રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબાફેલા bataka
  2. 1ઝીણો કાપેલો કાંદો
  3. 2 ચમચીલીલુ લસણ ઝીણુ કાપેલું
  4. થોડી કોથમીર
  5. 3 ચમચીલીલા મરચા પેસ્ટ
  6. સ્વાદ મુજબ મીઠુ
  7. 1 ચમચીઆમચૂર પાવડર
  8. 1 ચમચીચાટ મસાલા
  9. 1 ચમચીગરમ મસાલો
  10. લોટ બાંધવા :-
  11. 3 કપઘઉં નો લોટ
  12. મીઠુ
  13. 2 ચમચીઓઈલ નું મોણ
  14. પાણી
  15. ડેકોરેશન માટે :-ચીઝ ને ગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા લોટ બાંધી ને અડધો કલાક રેસ્ટ આપવો.

  2. 2

    એક ડીશ મા બટાકા છીણી લઇ બધી સામગ્રી અને મસાલા નાખી બટાકા નું સ્ટફિન્ગ તૈયાર કરી તેના ગોળા વાળી લેવા.

  3. 3

    લોટ ને ઓઈલ થી કેળવી અટામણ લઇ રોટી વણી વચ્ચે બટાકા નું સ્ટફિન્ગ ભરી પરોઠા વણવા.

  4. 4

    લોઢી પર ઓઈલ મૂકી પરાઠા શેકી લેવા. ચીઝ ને ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Parikh
Bijal Parikh @cook_18960223
પર

ટિપ્પણીઓ

Similar Recipes