રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆને એક ચારણીમાં બેથી ત્રણ વાર પાણી લઈ અને ધોઈ લેવા. બટેટા ને ઝીણા સમારી લેવા. ટમેટાને પણ સમારી લેવા. મરચાં આદુ ને ગ્રાઈન્ડરમાં ક્રશ કરી લેવા.
- 2
હવે વઘાર કરવા માટે એક પેન માં તેલ ગરમ કરવા મૂકી શું તેલ આવી જાય ત્યારબાદ તેમાં હિંગ હળદર લીમડો નાખીને વઘાર કરીશું ત્યારબાદ તેમાં સમારેલા ટમેટા અને બટેટા નાખી થોડીવાર ડીશમાં ઓજ મૂકી ડીશ ઢાકી ધીમી આંચે ચડવા દો. હવે બટેટા અને ટામેટાં ચઢી જાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ગ્રીનપેસ્ટ નાંખવી. હવે તેમાં બધા મસાલા એડ કરી દેવા.
- 3
તો આપણા ગ્રીન બટાકા પૌવા તૈયાર છે તેને સર્વિંગ પ્લેટમાં લઇ લેશો. દાડમના દાણા નાયલોન સેવ અને ધાણા ભાજી નાખી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
બટેટા પૌવા ભાખરી અને ચા
#ટીટાઈમબટાકા ભાખરી અને ચા એક એવું કોમ્બિનેશન છે કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે જે સવારના નાસ્તામાં સૌને ઘરે બનતું જ હોય છે. Mita Mer -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ લંચ બોક્સ રેસીપી#Cookpadgujarati#Cookpadindia#CookPadબટાકા પૌવા એ હળવો નાસ્તો છે બાળકોને આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે તેમાં રંગ બેરંગી કલર દાડમ બટાકા શીંગદાણા કોથમીર મરચાં વગેરે નાખેલા હોવાથી આ નાસ્તો ખાવાની મજા કંઇક ઓર જ છે Ramaben Joshi -
-
-
-
-
-
-
-
-
-
પાપડ સલાડ કોન (Papad salad cone recipe in gujarati)
#મોમ આ સલાડ હું મારી મોટી દીકરી માટે ખાસ બનાવું છું તેને બહુ જ ભાવે છે Kajal Panchmatiya -
-
પૌઆ બટેટા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #પૌઆબટેટા Shilpa's kitchen Recipes -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11344937
ટિપ્પણીઓ