રેસ્ટોરન્ટ સ્ટાઈલ વેજ કબાબ

#રેસ્ટોરન્ટ
ફ્રેન્ડસ, લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ આપણે કોઈ રેસ્ટોરન્ટ માં જઈએ ત્યારે સુપ અને સ્ટાર્ટર ઓર્ડર કરતાં હોય. માટે અલગ-અલગ પ્રકારનાં સ્ટાર્ટરસ માંથી મેં અહીં હેલ્ધી વેજ કબાબ બનાવ્યા છે . જેની રેસીપી નીચે મુજબ છે.
રેસ્ટોરન્ટ સ્ટાઈલ વેજ કબાબ
#રેસ્ટોરન્ટ
ફ્રેન્ડસ, લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ આપણે કોઈ રેસ્ટોરન્ટ માં જઈએ ત્યારે સુપ અને સ્ટાર્ટર ઓર્ડર કરતાં હોય. માટે અલગ-અલગ પ્રકારનાં સ્ટાર્ટરસ માંથી મેં અહીં હેલ્ધી વેજ કબાબ બનાવ્યા છે . જેની રેસીપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી ડુંગળી, લીલા આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળી લો. ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય એટલે તેમાં લીલા વટાણા,ગાજર ઉમેરી ૩ મિનિટ સાંતળો ત્યારબાદ તેમાં કોબીજ, કેપ્સીકમ, ગ્રીન ચટણી ઉમેરી સાંતળો. બઘાં જ શાક થોડા સોફ્ટ થાય પછી મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો, લીંબુનો રસ, ખાંડ ઉમેરી મિક્સ કરી ગેસ પરથી ઉતારી લો.
- 2
હવે મિશ્રણ ઠંડુ પડે એટલે તેમાં બાફેલું બટેટુ, કોર્ન ફ્લોર, બ્રેડ ક્રમ્સ ઉમેરી હાથે થી વટાણા દબાવી(જેથી તળતી વખતે વટાણા ફુટે નહીં અને ટીક્કી નો ગોળ સેઇપ પણ એવો જ રહે.) અને બઘો જ મસાલો સરસ મિક્સ કરી નાની-નાની ટીક્કી વાળી લેવી. ત્યારબાદ એક પ્લેટમાં તલ પાથરી ટીક્કી ને તલ માં રગદોળી લેવી જેથી ઉપર નું કોટિંગ ખુબ જ સરસ દેખાય છે.
- 3
આ રીતે બઘી ટીક્કી તૈયાર કરી ગરમ તેલ માં ડીપ ફ્રાય કરી લો. ગરમાગરમ "વેજ કબાબ" કોઇપણ સુપ કે સલાડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ સ્પ્રાઉટસ્ વેજ કબાબ
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ખુબ જ હેલ્ધી એવા કઠોળ , ફણગાવેલા કઠોળ માંથી અવનવી વાનગીઓ બને છે . અહીં મેં બે કઠોળ અને બે ફણગાવેલા કઠોળ માં કોબીજ,એડ કરીને હેલ્ધી કબાબ બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
હરે મટર કી ઘુઘની
#goldenapron2ફ્રેન્ડસ, ઉત્તર પ્રદેશ ની ટ્રેડિશનલ નાસ્તા ડિશ મેં અહીં રજૂ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
દહીં- પનીર સ્ટફ્ડ કબાબ
#મિલ્કીફ્રેન્ડ્સ, અલગ અલગ રીતે બનતા કબાબ માં મેં અહીં જે રેસિપી રજૂ કરી છે તે ફરાળ માં પણ યુઝ કરી શકાશે. બટેટા અને સાબુદાણા વડા માં હંગ કર્ડ ,પનીર તેમજ કીસમીસ અને કાજુ ના ટુકડા નું સ્ટફિંગ બહુ સરસ લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
વેજ લોલીપોપ
#રેસ્ટોરન્ટહું જ્યારે પણ બહાર લંચ કે ડિનર માટે જાવ ત્યારે હોટ એન્ડ સોર સુપ અને વેજ લોલીપોપ જરૂર થી મંગાવું છું.મારુ ફેવરિટ સ્ટાર્ટર છે.તો ચાલો આજે આપણે આ વેજ લોલીપોપ રેસ્ટોરેન્ટ સ્ટાઈલ ઘરે જ બનાવી મજા માણીએ. Bhumika Parmar -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#MBR1#week1#Cookpadgujarati તમે રેસ્ટોરન્ટ માં જાઓ ત્યારે સ્ટાર્ટર માં હરા ભરા કબાબ તો ઓર્ડર કરતા જ હશો. તો અહીંયા હું એજ રેસ્ટોરન્ટ જેવા હરાભરા કબાબ ની રેસીપી લાવી છું. હરાભરા કબાબ એ માત્ર ગુજરાતમાં જ નહિ, આખા ભારતમાં લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. આ હરાભરા કબાબ એ બહુ જ હેલ્થી ફૂડ છે. કેમકે એમાં સૌથી વધારે લીલા શાકભાજી આવે છે. હરાભરા કબાબ ને વધારે હેલ્થી બનાવા માટે તમે એને તળવા ની જગ્યા એ તવી માં શેકી પણ શકો છો. એટલે બાળકો ને હરાભરા કબાબ બનાવી ને ખવડાવવા જ જોઈએ. તો આજે જ શીખી લો રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ બનાવની રીત.ઘરે જ બનાવો આ રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ અને બધા આંગળા ચાંટતા. રહી જશે. Daxa Parmar -
-
હરા ભરા કબાબ
#લીલી#ઇબુક૧#પોસ્ટ3શિયાળા ની ઠંડી માં લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. આ કબાબ માં ઘણા શાકભાજી આવે છે આ કબાબ ને ડીપ ફ્રાય પણ કરી શકો. મે શેલો ફ્રાય કરયા છે. આ કબાબ ને નાસ્તા કે સ્ટાર્ટર માં બનાવી શકો છો. આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Charmi Shah -
પનીર પુડિંગ વીથ કેરેમલ સીરપ
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૫ફ્રેન્ડસ, રેસ્ટોરન્ટ માં મેઇન કોર્સ પછી ડેઝર્ટ ની પ્રથા પ્રચલિત છે. જેમાં વિવિધ પ્રકારની સ્વીટ ડિશ અથવા સ્વીટ કોમ્બો સર્વ કરવા માં આવે છે. એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ડેઝર્ટ "પનીર પુડિંગ " ને કેરેમલ સીરપ સાથે મેં અહીં સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ મસાલા છાશ
#રેસ્ટોરન્ટઆજે હું રેસ્ટોરન્ટમાં મળતી મસાલા છાશની રેસિપી પોસ્ટ કરું છું. જ્યારે પણ આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે મેનેજર ઓર્ડર લેવા આવે ત્યારે આપણે સૂપ, સ્ટાર્ટર પછી જો સીધો મેઈન કોર્સ ઓર્ડર કરીએ તો પૂછશે સર! છાશ, પાપડ, સલાડ! પછી જો આપણે ના પાડીએ કે તો તેમનું મોઢું જોવા જેવું હોય છે કારણકે આ બધી વસ્તુમાં તેમને ઓછી મહેનતે તગડો નફો મળતો હોય છે. કારણકે જનરલી કોઈપણ રેસ્ટોરન્ટમાં જાઓ ત્યાં મસાલા છાશનાં મિનિમમ ૨૮-૩૦ રૂપિયા એક ગ્લાસનાં લેતા હોય છે. પરંતુ તેની પડતર કિંમત જોવા જઈએ તો એક ગ્લાસનાં ૫ રૂપિયાથી પણ ઓછી હોય છે. પરંતુ ઘણાને એમ વિચારતા હોય છે કે રેસ્ટોરન્ટ જેવી મસાલા છાશ ઘરે ક્યારેય ન બને એટલે તેઓ ઓર્ડર કરીને હોંશે-હોંશે પીવે છે. તો ઘણા એવા તુક્કા લડાવતા હોય છે કે રેસ્ટોરન્ટવાળા છાશને ઘટ્ટ કરવા માટે ટીશ્યુ પેપર કે મોળા મમરાનો પાવડર ઉમેરતા હોય છે પણ આવું કાંઈ હોતું નથી અને આવું કોઈ કરતું હોય તો મને ખબર નથી. રેસ્ટોરન્ટની મસાલા છાશમાં જીરું અને હીંગ સહેજ તેલમાં સાંતળીને ઉમેરવામાં આવે છે. આ સિવાય આદુ-મરચાંની પેસ્ટ, સંચળ, મીઠું, જીરૂં પાવડર, કોથમીર વગેરે નાખવામાં આવે છે જેના લીધે તે ઘરની છાશ કરતા વધારે સ્વાદિષ્ટ લાગે છે. જમ્યા પછી જો તમે છાશ પીવો તો ખાધેલો ખોરાક પચાવવામાં મદદરૂપ થાય છે.તો આજે હું જે રેસિપી પોસ્ટ કરું છું તે રીત પ્રમાણે જો તમે છાશ બનાવશો તો તે રેસ્ટોરન્ટ જેવી જ બનશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
સેઝવાન ફ્લેવર્ડ વેજ મેગી સેન્ડવીચ
#ફ્યુઝન#ઇબુક૧#૧૩ફ્રેન્ડ્સ, મેગી નાના- મોટા સૌ ને ભાવતી વાનગી છે. જેમાં મેં થોડા વેજીટેબલ એડ કરી ને સેન્ડવીચ બનાવી એક ફયુઝન રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
શાહી મસાલા મિક્સ વેજ હાંડી ખીચડી - કઢી કોમ્બો
#ટ્રેડિશનલફ્રેન્ડસ, ખીચડી એક સાદું અને પૌષ્ટિક ભોજન છે . જનરલી અલગ અલગ રીતે બનાવવામાં આવતી ખીચડી માં ચોખા અને મગ નું કોમન કોમ્બિનેશન હોય છે પરંતુ ખીચડી ને વઘુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં કોઈપણ બીજી દાળ તેમજ સીઝનેબલ શાકભાજી એડ કરી માટી ના વાસણ માં બનાવી એક અલગ મીઠાશ સાથે , ટેસ્ટી અને હેલ્ધી બનાવી ને છાશ કે ખાટીમીઠી કઢી સાથે સર્વ કરવા માં આવે છે. મેં અહીં ખીચડી ને ખાટીમીઠી કઢી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
વેજ માયો સેન્ડવીચ🥪
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, કોઈપણ સેન્ડવીચ હોય એ ફાસ્ટ ફૂડ ની લાઈફ સમાન છે. આપણે અલગ અલગ-અલગ પ્રકારની સેન્ડવીચ બનાવતા હોઈએ છીએ. મેં અહીં સ્વાદમાં યમ્મી એવી વેજ માયો સેન્ડવીચ બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મિક્સ વેજ ઇન દેશી સ્ટાઇલ 😎
#લોકડાઉનફ્રેન્ડસ, ઘર માં પડેલા શાકભાજી માંથી કોઇ એક જ સબ્જી ખાઇ ને બોર થઈ જવાય માટે કોઈ વાર અવેલેબલ વેજીટેબલ માંથી થોડું થોડું શાક લઈ એક મસ્ત ટેસ્ટી, હેલ્ધી અને તીખું તમતમતુ શાક બનાવીને સર્વ કરો. ખરેખર ખુબ જ ટેસ્ટી લાગશે. asharamparia -
લીલવા ના પરાઠા
#શિયાળાફ્રેન્ડસ, શિયાળામાં લીલા વટાણા અને તુવેર ની ભરમાર હોય છે. લીલવા ની કચોરી ગુજરાત ની ઓળખ છે . મેં અહીં લીલવા ના પરાઠા ઘી માં સેકી ને હેલ્ધી ટચ આપ્યો છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રાઈસ સીઝલર
#રાઈસફ્રેન્ડ્સ, ફૂડ લાઈન માં વિવિધ પ્રકારના સીઝલર ની વેરાયટી જોવા મળે છે. પંજાબી, મેક્સીકન, ચાઈનીઝ વગેરે મોસ્ટ ફેમસ કહી શકાય એવાં સીઝલર છે. પરંતુ મેં અહીં રાઈસ (ચોખા ) માંથી બનતી કેટલીક વાનગીઓ લઈને રાઈસ સીઝલર બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફોર ઇન વન પરાઠા
#લોકડાઉનફ્રેન્ડ્સ, લોકડાઉન એક એવી પરિસ્થિતિ છે જેમાં કોઈવાર કંટોળો આવે એ સ્વાભાવિક છે એમાં પણ બાળકો ... સૌથી વધુ એક્ટિવ રહેનાર બાળકો ને કોઈ ને કોઈ ઇન્ડોર એકટિવીટી માં બીઝી રાખવા એ પણ એક ચેલેન્જ છે . એમને કંઇક અલગ , ફેવરીટ તેમજ હેલ્ધી બનાવી ને સર્વ કરવા માં આવેલી વાનગી એમના ઉત્સાહ માં ચોક્કસ વઘારો કરશે. મેં અહીં બાળકોને મનપસંદ પનીર, ચીઝ નો ઉપયોગ કરીને એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
આચારી ફ્લેવર્ડ તવા બાર્બેકયુ
#તવા#૨૦૧૯ફ્રેન્ડ્સ, રુટીન કરતાં એકદમ અલગ ટેસ્ટ ના બાર્બેકયુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
હરાભરા કબાબ
આ કબાબ પાલક, લીલા વટાણા, શિમલા મરચા માંથી બનાવેલા છે જેથી કબાબ લીલા રંગના બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
કોર્ન કબાબ
#સ્ટાર્ટઆ કોર્ન કબાબ સુપ સાથે સ્ટાર્ટર તરીકે ખવાય છે અને ખૂબજ સરસ લાગે છે.અમેરીકન મકાઈ માંથી બનાવવામાં આવે છે. Bhumika Parmar -
વેજ - પનીરી તવા લઝાનીયા (હોમ મેડ)
#તવા#૨૦૧૯ફ્રેન્ડસ, જનરલી લઝાનીયા ઓવન બેકડ્ ડીશ છે. પરંતુ વીઘાઉટ ઓવન... સેન્ડવીચ નોનસ્ટિક તવી પર પણ એટલા જ સરસ અને પરફેક્ટલી બેક્ડ લઝાનીયા ધરે બનાવી શકાય છે .લઝાનીયા એક ઈટાલીયન ડીશ છે અને ચીઝ, વેજીટેબલ્સ, પનીર નો યુઝ કરી બનાવવામાં આવતી આ ડિશ ઈટલી માં હેલ્ધી રેસિપી ગણવામાં આવે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
વેજ. સોયા કબાબ
#RB13#WEEK13(વેજીટેબલ સોયા કબાબ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સોયા ગ્રેન્યુઅલ્સ માં ખૂબ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.) Rachana Sagala -
રેડ વેલ્વેટ ભાજી😍
#લોકડાઉનફ્રેન્ડ્સ, લોકડાઉન જેવી પરિસ્થિતિ માં સિમ્પલ અને હેલ્ધી ખોરાક આવકાર્ય છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે આપણે કેટલાક શાકભાજી નો સ્ટોક કર્યો હોય તે સ્વાભાવિક છે. હવે આપણી પાસે અવેલેબલ શાક માંથી એક ટેસ્ટી ભાજી બનાવી ને એટ્રેકટીવ નામ સાથે સર્વ કરીએ તો થોડું ચેન્જ પણ મળશે અને બઘાં ને ભાવતું હેલ્ધી ભોજન પણ. રેડ વેલ્વેટ ભાજી પણ એક આવા જ વિચાર સાથે સર્વ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ચીઝી સ્પ્રિન્ગ રોલ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, સ્પ્રિન્ગ રોલ ખુબ જ જાણીતી સ્પાઈસી ફાસ્ટ ફૂડ વાનગી છે. મેં આ રોલ માં મેકસીમમ વેજીટેબલ યુઝ કરી ને લીટલ હેલ્ધી બનાવી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલઆ એક વેજ ચાઈનીઝ સ્ટાર્ટર તરીકે ઓળખાય છેદરેક રેસ્ટોરન્ટ પર મળે છેખુબ સરસ બન્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે પણ જરૂર બનાવજો#EB#week12 chef Nidhi Bole -
ક્રન્ચી મિક્સ વેજ
#ફાસ્ટફૂડફ્રેન્ડસ, વરસાદની સિઝનમાં ગરમાગરમ ચાઈનીઝ પ્લેટ ખાવાની ખૂબ જ મજા આવે છે. જેમાં" ક્રન્ચી મિક્સ વેજ" નાના મોટા સૌની પસંદ છે. ગરમ ગરમ ટોમેટો સૂપ સાથે ક્રન્ચી મિક્સ વેજ માણવાની મજા જ કંઇક અલગ છે. asharamparia -
વેજ. ક્રિસ્પી
#goldenapron3Week1#રેસ્ટોરન્ટGolden Apron3 week 1 રેસ્ટોરન્ટ કોન્ટેસટ માં બધા શાકભાજી મિક્સ કરીને વેજ. ક્રિસ્પી બનાવ્યું છે. Charmi Shah -
-
હેલ્ધી પાલક - પનીર ફ્લેવર્ડ સેવ ખમણી
#ઇબુક૧#૧૬#ફ્યુઝનફ્રેન્ડ્સ, ગુજરાતી ઓની પસંદ એવી સેવ ખમણી ને મેં અહીં પંજાબી ટેસ્ટ આપ્યો છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સેઝવાન ચીઝ ફીટર્સ
#સ્ટાર્ટર્સહંમેશા આપણે સુપ સાથે સ્ટાર્ટર ખાતા હોઈએ છીએ જેમાં મન્ચુરીયન, કબાબ, સ્પ્રિંગ રોલ, પનીર ના સ્ટાર્ટર વગેરે.....ઘણી વાર એક ના એક સ્ટાર્ટર ખાઈ ને કંટાળી ગયા હોવ ત્યારે આ એક અલગ જ લાગે છે.અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી છે આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
પાવરપાર્ટી પેક ચીઝી- પનીરી સ્ટફ્ડ ટોસ્ટ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડસ, કોઈવાર હેલ્ધી અને ટેસ્ટી ખાવા નું મન થાય અથવા ઘરે કોઈ પાર્ટી રાખી હોય ત્યારે આ ટાઈપ ના પરાઠા ચોક્કસ બઘાં ના મોંમાં પાણી લાવી દેશે . ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા આ પરાઠા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia
More Recipes
ટિપ્પણીઓ