ચોખા

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294

#goldenapron2
#week12
#બિહાર
બિહાર ના સ્પેશિયલ આલુ ચોખા બનાવવાની ખૂબજ સરળ રીત.

ચોખા

#goldenapron2
#week12
#બિહાર
બિહાર ના સ્પેશિયલ આલુ ચોખા બનાવવાની ખૂબજ સરળ રીત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સામગ્રી
  2. 2બાફેલા બટાકા
  3. 1લીલું મરચું કાપેલું
  4. 1/2 કપકોથમીર
  5. 1ડુંગળી કાપેલી
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 1 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બાફેલા બટાકા લો, તેને મસળીને બીજી સામગ્રી મિક્સ કરો.

  2. 2

    બધું જ બરાબર મિક્સ કરીને એક સર્વિગ પ્લેટમાં લઈ ગરમાગરમ લીટ્ટી સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
પર

ટિપ્પણીઓ

Similar Recipes