ટમટમ ખમણ
રાંધવાની સૂચનાઓ
- 1
ખમણ નો લોટ લઈ તેમાં પાણી ઉમેરી એક જ દિશા માં હલાવી લેવું.
- 2
જેમાં ખમણ બનાવવાં ના હોય તે થાળી / પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી સ્ટીમર માં ખમણ સ્ટીમ કરવા. ઠંડા થાય એટલે તેના ટૂકડા કરી લેવા.
- 3
તાવડી માં તેલ મૂકી તેમાં રાઈ ઉમેરી દેવી. તે તતડે એટલે તેમાં લીમડા ના પાન અને લીલું મરચું સમારેલું ઉમેરવું.
- 4
ત્યારબાદ તેમાં આદુ લસણની પેસ્ટ અને લસણ ની ચટણી ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં ખમણ ના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરી ઉપર થી કોથમીર ભભરાવી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16630024












ટિપ્પણીઓ (4)