સ્ટફ્ડ મેંગો કુલ્ફી (Stuffed Mango Kulfi Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#માઇઇબુક_પોસ્ટ_19
#goldenapron3
#week24
#સ્ટફ્ડ_મેન્ગો_કુલ્ફી ( Stuffed Mango Kulfi Recipe in Gujarati )
#Season_Ending_Mango

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 5 નંગમેંગો
  2. 1 લિટરદૂધ
  3. 200 ગ્રામખાંડ
  4. ટુકડાગાર્નિસ માટે -- કાજુ, બદામ, પિસ્તા ના

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન મા દૂધ એડ કરી તેણે સતત હલાવતા રહી ને પેન ની સાઇડ પર ચિપકેલુ દૂધ પણ એડ કરતા જયી લો ફ્લેમ પર બોયિલ કરવુ. જ્યા સુધી દૂધ બોયિલ થઇ ને 1/4 જેટલુ ના થય જાય ત્યા સુધી બોયિલ કરવુ.

  2. 2
  3. 3

    હવે દૂધ મા નાના દાના જૈવુ થઇ ગયુ છે તેથી હવે આ સમય પર ખાંડ એડ કરી ગેસ ની ફ્લેમ બંધ કરી લો ને દૂધ ને થંડુ કરવા મુકો.

  4. 4

    પછી મેંગો ના ઉપર ના થોડો ભાગ કટ કરી છરી થી ધીરે ધીરે ગોટલી કાઠવાણીનો પ્રયત્ન કરો. હવે મેંગો ને થોડુ નિચે થી પ્રેસ કરી ગોટલી બહાર કાઢો અને ઇ સ્ટેજ પર મેંગો ના જે એક્સ્ટ્રા પલ્પ નિકડે તે દૂધ મા એડ કરી લો.

  5. 5

    હવે મેંગો ને આધાર માટે વાટકી કે ગ્લાસ મા મુકી ધીરેથી ધ્યાન થી મેંગો માં દૂધ ભરો. પછી તેન ફ્રીઝર મા 24 કલાકો માટે સેટ થવા મુકી ધ્યો.

  6. 6

    હવે 24 કલાક થઇ ગયા છે તેથી હવે ફ્રીઝર માથી મેંગો બહાર કાઢો ટેની ઉપર ની કેપ દુર કરી ને મેંગો ની છાલ ઉતારી ટેની સ્લઆઇસ કટ કરી લો.

  7. 7

    હવે તૈયાર છે સ્ટફ્ડ મેંગો કુલ્ફી. તેન સર્વિંગ ડિસ મા કાઢો ને તેણી પર કાજુ, બદામ ને પિસ્તા થી ગાર્નિસ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes