દહીં વડા

Deepa Patel
Deepa Patel @Nirmalcreations

#Fam
હમારી કુટુંબ માં બધાનો ફેવરિટ છે.

દહીં વડા

#Fam
હમારી કુટુંબ માં બધાનો ફેવરિટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૬ કલાક
૩ લોકો
  1. ૧ વાટકીઅડદ દાળ
  2. તળવા તેલ
  3. ૧ લિટરદહીં
  4. ૧ વાટકીઆંબલી ગોળ ની ચટણી
  5. ૧/૨ વાટકીકોથમીર
  6. ૧/૨ વાટકીદાડમ દાણા
  7. મરચુ
  8. મીઠું
  9. જીરુ પાઉડર ઉપર ગાર્નિશ કરવા

રાંધવાની સૂચનાઓ

૫-૬ કલાક
  1. 1

    સૌથી પહેલાં અડદ ની દાળ ૪-૫ કલાક પેહલા પાલડી દો
    પછી એને મિક્સર માં દરદરો પીસી લો. પછી એને હલકું થાય ત્યાર સુથી બ્લેન્ડ કરી. એમા દ્રાક્ષ મિક્સ કરો

  2. 2

    કઢાઈ મા તેલ ગરમ કરવા મૂકો. ત્યારબાદ એમાં નાના વડા મૂકો અને ધીમા તાપે તળો.

  3. 3

    ગરમ વડા ને કાઢીને સિદુ ઠંડા પાણી ની તપેલી માં નાખો.દસ મિનીટ પછી નીચવિને પ્લેટ માં સર્વ કરો. ઉપર થી દહીં, જીરું પાઉડર, લીલા, આંબલી ની ચટણી, મરચું પાઉડર નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Patel
Deepa Patel @Nirmalcreations
પર
I love cooking innovative food dishes.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes