પુલાવ કર્ણાટક રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં બે ચમચી તેલ નાખો પછી તેમાં રાઇ જીરૂ નાખો પછી તેમાં બધા શાકભાજી ફ્રાય કરેલા નાખો પછી તેની અંદર મીઠું સ્વાદાનુસાર મરચું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી હળદર બધું નાખી અને ફ્રાય થવા દ્યો
- 2
પછી તેમાં રાંધેલો ભાત નાખી દો પછી તેને ગરમાગરમ સર્વ કરો ઉપર કોથમીર થી ડેકોરેશન કરો તૈયાર છે આપણો કર્ણાટક પુલાવ
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મસાલા પુલાવ (Masala Pulao Recipe In Gujarati)
#GA4#Week 19એકદમ સરળ અને ઝટપટ બની જતી રેસિપી.... rachna -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
નવરત્ન પુલાવ
#પંજાબી આ એવો પુલાવ છે જેમાં શાક ઉપરાંત સૂકા મેવા પણ વપરાય છે જે પુલાવ નો સ્વાદ બમણો કરી દે છે. Bijal Thaker -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11390234
ટિપ્પણીઓ