હેલ્ધી પાલક - પનીર ફ્લેવર્ડ સેવ ખમણી

હેલ્ધી પાલક - પનીર ફ્લેવર્ડ સેવ ખમણી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાની દાળ અને ચોખાને ધોઈને ૪ કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ મિકસી જાર માં લઇ પાલક નો પલ્પ ઉમેરી ને ક્રશ કરી લો. હવે આ બેટર ને ૧૫ થી ૨૦ મિનિટ માટે રેસ્ટ આપવો.
- 2
ઢોકળીયા માં પાણી ગરમ કરવા મુકી તેલ થી ગ્રીસ કરેલી થાળી પણ સેટ કરો. હવે એક કપ ગરમ પાણીમાં એક ચમચી ખાવાનો સોડા,એક ચમચી તેલ નાખી સરસ મિક્સ કરી લેવું. ત્યારબાદ બેટર માં ઉપર જણાવેલા ખમણ માટે ના બઘાં જ ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને બરાબર મિક્સ કરી થોડું મિકસ્ચર એક બાઉલમાં લેવું ઉપર સોડા નું ૧ થી ૧/૨ ચમચી પાણી ઉમેરી એકધારું હલાવીને ગરમ થાળી માં પાથરી દેવું. ૧૦ થી ૧૫ મિનિટ માં ખમણ તૈયાર થઈ જશે.
- 3
હવે તૈયાર કરેલ ખમણ એકદમ ઠંડા પડે પછી જ ઘઉં ના ચારણા વડે ખમણી લેવા જેથી સરસ દાણાદાર ખમણી બનશે. (આપણે ખમણ માં જ તીખાશ,ગળાશ, ખટાશ, લસણ ઉમેરેલ છે માટે બેટર બને તેટલું ચટપટા ટેસ્ટ વાળું બનાવવું)
- 4
ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી હિંગ ઉમેરી તલ અને મીઠા લીમડાના પાન એડ કરી ૧ કપ પાણી ઉમેરી ખાંડ અને લીંબુનો રસ એડ કરવો. પાણી સહેજ ઉકળે એટલે તેમાં ખમણી એડ કરી મિક્સ કરી લેવું. હવે એક બાઉલમાં પનીર ને હાથેથી મસળી લઈ, ડુંગળી, અને ઉપર જણાવેલા બધા ઇન્ગ્રીડિઅન્ટ્સ ઉમેરી મિક્સ કરી લેવું.
- 5
ત્યારબાદ સર્વિગ પ્લેટમાં ખમણી સેટ કરી ઉપરથી દાડમ નાં દાણા, આજુબાજુ પનીર-ઓનીયન સલાડ સેટ કરવું. ત્યારબાદ પ્લેટ ની બોર્ડર પર નાયલોન સેવ ભભરાવી કોથમીર થી આકર્ષક ગાર્નિશ કરીને સેવ ખમણી સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન ફ્લેવર્ડ વેજ મેગી સેન્ડવીચ
#ફ્યુઝન#ઇબુક૧#૧૩ફ્રેન્ડ્સ, મેગી નાના- મોટા સૌ ને ભાવતી વાનગી છે. જેમાં મેં થોડા વેજીટેબલ એડ કરી ને સેન્ડવીચ બનાવી એક ફયુઝન રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ચટપટી ગુજરાતી સેવ ખમણી (Chatpati Gujarati Sev Khamani Recipe In
#PSબ્રેકફાસ્ટમાં ચટપટી ગુજરાતી એવી સેવ ખમણી મેં બનાવી છે .આ સેવ ખમણી નો ટેસ્ટ ખાટો, મીઠો અને તીખો હોય છે એટલે ખાવાની ખૂબ જ મજા આવે છે. Jayshree Doshi -
સેવ ખમણી
#ટીટાઈમસેવ ખમણી મારા ઘરમાં સૌથી વધુ ખવાય છે બધા ને ખૂબ જ પસંદ છે. ચા જોડે ખાવાની મજા જ અલગ છે. Bhumika Parmar -
સેવ ખમણી
#GujaratiSwad#RKSગુજરાતની પ્રખ્યાત વાનગીઓમાંથી એક છે સેવ ખમણી. સેવ ખમણી મૂળ તો વધેલી વાનગીમાંથી બનતી નવી વાનગી છે. પરંતુ, તેના ચટાકેદાર સ્વાદને કારણે તે મોટાભાગે મુખ્ય વાનગી તરીકે બનાવાય છે. ભલે તેના નામમાં ખમણ શબ્દ આવતો હોય, પરંતુ દેખાવમાં કે સ્વાદમાં તે ખમણ જેવી નથી લાગતી. ખમણ ચોસલા પાડેલા હોય છે જ્યારે આ ભૂકો હોય છે, ખમણી ગળચટ્ટી હોય છે. અહીંયા મે ખમણ બનાવ્યા વગર સેવ ખમણી ની રીત બતાવી છે. Disha Prashant Chavda -
આચારી ફ્લેવર્ડ તવા બાર્બેકયુ
#તવા#૨૦૧૯ફ્રેન્ડ્સ, રુટીન કરતાં એકદમ અલગ ટેસ્ટ ના બાર્બેકયુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
રાઈસ સીઝલર
#રાઈસફ્રેન્ડ્સ, ફૂડ લાઈન માં વિવિધ પ્રકારના સીઝલર ની વેરાયટી જોવા મળે છે. પંજાબી, મેક્સીકન, ચાઈનીઝ વગેરે મોસ્ટ ફેમસ કહી શકાય એવાં સીઝલર છે. પરંતુ મેં અહીં રાઈસ (ચોખા ) માંથી બનતી કેટલીક વાનગીઓ લઈને રાઈસ સીઝલર બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મન્ચુરિયન ટોઠા- બ્રેડ ચાટ
#તીખીફ્રેન્ડ્સ, મેં અહીં એક ફ્યુઝન રેસિપી રજૂ કરી છે. ચાઈનીઝ મન્ચુરિયન અને દેશી ટોઠા - બ્રેડ નું કોમ્બિનેશન લઈ એક તીખી ચાટ બનાવી છે. જેમાં ગ્રેવી મન્ચુરિયન હોય એ રીતે ટોઠા ની ગ્રેવી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
હરે મટર કી ઘુઘની
#goldenapron2ફ્રેન્ડસ, ઉત્તર પ્રદેશ ની ટ્રેડિશનલ નાસ્તા ડિશ મેં અહીં રજૂ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
દહીં- પનીર સ્ટફ્ડ કબાબ
#મિલ્કીફ્રેન્ડ્સ, અલગ અલગ રીતે બનતા કબાબ માં મેં અહીં જે રેસિપી રજૂ કરી છે તે ફરાળ માં પણ યુઝ કરી શકાશે. બટેટા અને સાબુદાણા વડા માં હંગ કર્ડ ,પનીર તેમજ કીસમીસ અને કાજુ ના ટુકડા નું સ્ટફિંગ બહુ સરસ લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સેવ ખમણી
#ગુજરાતીઓની સવાર ચણાની દાળ માંથી બનતા ગરમ નાસ્તા સાથે જ થાય છે એટલે આજે સવારે નાસ્તામાં સેવ ખમણી બનાવી. Urmi Desai -
હેલ્ધી પમ્પકીન -ટોમેટો ફ્લેવર્ડ સૂપ
#સ્ટાર્ટફ્રેન્ડ્સ,. ફક્ત થોડા ઈનગ્રીડિયન્ટસ્ થી અને ઝડપથી બની જાય, તેમજ ડાયેટ પ્લાન માં એડ કરી શકાય એવાં ટેસ્ટી સૂપની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ગાજર નો હલવો
#લીલી#ઇબુક૧#૫ફ્રેન્ડસ, શિયાળામાં આવતા તાજા ગાજર માંથી પણ અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં અહી ગાજરનો હલવો બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે asharamparia -
જૈન શામસવેરા સબ્જી
#રેસ્ટોરન્ટ#goldenapron3#Week1#ટોમેટોફ્રેન્ડ્સ, શામસવેરા ખુબ જ સરસ, પૌષ્ટિક અને ટેસ્ટી પંજાબી સબ્જી છે. કેટલીક રેસ્ટોરન્ટ માં આ સબ્જી પરફેક્ટલી સર્વ કરવા માં આવે છે. રુટીન પંજાબી ગ્રેવી સાથે પાલક -પનીર ના કોફતા બનાવી સર્વ કરવા માં આવતી આ રેસિપી એકદમ અલગ છે . મેં અહીં જૈનઇન્ગ્રીડિઅન્ટ્સ યુઝ કરી ને અહીં આ રેસિપી રજૂ કરી છે. asharamparia -
સેવ ખમણી
સેવ ખમણી, સુરત ની સેવ ખમણી, મઢી ની ખમણી, અમીરી સેવ ખમણ, ઘણા નામ છતાં બનાવવાની રીત પણ થોડી થોડી અલગ.સેવ ખમણી બધા અલગ અલગ રીતે બનાવતા હોય, કોઈ બધું પેહલા બાફી લઈ ને બનાવે, તો કોઈ ખમણ બનાવી એનો ભૂકો કરી બનાવે, તો કોઈ દાળ ને વાટી ને ડાયરેક્ટ બનાવે.અમારે બીલીમોરા માં બાબુભાઈ વોલ્ગા ની સેવ ખમણી જોરદાર હોય છે, અને મને એ સિવાય કસે ની ખમણી હજી સુધી નહિ ભાવી. Viraj Naik -
હેલ્ઘી કોર્ન ગ્રીન સેવ ચાટ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, વરસાદની ઋતુમાં લીલી મકાઈ ની આવક ખૂબ જ હોય છે જેમાંથી અવનવી વાનગીઓ બને છે. આજે મેં તેમાંથી ચાટ બનાવી છે સાથે પાલક અને ફુદીનાની ગ્રીન સેવ થી ગાર્નીશિંગ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મેથી-ઓનિયન ફ્લેવર્ડ ચીઝી પનીરી સ્ટફ્ડ અપ્પમ પિઝા
#પીળીફ્રેન્ડ્સ, પિઝા નાના -મોટા બઘાં ને ભાવતી વાનગી છે. મેં અહીં એક ટ્વિસ્ટેડ પિઝા રેસિપી બનાવી છે. જેમાં મકાઈ અને ચણાનો લોટ બેઝ તરીકે યુઝ કરેલ છે અને બીજા ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને મોંમાં પાણી આવે એવા પિઝા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લીલવા ના પરાઠા
#શિયાળાફ્રેન્ડસ, શિયાળામાં લીલા વટાણા અને તુવેર ની ભરમાર હોય છે. લીલવા ની કચોરી ગુજરાત ની ઓળખ છે . મેં અહીં લીલવા ના પરાઠા ઘી માં સેકી ને હેલ્ધી ટચ આપ્યો છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ડ્રાય મસાલા સ્ટફ્ડ મીની સમોસા
#ઇબુક#Day-૨૮#દિવાળીફ્રેન્ડ્સ, દિવાળી ના પર્વ નિમિત્તે આપણા ઘર માં અવનવા નાસ્તા બનતા હોય છે જેમાંથી ડ્રાય મસાલો ભરી ને બનાવેલા મીની સમોસા મહેમાનો ને ચોક્કસ પસંદ પડશે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્ટફડ્ પનીર ઓનીયન ગાર્લિક ચુર ચુર બટર નાન
#મૈંદાફ્રેન્ડસ , મેંદામાંથી બનતી નાન માં પણ ઘણી વેરાઈટીઝ છે. મેં અહીં પનીર ઓનીયન નું સ્ટફિંગ કરી ને બટર નાન બનાવી છે. જેમાં સર્વ કરવા માટે કોઈ સબ્જી ની જરુર નથી ફક્ત પંજાબીપીકલ અથવા દહીં સાથે પણ ખુબ જ ટેસ્ટી લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સાબુદાણા ગ્રીન ટીક્કી વીથ મીન્ટ ફ્લેવર્ડ સ્વીટ કર્ડ (ગ્રીન ફરાલી પ્લેટર)
#લીલીફ્રેન્ડ્સ, શિયાળામાં આવતા લીલા શાકભાજી એકદમ ફ્રેશ હોય છે . પરંતુ ફરાળ માં કેટલાક શાકભાજી જ ઉપયોગ માં લઇ શકાય માટે મેં અહીં કોથમીર, ફુદીનો, કેપ્સીકમ , લીંબુ નો યુઝ કરી ગ્રીન ફરાલી હેલ્ઘી પ્લેટ તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મિક્સ વેજ પીઝા ફ્લેવર્ડ પનીરી ચલુપા 🥰
#કાંદાલસણફ્રેન્ડ્સ, મેં આ રેસિપી દાળવડા ના ખીરું વધેલું તેમાંથી તૈયાર કરી છે જેને માપ પ્રમાણે ફોલો કરી ને પણ બનાવી શકાય છે. ખુબ જ સરસ , ટેસ્ટી , હેલ્ધી અને ઝડપથી બનતી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
પંજાબી સ્પાઈસી ગ્રેવી (સ્ટોરેજ રેસિપી)
#ઇબુક#Day-૩૧ફ્રેન્ડ્સ , પંજાબી સબ્જી ની સ્પાઈસી ગ્રેવી સ્ટોરેજ કરી ને સમય ની બચત કરી શકાય છે તેમજ અચાનક કોઈ મહેમાન આવી જાય તો આ રીતે સ્ટોર કરેલી ગ્રેવી માંથી કોઈપણ પંજાબી સ્પાઈસી સબ્જી બનાવી શકાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ટોમેટો🍅 ફ્લેવર્ડ આલુ સેવ🥔
#ટમેટાફ્રેન્ડ્સ, જનરલી આપણે કેટલાંક નાસ્તા ઘરે જ બનાવતા હોય . સેવ મલ્ટીપલ યુઝ માં આવે છે. તેથી મેં ટોમેટો ફ્લેવર્ડ ઉમેરી ને ચટપટી સેવ બનાવી છે.ખુબ જ ઈઝી પણ ટેસ્ટી એવી આ સેવ ચા કે કૉફી સાથે સર્વ કરી શકાય. asharamparia -
-
ઈન્સ્ટન્ટ નાયલોન ખમણ (ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી)
#ઇબુક#Day-૧૪ફ્રેન્ડ્સ, ગુજરાત નું ફેમસ ફરસાણ "નાયલોન ખમણ" ખુબ જ ઝડપથી બની જાય છે . બઘાં ના ફેવરિટ એવા ખમણ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
લીલવા ની ખસ્તા કચોરી ચાટ
#૨૦૧૯ફ્રેન્ડ્સ, જનરલી મગની દાળ,ઓનિયન , ચણાનો લોટ નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી બનાવવા માં આવે છે. મેં અહીં શિયાળા માં વઘુ ખવાતા લીલા વટાણા, લીલા તુવેર નાં દાણા નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી ચાટ બનાવી ને વેરીએશન રેસિપી તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ચોકો - કોકોનટ રાઈસ મફીન્સ
#ઇબુક૧#૧૭#રાઈસફ્રેન્ડ્સ, જનરલી આપણે ચોખામાંથી બનતી તીખી વાનગીઓ અને સ્વીટ માં ખીર ,દુઘપાક ખાવા માટે ટેવાયેલા હોય. પરંતુ ચોખા ના લોટ માંથી એક સરસ સોફ્ટ કેક પણ બનાવી શકાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્ટફ્ડ પનીર નગેટસ્
#પનીરફ્રેન્ડ્સ, હેલ્ધી એન્ડ ટેસ્ટી તેમજ ઝડપથી બની જાય એવા સ્ટફ્ડ પનીર નગેટસ્ રેસિપી નીચે મુજબ છે ્ asharamparia -
અળવી નાં પાતરા
#goldenapron2ફ્રેન્ડ્સ, ગુજરાતી ફરસાણ હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર હોય છે . જેમાં અળવી નાં પાન માંથી બનતા પાતરા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia
More Recipes
ટિપ્પણીઓ