નોર્થ સ્પેશ્યલ રવા સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રવો અને દહીં બરાબર મિક્સ કરી તેને 15 મિનિટ સેટ થવા માટે સાઈડમાં રાખી દેવું
- 2
હવે એક બાઉલમાં બટેટા અને વટાણા અને બધા મસાલા ઉમેરી વ્યવસ્થિત મિક્સ કરવું. ત્યારબાદ સેન્ડવીચ નું મશીન લઇ તેની બંને સાઇડ બટર લગાડી દેવું તેમાં રવા નું મિશ્રણ પાથરી તેના ઉપર બટેટાના માવાને વ્યવસ્થિત મૂકવો ત્યારબાદ તેના પર રવાનુ બેટર મૂકી દેવું.
- 3
હવે ગેસની ધીમી આંચ પર સેન્ડવીચ ને થવા દેવી પાંચ મિનિટ થાય એટલે સેન્ડવીચ ને જોઈ લેવી ત્યારબાદ તે ની સાઈડ ફેરવી આછા ગુલાબી રંગ ની થાય તેવી રીતે શેકી લેવી.
- 4
આપણી રવા સેન્ડવીચ તૈયાર છે તેને ટમેટો કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11335376
ટિપ્પણીઓ