ચીઝ પનીર પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું અને તેલ નાખી લોટ બાંધી લો પછીતેની રોટલી વણી તેના પર સેઝવાં ચટણી લગાવી તેના પર પનીર અને ચીઝ છીણી ઉપર પિત્ઝા મસાલા છાંટી ને તેને રોલ કરી તેનો પછી પરાઠા વણી ગરમ તવી પર તેલ અથવા બટર મૂકી સેકી લો તો તૈયાર છે ચીઝ પનીર પરાઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ પરાઠા
#પરાઠાથેપલા અહી ચીઝ પરાઠા ખૂબ જ ઓછા લોકો બનાવે છે દિલ્હી બાજુ બહુ પ્રિય વાનગી કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
આલુ પનીર પરાઠા
#goldenapron2#punjab#week 4પરાઠા ઘણા બનાવ્યા હશે પણ પંજાબ ના ફેમસ પનીર પરાઠા ટ્રાય કરજો.. ખૂબ ટેસ્ટી છે.. અને સરળ પણ. Bhavesh Thacker -
-
-
વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
લગભગ આપણે કોબીના પરાઠા બનાવતા હોઈએ છે. મેં તેવી જ રીતે પણ તેમાં રેડ કેબેજ બ્રોકલી ઓનિયન અને લીલા લસણ નો ઉપયોગ કરી ને પરાઠા બનાવ્યા છે. પનીર અને ચીઝ થી એક રીચ ટેસ્ટ મળે છે. જરૂર થી ટ્રાય કરજો. Disha Prashant Chavda -
સ્ટફ પનીર ચીઝ પરોઠા
#goldenapron3#week 2#ઇબુક૧#13મે અહી પનીર,ચીઝ અને મેંદા નો ઉપયોગ કરી રેસીપી મૂકી છે.payal bagatheria
-
ચીઝ પનીર બટર પરાઠા (Cheese Paneer Butter Paratha Recipe In Gujarati)
#GA4#week 1#post 2# પરાઠા Kalika Raval -
ચીઝ પનીર પરાઠા(cheese paneer parotha recipe in gujarati)
#GA4#Week1#Post2પરાઠા કઇ પ્રકાર ના બને છે. આજે મૈં બનાવ્યાં છે ચીઝ પનીર પરાઠા. જે બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ સ્વાદિષ્ટ છે. Tejal Hiten Sheth -
કોબીજ પનીર ચીઝ પરાઠા (Cabbage Paneer Cheese Paratha recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 37...................... Mayuri Doshi -
-
પનીર વેજીટેબલ ચીઝ પરાઠા
#SPસોયાબીન પનીર રેસીપી ચેલેન્જખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
ચીઝી પનીર સ્ટફ્ડ પરાઠા(cheezy paneer stuffed paratha recipe in Gujarati)
કાંદા,પનીર,કેપ્સિકમ અને ચીઝ ના સ્ટફિંગ ના પરાઠા મારા દીકરા માટે બનાવ્યા છે. જે નો ટેસ્ટ ખૂબ જ સરસ હતો. Krishna Kholiya -
પનીર ચીઝ સ્ટફ્ડ મેથી પરાઠા
પનીર ચીઝ અને દહીં ત્રણેય ના ઉપયોગ સાથે ના પરાઠા તૈયાર છે.જે ખાવામાં ખુબજ હેલ્થી છે. મેથી માં પણ કેલ્શ્યમ હોય છે જેથી બધી વસ્તુ કેલ્શિયમ વાડી જ વાપરી છે. #મિલ્કી Yogini Gohel -
પાલક પનીર સ્ટફ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#MBR6#Week 6#WPR#cookpad turns 6#પાલક પનીર પરાઠા Saroj Shah -
ચીઝ પરાઠા (Cheese Paratha recipe in Gujarati)
#AM4પરાઠા ની વિવિધતા મા મે 8 લેયર ના ચોરસ શેપ ના પરાઠા બનાવી ને ગાર્લીક -ચીઝ સ્ટફ કરી ને બનાવાયા છે અને પનીર ભુર્જી સાથે સર્વ કરયા છે. Saroj Shah -
-
-
-
ચીઝ પરાઠા સ્ટફ્ડ આલુ પરાઠા
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૩આ પરાઠા માં મે ચીઝ પરાઠા ને આલુ પરાઠા માં સ્ટફ કર્યું છે.આ એક પ્રકાર ના 3 લેયર નાં સ્ટફ્ડ પરાઠા પણ કહી શકાય. Anjana Sheladiya -
-
આલુ ચીઝ પરાઠા
આલુ પરાઠા બઘા બનાવીએ છીએ તેમાં જો ઉપર ચીઝ ઉમેરો તો વઘુ સ્વાદિષ્ટ બનશે.. Hiral Pandya Shukla -
પનીર પીઝા પરાઠા (Paneer Pizza Paratha Recipe in Gujarati)
#રોટીસઆ પનીર પીઝા પરાઠા તમે ચીઝ ન હોય તો પણ બનાવી શકો છો અથવા ઓછા ચીઝ માં પણ. મારી પાસે ૧ જ ચીઝ ક્યુબ હતી એટલે મેં એ યુઝ કરી છે. અને પરાઠા ફક્ત ઘઉં ના લોટ માંથી જ બનાવ્યા છે કણક માં મેંદો યુઝ નથી કર્યો. Sachi Sanket Naik -
ચોકલેટ ચીઝ પરાઠા
#પરાઠાથેપલાઆ પરાઠા ચોકલેટ અને ચીઝના પૂરણમાંથી બનાવેલા છે , આમા છીણેલું પનીર પણ ઉમેરીને હેલ્થી બનાવી શકાય. Harsha Israni -
ચીઝ પનીર બટર પરોઠા.(Cheese paneer butter Paratha recipe in Gujarati
આ પરોઠા જલ્દી અને પૌષ્ટિક છે. નાના છોકરાઓને ખુબ જ ભાવશે .#GA4#week17 Pinky bhuptani -
-
-
ચીઝ પોકેટ પરાઠા
પરાઠા અલગ અલગ રીતે બનતાં હોય છે મેં ચીઝ પરાઠા પોકેટ આકાર માં બનાવ્યા છે...પસંદ આવશે... Hiral Pandya Shukla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11555874
ટિપ્પણીઓ