિયન પાર્ટી બોલ્સ
#સ્ટાર્ટઇટાલિયન સૂપ અને સ્ટાર્ટર નુ કોમ્બિનેશન લીધું છે, ખૂબ જ મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
કોકોનટ કૂકઇસ Coconut Cookies Recipe in Gujarati
#GA4#Week4અહીં મેં એક બહુ જ સરસ કોકોનટ કૂકીઝની રેસિપી શેર કરી છે તમે જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને બહુ જ ભાવશે Mumma's Kitchen -
બ્રેડ પિત્ઝા
#ઇબુક૧#૧૨#બ્રેડ પિત્ઝા ઘણી અલગ-અલગ રીતે બનાવી શકાય છે પિત્ઝા નો રોટલો આવે છે તેની ઉપર, પરાઠા કે ભાખરી પર અને બ્રેડ પર ટોપીઓ કરીને પણ ઝટપટ તૈયાર કરી શકો છો mamtabhatt829@gmail.com Bhatt -
વેજ પનીર સેન્ડવિચ વિથ સ્મોકી ફ્લેવર
#LSRસેન્ડવિચ મારા ઘર માં લગભગ દરેક રવિવારે બને જ. જેમાં લગભગ હું વેજ, ચીઝ, માયોનીઝ વગેરે ટીપે ની બનાવતી હોઉં છું . પણ આ રવિવારે મેં વેજ પનીર સેન્ડવિચ તો બનાવી સાથે સાથે એને આપ્યો સ્મોકી ફ્લેવર એટલે કે ધુંગાર આપી ને બનાવી. જે સ્વાદ માં બહુ જ સરસ લાગી. તમે પણ જરૂર થી ટ્રાઈ કરજો આ સ્મોકી ફ્લેવર વાળી સેન્ડવિચ.લગ્ન ની સીઝન માં આ સ્મોકી ફ્લેવર નું ચલણ વધ્યું છે તો મેં તો ઘરે જ ટ્રાઈ કરી ને બનાવી ડીશ. Bansi Thaker -
ઇટાલિયન ચીઝી હાર્ટ
#લવહેલો ,ફ્રેન્ડ્સ આ વાનગી વેલેન્ટાઇન ડે સ્પેશિયલ બનાવી છે. મારા હસબન્ડ ને ખૂબ જ ભાવે છે. મારી રીતે ઇનોવેશન કરીને આ વાનગી બનાવી છે. જેમાં મેં ઇટાલિયન સામગ્રીનો ઉપયોગ કર્યો છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
રજવાડી ખીચડી
#ચોખાઆ ખીચડી થોડી અલગ છે આ વાનગી તમે દહીં સાથે લઈ શકો છો. સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય છે જે તમે ડિનર તથા લંચ બને માં ઉપયોગ કરી શકો છો. આ એક સંપૂર્ણ આહાર તરીકે પણ લેવાય છે. Krupa Kapadia Shah -
ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ (CHOCOLATE BROWNIE WITH VANIla icecream)
#માઇઇબુક#પોસ્ટ12ચોકલેટ બ્રાઉની એક સ્વાદિષ્ટ અને સરળ રેસીપી છે જે તમે ફરી ફરીથી બનાવશો.જ્યારે તમે ચોકલેટ બ્રાઉનીની ખાવાનું મન થાય ત્યારે તમારે ઘરે આ સરળ બ્રાઉની બનાવવી શકો છો અને તેનો સ્વાદ ખરેખર યમ્મી છે. બ્રાઉની વિવિધ પ્રકારના હોય છે. અથવા કેકી હોઈ શકે છે .. અને અહીં મેં ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ અને ન્યુટેલા સાથે બ્રાઉનીનો કેકી ફોર્મ બનાવ્યો છે. khushboo doshi -
#નાચોસ પિઝા બાઈટ
#ફયુઝનવીક#ગરવીગુજરાતણફયુઝનવીકમાં આ વખતે મેં મેક્સિકન અને ઇટાલિયન કુસીનને મિક્સ કરીને નાચોસ ચિપ્સ ઉપર પીઝા સોસ ને ચીઝ મૂકી બેક કરીને એક નવી જ વેરાઈટી નાચોસ પીઝા બાઈટ બનાવી છે.😋🍕🌶️🧀 Alpa Desai
More Recipes
ટિપ્પણીઓ