દહીં ચુરા

Parul Patel
Parul Patel @Parul_25

#goldenapron2
#Week12 બિહાર/જારખંડ

દહીં ચુરા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron2
#Week12 બિહાર/જારખંડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1 કપદહીં
  2. 2 ચમચીપલાળૅલા પૌઆ
  3. 1 ચમચીસમારૅલૉ ગોળ
  4. ગાર્નિસ માટે:-
  5. કાજુ-બદામ
  6. દાડમ નાં દાણા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બધી સામગ્રી રેડી કરી લો. એક બોલ માં દહીં લો. તેમાં પૌઆ અને ગોળ નાખીને હલાવી લો. પછી તેનાં ઉપર દાડમ નાં દાણા અને કાજુ-બદામ થી ગાર્નિસ કરો. દહીં ચુરા રેડી છે. તેને કાચ નાં બોલ માં કાઢી ને સર્વ કરો.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ

Similar Recipes