રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા મકાઈ ને બાફી લો અને કેપ્સીકમ ને સમારી લો.
- 2
બાદ એક નોનસ્ટિક લેવી તેમાં બટર મુકવું બાદ તેમાં પીઝા બ્રેડ મુકવી તેની ઉપર પીઝા સોસ લગાવો બાદ ચીઝ નાખવું બાદ ઉપર કોર્ન, કેપ્સીકમ અને જેલેપિનોસ મુકવા અને ઉપર થી પીઝા મીક્સ અને ઓરેગાનો છાંટો બાદ તેને ધીમા ગેસ પર પાંચ મિનીટ સુધી રાખો.
- 3
પછી ગરમ ગરમ પીરસો.
Similar Recipes
-
-
-
-
-
પીઝા સ્લાઈડર.(Pizza Sliders Recipe in Gujarati)
#GA4#week22 પીઝા બેઝ વગર પીઝા ની મજા લો.ખૂબ ઝડપથી બને અને સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
-
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
કોર્ન કેપ્સીકમ રીસોટો
મૂળ ઇટાલિયન વાનગી છે. રાઈસ, ચીઝ અને વેજીટેબલ થી બને છે. સ્વાદ માં એકદમ ચીઝી અને માઈલ્ડ ટેસ્ટ આપે છે. તેમાં અલગ અલગ વેજીટેબલ નો ઉપયોગ પણ કરી શકાય છે. Disha Prashant Chavda -
-
-
-
મેક્સીકન પીઝા
#તવાબધા લોકો મેંદા માંથી પીઝા બનાવતા હોય છે પણ હું આજે ઘઉં ના લોટ માંથી પીઝા બનવાની રેસિપી લાવી છું અને એ પણ આપને આપણા રેગ્યુલર તવા પર કેમ બનાવો એ બતાવીશ જે એકદમ બહાર જેવો જ બનશે . Suhani Gatha -
-
-
પીઝા (Pizza recipe in Gujarati)
#trendઆ પીઝા મા બધા શાક, પનીર ઉમેરાય છે. મોઝરેલા ચીઝ, પીઝા સોસ સાથે પીઝા સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
મેગી-પીઝા
#જોડી આમ પણ બાળકોને મેગી ખૂબ જ પસંદ હોય છે અને પીઝા પણ તો આ બન્નેનું કોમ્બિનેશન એટલે મેગી- પિઝા .ખુબ જ સરસ અને ઓછા સમયમાં થઈ જાય છે તમે પણ ટ્રાય કરજો. Kala Ramoliya -
-
-
-
સ્વીટ કોર્ન પીઝા (Sweet Corn Pizza Recipe In Gujarati)
#CDY ચિલ્ડ્રન ડે પર તમારા બાળક ને ઘરે જ સ્વીટ કોર્ન પીઝા બનાવી ને ખવડાવો બાળકો ને પીઝા નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય છે પીઝા દરેક બાળક ને પસંદ હોય છે Harsha Solanki -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@Ekrangkitchen ektamam inspired me for this recipe Dr. Pushpa Dixit -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
આ બ્રેડ પીઝા મારા દીકરાને ખૂબ જ પસંદ છે તેથી તમારી પાસે હું આ રેસીપી શેર કરું છું Meghna Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11553508
ટિપ્પણીઓ