ચીઝ કેપ્સીકમ પરાઠા

Avani Gatha
Avani Gatha @cook_19761766
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલઘઉંનો લોટ
  2. સ્વાદ મુજબમીઠું
  3. જરૂર મુજબ તેલ બટર અથવા માખણ
  4. જરૂર મુજબલીલુ મરચું કેપ્સીકમ ઓરેગાનો
  5. જરૂર મુજબઆમચૂર પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મીઠું અને મોણ નાખી પરોઠાનો લોટ બાંધી થોડીવાર માટે રાખી મૂકો

  2. 2

    લોટમાંથી લૂઓ લઈ થોડી જાડી રોટલી વણો અને રોટલી એક્સાઇડ ચીઝ ખમણી ઉપર કેપ્સીકમ ને લીલુ મરચું નાખો ઉપર આમચૂર પાવડર અને ઓરેગાનો છાંટો અને એક્સાઇડ દબાવી અડધું સર્કલ જેવું બનાવો અને માખણ કે બટરમાં પરોઠા શેકો ઠરે એટલે કટરની મદદથી કાપા પાડી સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Gatha
Avani Gatha @cook_19761766
પર

ટિપ્પણીઓ

Similar Recipes