રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજીને જીણા સુધારી લેવા પછી ચણાના લોટને એક બાઉલ ની અંદર કાઢી તેની અંદર મેથીની ભાજીને ઝીણી સમારી તેમાં અડધી ચમચી હળદર અડધી ચમચી મરચાનો ભુક્કો અડધી ચમચી ધાણાજીરૂ અને પાંચ ચમચી સાજીના ફૂલ નાખી અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને મેથીના ગોટા વાળા
- 2
એક કડાઈ અંદર તેલ મૂકી અને ગોટા બ્રાઉન કલરના તળી લેવા હવે આપણે કુકર ની અંદર ચાર ચમચી તેલ મૂકી અને પેલા ટમેટા વઘારવા પછી તેની અંદર મરચું લસણ અડધી ચમચી હળદર બધો મસાલો નાખી દેવો પછી અંદર વધુ શાકભાજી સુધારેલું નાખી દેવુ પછી એક ગ્લાસ પાણી નાંખી અને કુકર બંધ કરી દેવું બેસી વગાડે પછી કૂકરને 10 15 મિનિટ ચઢવા દેવું ફરી જાય પછી તેની અંદર મેથીના ગોટા નાખી દેવા તૈયાર છે આપણું ગરમાગરમ ઊંધિયું
- 3
ઉપર કોથમીર ભભરાવી અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઊંધિયું
#માઈલંચગુજરાતી હોય એટલે તેના ઘરમાં ઊંધિયું તો બનતું જ હોય છે ગુજરાતની ઓળખ ઊંધિયું , ખમણ ઢોકળા અને ગુજરાતી ડીશ થી ઓળખાય છે અમારા ઘરમાં બધાને ફેવરીટ ઊંધિયું છે તો ચાલો ચટાકેદાર ઉંધીયુ બનાવવાની શરૂઆત કરીએ . Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઊંધિયું
#શિયાળાજય શ્રી કૃષ્ણ બહેનો આજે હું તમારી બધાની સમક્ષ એક સરસ મજાની રેસીપી લઈને આવી છું જેનું નામ છે ઊંધિયું નામ સાંભળતાની સાથે જ બધાના મોઢામાં પાણી આવી ગયું હશે ઊંધિયું તો કોને ના ભાવે બધા જ શાક નો રાજા ગણાય છે તો આશા રાખું છું કે તમને મારી રેસીપી પસંદ આવશે આભાર Dharti Kalpesh Pandya -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11344315
ટિપ્પણીઓ