મીની ચીઝ પરાઠા

Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478

#goldenapron3
#week2
મીની ચીઝ પરાઠા
ચીઝ ની મદદથી

મીની ચીઝ પરાઠા

#goldenapron3
#week2
મીની ચીઝ પરાઠા
ચીઝ ની મદદથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલઘઉંનો લોટ
  2. 1 કપચીઝ
  3. સ્વાદ અનુસાર મીઠું
  4. 1 ચમચીઓરેગાનો
  5. 1 ચમચીશેકેલા જીરાનો ભૂકો
  6. થોડું તેલ મોણ માટે
  7. 2 ચમચીઘી
  8. લોટ બાંધવા માટે પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કથરોટમાં ઘઉંનો લોટ મીઠું શેકેલા જીરાનો ભૂકો મિક્સ કરો

  2. 2

    મોણ માટે થોડું તેલ એડ કરો

  3. 3

    પાણી મિક્સ કરતા જાઓ અને સરસ પરોઠાનો લોટ બાંધો

  4. 4

    ત્યારબાદ આ લોટમાંથી એક પરોઠું વણો તેમાં ચીઝ ખમણી ને નાખો તેની ઉપર થોડો ઓરેગાનો ભભરાવો.

  5. 5

    ફરી તેને રાઉન્ડ વાળી લો અને તેનું પરોઠું વણો

  6. 6

    ત્યારબાદ તેને ઘી મૂકીને શેકી લો અને એક ડિશમાં કાઢી ને તેની ઉપર થોડું ચીઝ ભભરાવો તો આ છે એકદમ ટેસ્ટી ચીઝ પરાઠા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478
પર

ટિપ્પણીઓ

Similar Recipes