સાબુદાણા ગ્રીન ટીક્કી વીથ મીન્ટ ફ્લેવર્ડ સ્વીટ કર્ડ (ગ્રીન ફરાલી પ્લેટર)

#લીલી
ફ્રેન્ડ્સ, શિયાળામાં આવતા લીલા શાકભાજી એકદમ ફ્રેશ હોય છે . પરંતુ ફરાળ માં કેટલાક શાકભાજી જ ઉપયોગ માં લઇ શકાય માટે મેં અહીં કોથમીર, ફુદીનો, કેપ્સીકમ , લીંબુ નો યુઝ કરી ગ્રીન ફરાલી હેલ્ઘી પ્લેટ તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે.
સાબુદાણા ગ્રીન ટીક્કી વીથ મીન્ટ ફ્લેવર્ડ સ્વીટ કર્ડ (ગ્રીન ફરાલી પ્લેટર)
#લીલી
ફ્રેન્ડ્સ, શિયાળામાં આવતા લીલા શાકભાજી એકદમ ફ્રેશ હોય છે . પરંતુ ફરાળ માં કેટલાક શાકભાજી જ ઉપયોગ માં લઇ શકાય માટે મેં અહીં કોથમીર, ફુદીનો, કેપ્સીકમ , લીંબુ નો યુઝ કરી ગ્રીન ફરાલી હેલ્ઘી પ્લેટ તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિકસી જાર માં ઘોઈ ને સમારેલા કોથમીર અને ફુદીનો, મીઠું, લીંબુનો રસ, ખાંડ, છીણેલું આદુ ઉમેરી ક્રશ કરી થીક ચટણી બનાવી લેવી. ત્યારબાદ એક બાઉલમાં પલાળેલા સાબુદાણા (સાબુદાણા માં અડઘો ઈંચ ઉપર રહે તેટલું પાણી ઉમેરી ૨ કલાક પલાળવા),બાફી ને મેશ કરેલા બટેટા લેવા.
- 2
તેમાં બનાવેલી લીલી થીક ચટણી, જરૂર મુજબ મીઠું, ખાંડ, આમચૂર પાવડર, ઉમેરી મિક્સ કરી હાથ માં તેલ લગાવી ટીક્કી બનાવી લેવી.
- 3
ત્યારબાદ એક પેનમાં થોડું તેલ ગરમ કરી ટીક્કી ને સેલો ફ્રાય કરી પેપર નેપકીન માં કાઢી લેવી. હવે એક બાઉલમાં દહીં,૨ ચમચી અથવા સ્વાદ પ્રમાણે લીલી ચટણી, સંચર, ખાંડ નું બુરું, દાડમ નાં દાણા એડ કરી મિકસ કરી લેવું.તૈયાર કરેલી ગ્રીન ટીક્કી મીન્ટ ફ્લેવર્ડ સ્વીટ કર્ડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્ધી પાલક - પનીર ફ્લેવર્ડ સેવ ખમણી
#ઇબુક૧#૧૬#ફ્યુઝનફ્રેન્ડ્સ, ગુજરાતી ઓની પસંદ એવી સેવ ખમણી ને મેં અહીં પંજાબી ટેસ્ટ આપ્યો છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
આચારી ફ્લેવર્ડ તવા બાર્બેકયુ
#તવા#૨૦૧૯ફ્રેન્ડ્સ, રુટીન કરતાં એકદમ અલગ ટેસ્ટ ના બાર્બેકયુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ગ્રીન સાબુદાણા ખીચડી
#ff1ફ્રેન્ડસ, સાબુદાણા ની ખીચડી માં એક જ પ્રકારના ટેસ્ટ થી જો તમે કંટાળી ગયા હોવ તો આ રીતે જરુર ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બનશે. હેલ્ધી સાબુદાણા ની ગ્રીન ખીચડી બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia -
હેલ્ધી પમ્પકીન -ટોમેટો ફ્લેવર્ડ સૂપ
#સ્ટાર્ટફ્રેન્ડ્સ,. ફક્ત થોડા ઈનગ્રીડિયન્ટસ્ થી અને ઝડપથી બની જાય, તેમજ ડાયેટ પ્લાન માં એડ કરી શકાય એવાં ટેસ્ટી સૂપની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
સેઝવાન ફ્લેવર્ડ વેજ મેગી સેન્ડવીચ
#ફ્યુઝન#ઇબુક૧#૧૩ફ્રેન્ડ્સ, મેગી નાના- મોટા સૌ ને ભાવતી વાનગી છે. જેમાં મેં થોડા વેજીટેબલ એડ કરી ને સેન્ડવીચ બનાવી એક ફયુઝન રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
દહીં- પનીર સ્ટફ્ડ કબાબ
#મિલ્કીફ્રેન્ડ્સ, અલગ અલગ રીતે બનતા કબાબ માં મેં અહીં જે રેસિપી રજૂ કરી છે તે ફરાળ માં પણ યુઝ કરી શકાશે. બટેટા અને સાબુદાણા વડા માં હંગ કર્ડ ,પનીર તેમજ કીસમીસ અને કાજુ ના ટુકડા નું સ્ટફિંગ બહુ સરસ લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફરાળી સાબુદાણા રોલ વિથ ગ્રીન સ્ટફિંગ
#સ્ટફ્ડઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. અગિયારસ કે કોઈ વ્રત હોય ત્યારે આપણે ફરાળી બફવડા કે સાબુદાણા વડા ખાતા હોઈએ છીએ. આજે મેં કોપરું, કોથમીર, સીંગદાણાનું ગ્રીન સ્ટફિંગ બનાવી તેને સાબુદાણા બટાકાનાં મિશ્રણમાં સ્ટફ કરીને રોલ બનાવ્યા છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ચીઝી સ્પ્રિન્ગ રોલ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, સ્પ્રિન્ગ રોલ ખુબ જ જાણીતી સ્પાઈસી ફાસ્ટ ફૂડ વાનગી છે. મેં આ રોલ માં મેકસીમમ વેજીટેબલ યુઝ કરી ને લીટલ હેલ્ધી બનાવી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
હેલ્ઘી કોર્ન ગ્રીન સેવ ચાટ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, વરસાદની ઋતુમાં લીલી મકાઈ ની આવક ખૂબ જ હોય છે જેમાંથી અવનવી વાનગીઓ બને છે. આજે મેં તેમાંથી ચાટ બનાવી છે સાથે પાલક અને ફુદીનાની ગ્રીન સેવ થી ગાર્નીશિંગ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મેથી-ઓનિયન ફ્લેવર્ડ ચીઝી પનીરી સ્ટફ્ડ અપ્પમ પિઝા
#પીળીફ્રેન્ડ્સ, પિઝા નાના -મોટા બઘાં ને ભાવતી વાનગી છે. મેં અહીં એક ટ્વિસ્ટેડ પિઝા રેસિપી બનાવી છે. જેમાં મકાઈ અને ચણાનો લોટ બેઝ તરીકે યુઝ કરેલ છે અને બીજા ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને મોંમાં પાણી આવે એવા પિઝા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્ટ્રોબેરી ચટણી વીથ ઈટાલીયન હર્બસ
#ચટણી#ફ્રૂટ્સફ્રેન્ડ્સ, ચટપટી સ્ટ્રોબેરી ચટણી બ્રેડ ઉપર લગાવી ને અથવા પરાઠા , થેપલા સાથે ખુબ જ સરસ લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
શક્કરીયાં - ડ્રાયફ્રુટ્સ ચેવડો
#લીલી#ઇબુક૧#૬ફ્રેન્ડસ, શક્કરિયા આમ તો બારે માસ મળે છે પરંતુ શિયાળામાં આવતા શક્કરિયા ની મીઠાશ એકદમ અલગ હોય છે. ફાઇબર, વિટામિન્સ , મિનરલ્સ, એન્ટીઓકસીડેન્ટ થી ભરપુર એવા શક્કરિયા માંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં અહીં શક્કરિયા અને ડ્રાયફ્રુટ્સ નો યુઝ કરી ને ચટપટો ચેવડો બનાવેલ છે . ફરાળમાં પણ ચાલે એવા આ ચેવડાની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ચોકો - કોકોનટ રાઈસ મફીન્સ
#ઇબુક૧#૧૭#રાઈસફ્રેન્ડ્સ, જનરલી આપણે ચોખામાંથી બનતી તીખી વાનગીઓ અને સ્વીટ માં ખીર ,દુઘપાક ખાવા માટે ટેવાયેલા હોય. પરંતુ ચોખા ના લોટ માંથી એક સરસ સોફ્ટ કેક પણ બનાવી શકાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મિક્સ ભજીયા પ્લેટર
#હેલ્થીફૂડફ્રેન્ડસ, ગુજરાતી ઓનું ફેવરિટ અને હેલ્ધી ફાસ્ટ ફૂડ મિક્સ ભજીયા . નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય તેવી આ હેલ્ધી પ્લેટ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
જલજીરા ફ્લેવર્ડ ગ્રીન ચકરી વીથ ગ્રીન ટી☕
#ટીટાઈમફ્રેન્ડસ, આજ ની ફાસ્ટ લાઈફમાં યંગસ્ટર્સ પણ હેલ્થ કોનસ્યીસ બન્યા છે.તેવા માં મોર્નિંગ બ્રેકફાસ્ટ માં ગ્રીન ટી અને ફુ્ટ સાથે કંઈક ચટપટો અને ક્રન્ચી સ્નેકસ એમના માટે પરફેક્ટ ઓપ્શન છેમાટે મેં અહીં પાલક, ફુદીનો,અને ચાટ મસાલો વાળી ચકરી બનાવી છે. જે આપ સૌને પસંદ આવશે. asharamparia -
રિંગણ, મેથી અને તુવેરના દાણા નું શાક
#લીલી#ઇબુક૧#7ફ્રેન્ડ્સ, એકદમ દેશી શાક અને ગુણવત્તા માં ઉતમ એવું શિયાળામાં આવતા તાજા શાકભાજી માંથી બનતું હેલ્ધી અને ટેસ્ટી એવા આ શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મિક્સ વેજ પીઝા ફ્લેવર્ડ પનીરી ચલુપા 🥰
#કાંદાલસણફ્રેન્ડ્સ, મેં આ રેસિપી દાળવડા ના ખીરું વધેલું તેમાંથી તૈયાર કરી છે જેને માપ પ્રમાણે ફોલો કરી ને પણ બનાવી શકાય છે. ખુબ જ સરસ , ટેસ્ટી , હેલ્ધી અને ઝડપથી બનતી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ક્રિસ્પી મોરૈયા ચાટ બાઇટસ્
#એનિવર્સરી#સ્ટાર્ટર્સફ્રેન્ડસ, ટેસ્ટી અને ટેન્ગી એવા આ બાઈટસ્ મેં મોરૈયા માંથી બનાવેલ છે. જનરલી ફરાળી વાનગીઓ બાળકો ને બહુ પસંદ ના પડતી હોય તો આ રીતે પણ વાનગી બનાવવા થી બાળકો ઉત્સાહ થી ફરાળ જમી લેશે . તેમજ કોઇવાર નાની એવી હોમ પાર્ટી માં પણ ખુબ જ સરળતાથી આ વાનગી બનાવી ને સર્વ કરી શકો છો. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મોરૈયો વીથ કર્ડ
#કુકર#India post 12#goldenapron14th week recipe ફ્રેન્ડસ, ફરાળ માં ખાઈ શકાય એવી મોરૈયા ની ખિચડી અને દહીં નું કોમ્બીનેશન ખુબ જ સરસ છે. કુકર માં ખૂબ જ ઝડપથી બનતી આ ખિચડી ફરાળી મેનું માં તો હોય જ તો મિત્રો મોરૈયા ની ખિચડી બનાવવા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
હેલ્ધી શાશલીક સીઝલર વીથ આચારી બાર્બેકયુ 🍡🌯
#લીલીપીળીફ્રેન્ડ્સ, યંગસ્ટર્સ માં સિઝલર હોટ ફેવરિટ છે તેમજ ગ્રુપ માં બેસીને જો કોઈ ડિશની મજા લેવી હોય તો સીઝલર બેસ્ટ ઓપ્શન છે. એક હાઉસવાઈફ તરીકે આપણે ઘરે સીઝલર બનાવવું હોય તો ખૂબ જ ઈઝી અને હેલ્ધી વર્ઝન આપીને બનાવી શકાય છે. એવું જરા પણ જરૂરી નથી કે આપણી પાસે સિઝલર પ્લેટ હોવી જોઈએ. મેં આ સિઝલર થોડું ટ્વિસ્ટ કરીને બનાવ્યું છે અને લોખંડની તવી પર સર્વ કર્યું છે. જેની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
ચોકો કેરેમલ ફ્લેવર્ડ સંદેશ વીથ રબડી ડીપ
#ઇબુક#Day-૪ફ્રેન્ડ્સ, બંગાળી મીઠાઈ સંદેશ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. બંગાળ ની ટ્રેડિશનલ એવી આ વાનગી માં ચોકલેટ ફ્લેવર્ડ સંદેશ ને રબડી ડીપ સાથે સર્વ કરેલ છે . દિવાળી માં ,કીટી પાર્ટી કે બર્થડે પાર્ટીમાં ડેઝર્ટ તરીકે સર્વ કરી શકાય એવી આ રેસિપી ચોક્કસ બઘાં ને પસંદ આવશે. asharamparia -
મીન્ટ ફ્રેશ જલજીરા
#એનિવર્સરીઆ જ્યુસ નો વેલકમ ડ્રીંક તરીકે ઉપયોગ કરી શકાય.આ ફ્રેશ જ્યુસ નો ઉપયોગ દરેક સીઝન માં કરી શકાય. તેને ડાયેટ પ્લાન માં ઉપયોગ કરી શકાય.ફુદીનો અને જીરૂ ખૂબ સારા ડાયજેસ્ટીવ ઘટકો છે. Bhavna Desai -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ વેજ કબાબ
#રેસ્ટોરન્ટફ્રેન્ડસ, લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ આપણે કોઈ રેસ્ટોરન્ટ માં જઈએ ત્યારે સુપ અને સ્ટાર્ટર ઓર્ડર કરતાં હોય. માટે અલગ-અલગ પ્રકારનાં સ્ટાર્ટરસ માંથી મેં અહીં હેલ્ધી વેજ કબાબ બનાવ્યા છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ડેટસ માવા એન્ડ ડ્રાયફ્રુટ્સ ગુજીયા
#હોળી#ટ્રેડિશનલ#એનિવર્સરીWeek4ફ્રેન્ડ્સ, કેટલીક તહેવારો પરંપરા અનુસાર ઉજવવા ની મજા જ કંઈક અલગ છે. ગુજરાત માં દિવાળી ના પર્વ પર બનતી સ્વીટ "ઘુઘરા" એક પારંપરિક મીઠાઈ છે અને ઘરે ઘરે આ મીઠાઈ અવનવી ડિઝાઇન માં બનાવી ને સર્વ કરવા માં આવે છે. આ જ મીઠાઈ રાજસ્થાન માં હોળી ના તહેવાર માં " ગુજીયા" અથવા બીજા પ્રદેશ માં " પેડકીયા" ના નામ થી ઓળખાય છે. થોડા ફેરફાર સાથે સર્વ કરવા માં આવતી આ મીઠાઈ માં જનરલી રવો મેઇન ઇન્ગ્રીડિઅન્ટ હોય છે. તેમાં માવો, ડ્રાયફ્રુટ્સ , કેસર એડ કરી વઘુ રીચ અને ટેસ્ટી બનાવવામાં આવે છે. મેં અહીં તેમાં ખજૂર પણ ઉમેરી ને એક નવો ટેસ્ટ ક્રિએટ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્વીટ કર્ડ રાઈસ
હેલો ફ્રેન્ડ્સ આજે સ્વીટ કર્ડ રાઇસ બનાવ્યા છે જે ખાવામાં માં ખુબ જ સરસ લાગે છે અને તેમાં એક venila ફ્લેવર પણ એડ કરી છે તો જલ્દી થી બનતી ઇન્સ્ટન્ટ રેસીપી છે તો તમે પણ એક વાર ટ્રાય કરીને જોજો જે આપણા ઘરમાં બધી વસ્તુ અવેલેબલ હોય છેPayal
-
સ્પિલટ દાલ ચટણી
#ચટણીફ્રેન્ડ્સ, જનરલી આપણા દરેક ધર માં અલગ-અલગ પ્રકારની દાલ બનાવવામાં આવે છે. મેં અહીં ચણાની અને મગની મોગર દાળ ની ખાટીમીઠી ચટણી રેસિપી રજૂ કરી છે . જેને સમોસા, ભજીયા કે સેન્ડવીચ સાથે પણ સર્વ કરી શકાય . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મોરૈયા-પોટેટો બોલ્સ વીથ સ્વીટ કર્ડ
#જૈનફ્રેન્ડસ ,કોઈ વખતએવું બને કે બપોરે બનાવેલ મોરૈયા ની ખિચડી વઘી હોય તો સાંજે તેમાં થોડા ફેરફારો કરીને એક નવી વાનગી બનાવીએ તો ?અથવા તો આ વાનગી માટે ખાલી મોરૈયો બાફી ને પણ યુઝ કરી શકાય. માત્ર મસાલા જરુર મુજબ એડ કરવાના રહે. આ એક એવી જ ચટપટી રેસીપી છે . asharamparia -
સ્ટ્રોબેરી મોહીતો
#સમરફ્રેન્ડ્સ, ઉનાળા ની ગરમી માં ઠંડક આપે એવા કેટલાક મોહીતો ની રેસિપી જોવા મળે છે જેને નાસ્તા સાથે પણ સર્વ કરી ને મજા લઇ શકાય. મેં અહીં સ્ટ્રોબેરી મોહીતો પનીર સેન્ડવીચ સાથે સર્વ કરેલ છે મોહીતો ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
પનીર પુડિંગ વીથ કેરેમલ સીરપ
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૫ફ્રેન્ડસ, રેસ્ટોરન્ટ માં મેઇન કોર્સ પછી ડેઝર્ટ ની પ્રથા પ્રચલિત છે. જેમાં વિવિધ પ્રકારની સ્વીટ ડિશ અથવા સ્વીટ કોમ્બો સર્વ કરવા માં આવે છે. એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ડેઝર્ટ "પનીર પુડિંગ " ને કેરેમલ સીરપ સાથે મેં અહીં સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia
More Recipes
ટિપ્પણીઓ