વધેલી રોટલી ના પોહા

રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ 4 વધેલી રોટલી લ્યો. તેના ઝીણાં ટુકડા કરી અથવા મીકસર ક્રશ કરી લ્યો. ડુંગળી,ટમેટાં,લીલુ મરચું બધાને બારીક સમારી લ્યો. દાડમના દાણા કાઢી લ્યો. બધી સામગ્રી ત્યાર કરી લ્યો.
- 2
એક કડાઇ માં 2ચમચી તેલ નાખો ગરમ થાય એટલે તેમાં સીંગદાણા નાખી સાંતળી લ્યો. તેજ કડાઇ માં 1ચમચી તેલ નાખી તેમાં જીરૂ,રાય અને હીંગ નાખો. પછી તેમાં ડુંગળી,ટામેટા લીલુ મરચું નાખી મિક્સ કરો. પછી બધા જ મસાલા નાખી બરાબર બધું જ મીક્ષ કરી દો મીઠું સ્વાદ મુજબ નાખી બરાબર મીક્ષ કરો ટામેટા તેલ છોડે ત્યા સુધી પાકવા દો.પછી તેમાં સીંગદાણા નાખી દો
- 3
બધી સામગ્રી બરાબર પાકી જાય અટલે તેમાં રોટલી નાખી મિક્સ કરો પછી તેમાં થોડી પાણીની છાંટ નાખો. રોટલી થોડી કડક થાય ત્યા સુધી પાકવા દ્યો. ગેસ બંધ કરી. એક ડીશ માં કાઢી તેના લીંબુ નીચોવી મીક્ષ કરો પછી તેમાં દાડમદાણા,સેવ અને કોથમીર નાખી સજાવો. ગરમાગરમ રોટલીના પોહા ત્યાર છે. ટોમેટો કેચઅપ,લીલી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વધેલી રોટલી સમોસા પોકેટ
ભૂખલાગી હોય અને જલ્દી ચટપટું ખાવાનું મન થાય તો બનાવો ટેસ્ટી રોટલી સમોસા પોકેટ.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#રેસિપિ-25 Rajni Sanghavi -
-
ઈન્દોરી પોહા
#Teamtrees#goldenapron2#madhyapradesh#week3મધ્યપ્રદેશ ની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રેસીપી ઈન્દોરી પૌહા Kshama Himesh Upadhyay -
-
-
-
-
વધેલી રોટલી ના લાડુ
#ઇબુક૧#૧૭ જ્યારે ઘર મા મા રોટલી વધે તો તેનો બહુ સરસ ઉપયોગ કરી શકાય,મજાના ચૂર્માં ના જેવાજ લાડુ બનાવી ને.આટલી મોંઘવારી મા અનાજ રાંધેલું હોય તો ફેકવા કરતા આવો સરસ ઉપયોગ કરી શકાય.બાળકો ને બહુ પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
વધેલી રોટલી ના પાત્રા (Leftover Rotli Patra Recipe In Gujarati)
દરેક ઘરમાં મમ્મીઓ ની ફરિયાદ હશે કે છોકરાઓ રોટલી ખાતા નથી, તો ચાલો આજે વધેલી રોટલી માં થી પાંતરા બનાવીયે જે હેલ્થી અને ટેસ્ટી છે, બાળકો અને મોટાઓને બહુજ ભાવશે અને હોંશે હોંશે ખાશે.#LO Bina Samir Telivala -
-
-
-
ફરાળી સાબૂદાણા ની ખીચડી
#Goldanapro શ્રાવણ માસ ના ઉપવાસ માં ફરાળી ખાવા નું મન થયું હોય તો ફરાળી સાબૂદાણા ની ખીચડી ફટાફટ બની જાય છે ને ટેસ્ટી અને બહુ જ સરસ લાગે છે મને સાબૂદાણા ની ખીચડી બહુ જ ભાવે છે. તમે પણ "ફરાળી સાબૂદાણા ની ખીચડી" આવી રીતે બનાવો અને ખાવા ની મજા લો. Urvashi Mehta -
રોટલી ચેવડા (Rotli Chevda Recipe In Gujarati)
રોટલી ચેવડાઆપડે પોહાં, મમરા નો ચેવડો ખાદો હસે. હવે રોટલીનો ઇન્સ્ટન્ટ ચેવડો કરીએ. સ્વાદ મા જોરદાર Deepa Patel -
-
-
-
વઘારેલી દહીં વાળી રોટલી (Vaghareli Dahi Vali Rotli Recipe In Gujarati)
#LOઆ રેસિપી મારી નાની દીકરી ની પસંદ ની છે તેને સવાર ના નાસ્તા માટે ખૂબ પસંદ છે આપણે રસોઈ બનાવીયે છે ત્યારે કોઈ ને કોઈ ખોરાક તો બચી જાય છે મે અહીંયા વધેલી રોટલી ની રેસીપી બનાવી છે જે ખૂબ ટેસ્ટી લાગે છે Dipti Patel -
-
ભરેલા લોટ વાળા ગુંદા નું શાક
#સમર#મોમ મારા mummy આ ભરેલા ગુંદા બહું સરસ બનાવતા તૌ મને પણ મન થઈ ગયુ એટ્લે મે પણ mummy જેવા ભરેલા ગુંદા બનાવ્યા Vandna bosamiya -
-
-
-
-
-
વધેલી દાળ ઢોકળી
#goldenapron3# વિક ૧૧આ લોકડાઉના સમય મા વધેલી વાનગી માથી પણ અનેક વાનગી ઓ બનાવી શકાય છે Minaxi Bhatt -
-
More Recipes
ટિપ્પણીઓ