રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શાકભાજી ને ઝીના સમારી લેવા સુકુ લસન પણ છોલી ને ઝીનુ સમારી લેવું
- 2
ત્યાર પછી બટર પીગાડી તેમા કાદા કેપસીકમ. લસન ચીઝ પાઉડર ના ખી મિક્સ કરી દેવુ
- 3
હવે બેડ લઇ તેના પર આ સ્ટફ ઈગ લગાવી તેના પર થોડી ચીઝ નાખી તૈયાર કરવું તૈયાર પછી એક ફાઈ પેની લો તેમા બટર નાખી બેડ મૂકી દો ચીઝ પીગળી ને એટલે ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ ગારલીક બોમ્બ
#નોનઇન્ડિયન#સ્ટારચીઝ ગારલીક બોમ્બ એ ઇટાલિયન વાનગી છે. મોઝરેલા ચીઝ સ્ટફ કરી ને બનાવવામાં આવે છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ફ્રૂટ ડીશ
સમર સ્પેશિયલ ડીનર રેસીપી 🍲🍝🥙🥪🍕🧆🥘🍱#SDમાય રેસીપી ઈબુક 📒📕📗#RB8વીક 8ઉનાળામાં અસહ્ય ગરમીના કારણે રાત્રે હળવું જમવાનું જ મન થાય ,,કેમ કે ગેસ સામે ઉભું રહેવું એ પરીક્ષા સમાન હોય છે ,આમ પણ ઠન્ડુ અને હળવું જ ખાવાનું મન થતું હોય ,તો ફ્રૂટ એ સૌથી સારો પર્યાય છે ,,બાળકોને પણ આકર્ષક રીતે ગોઠવીને આપીયે એટલે એ ચપોચપ ફ્રૂટ્સ ખાઈ જ લેવાના ,,ગરમીમાં પાણીવાળા ફ્રૂટ વધુ ખાવા જોઈએ ,,જો કે ઈશ્વરે દરેક ફળ ઋતુમુજ્બ જ બનાવ્યા છે ,,પણ આજના ડિજિટલ યુગે દરેક ફ્રૂટ બારેમાસ મળે છે ,,મારા મતે તો સીઝનલ ફળ જ ખાવા ઉત્તમ ,,, Juliben Dave -
-
-
ફરાળી પડ વાળી રોટલી
#SFRફરાળી ખાવામાં પણ રોટલી આવે તો રસ ને પડવડી રોટલી ખાવાની મઝાજ આવી જાય... Sushma vyas -
-
ફરાળી લોટ નો ડ્રાયફ્રુટ કેક (Farali Flour Dryfruit Cake Recipe In Gujarati)
#ff1 non fried Recipeબેસ્ટ ઓપ્શન ફરાળ નું..ફરાળી લોટ નો ડ્રાયફ્રુટ કેકશીરો,દૂધ ને એવું બધું ખાવા કરતા આ મજા આવશે.તમે પણ બનાવજો.. Sangita Vyas -
-
-
ફાડા લાપસી
#RB20#Week20#ફાડા લાપસીફાડા લાપસી અમારે ફેવરિટ છે જયારે મન થાય એટલે બનાવી લવ બહુ જ ભાવે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
સ્ટફ્ડ ગારલીક બ્રેડ સ્ટીકસ અને ફ્લાવર પિઝા પોકેટ્સ
#જોડીઆપડે બાર પિઝા ખાવા જઈએ ત્યારે સાથે ગારલીક બ્રેડ સ્ટીકસ જરૂર મંગાવીએ! તો આ હિટ જોડી ને મૈં થોડો ટ્વિસ્ટ આપીને મારી રીતે બનાવી છે. ગારલીક બ્રેડ અને પિઝા માટે નો લોટ જે તૈયાર કરિયો છે એમાં ઘઉંનો લોટ વાપરિયો છે અને એકદમ થોડો મેંદો લીધો છે. ગારલીક બ્રેડ સ્ટીકસ સ્ટફિંગ વાલી છે જ્યારે પિઝા ને એકદમ અલગ જ આકાર આપીને ફ્લાવર પોકેટ્સ બાવીયા છે.#goldenapron#post19 Krupa Kapadia Shah -
-
દિવાળી સ્પેશિયલ પૌઆ નો મુખવાસ
#દિવાળીદિવાળી નિમિત્તે બજાર માં વિવિધ પ્રકાર ના મુખવાસ તૈયાર મળે છે.પણ ઘરે બનાવેલ મુખવાસ સ્વાસ્થ્યવર્ધક અને ખૂબ ઓછા ખર્ચ માં બની જાય છે અને મહેમાનો ની વાહ વાહ પણ મળે છે.આ મુખવાસ મેં પૌઆ અને બીજી ઘર માં મળી આવતી તદ્દન સામાન્ય વસ્તુઓ થી બનાવ્યો છે જે દેખાવ મા સુંદર અને સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
ચોકો જાર કેક(choco jaar cake recipe in gujarati)
#વેસ્ટઇન્ડિયા#સાતમ#પોસ્ટ૩૨અત્યારે ચાલી રહેલા તહેવારમાં તેમજ બર્થ ડે, એનિવર્સરી, નાના મોટા પ્રસંગમા, નાની મોટી પાર્ટીમાં તેમજ વેસ્ટ ઇન્ડિયાના દરેક સ્ટેટમાં બનાવવામાં આવતી એમ પણ કહી શકે કે ઓલ ઇન્ડિયામાં કેક તો બધાને પસંદ હોય છે અને બનાવવામાં પણ આવે છે પરંતુ આ ચોકો લોડેડ કેક થોડી અલગ રીતે બનાવી ડેકોરેટ કરેલી છે જેથી આ સ્વાદિષ્ટ અને મોઢામાં પાણી લાવી દે તેવી નાનાથી માંડીને વડીલો સુધી દરેકને ખુબ જ પસંદ આવશે. ઉપરાંત આ કેક ને ઓવન અને કુકર બંનેમાં બનાવી શકાય એટલી આસાન છે. અહીં જે ડેકોરેશન કરેલું છે તે વૈકલ્પિક છે. ડેકોરેશન વગર પણ તમે બનાવી શકો છો અથવા તો તમારી પસંદનું ડેકોરેશન કરી શકો છો. Divya Dobariya -
-
હર્બસ,ગારલીક ચપાતી ચિપ્સ ડીપ સાથે
#મૈદા ફ્રેન્ડસ આજના સમયમાં બાળકો ને જંક ફૂડ જેમકે વેફસૅ, પોટેટો ચિપ્સ વગેરે ખાવાનું વધુ મન થાય અને એ નુકશાન કરે તો આ એક બનાવવામાં સહેલી વાનગી અને સાથે ચટપટું કે ચીઝી ડીપ આપો અને ખરેખર વેફર કરતાં જરાય ઓછું સ્વાદિષ્ટ નથી એટલે ગ્રેટ રેસિપી Vibha Desai -
ફરાળી મિર્ચી વડા(farali mirchi vada recipe in Gujarati)
#સ્પરશેફ3ચોમાસા મા ,ભુટ્ટા,વડા વગેરે ગરમા ગરમ નાસ્તા બધા ને જ ખાવા ની ઈચ્છાઓ થતી હોય છે,અને આ જ સીઝન મા આપણા હિન્દુ તહેવાર વ્રત સાથે ઉજવાય છે,ત્યારે બધા જ લોકો વરસતા વરસાદ મા આવા ગરમાગરમ નાસ્તા નો આનંદ માણી શકે તે માટે આપણે ફરાળી મિર્ચી વડા બનાવ્યા છે.બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mamta Kachhadiya -
સેન્ડવીચ(sandwich recipe in gujrati)
#મોમમારી મમ્મી મારા માટે જુદા જુદા સ્ટફિંગ વાળી સેન્ડવીચ બનાવે છે એમાની એક મે આજે બનાવી છે. Mosmi Desai -
-
-
-
ઘઉં ના લોટવાળો ચોકલેટ આઈસ્ક્રીમ
#હેલ્થી#indiaપોસ્ટ-6આ આઈસ્ક્રીમ સ્વાસ્થ્યવર્ધક છે, વેટ લોસ માટે પણ પરફેક્ટ છે કારણ કે તેમાં ફેટ વાળું દૂધ નથી,કોઈ ક્રીમ નથી કે કન્ડેન્સ્ડ મિલ્ક પણ નથી.ઘઉં નો લોટ,ગાય નું દૂધ અને કોકો પાઉડર થી બનાવવા મા આવે છે. Jagruti Jhobalia -
ઈટાલિયન કોઈન પીઝા
પીઝા મૂળભૂત ઈટાલિયન વાનગી છે. મેંદાના રોટલા ઉપર પીઝા સૉસ, વેજીટેબલ અને ચીઝ મૂકીને આ વાનગી બનાવવામાં આવે છે.ફાસ્ટફૂડના જમાનામાં ઑલમોસ્ટ બધાની પ્રિય ડીશ બની ગઈ છે એટલે જ તો ભારતીય વાનગીઓ સાથે આ ડીશને પણ સ્થાન મળવા લાગ્યું છે. ઈટાલિયન આ વાનગીમાં થોડા ફેરફાર કરી એને ભારતીય ટચ પણ અપાય છે. એટલે જ આજકાલ પાર્ટીઓમાં પણ પીઝાને આગવું સ્થાન મળ્યું છે. હેલ્થને ધ્યાનમાં રાખીને હવે મેંદાની જગ્યાએ ઘઉંના લોટમાં થી પણ પીઝાના રોટલા બનાવાય છે.#Par Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11330712
ટિપ્પણીઓ