રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળને એક કલાક પલાળી દેવી પછી તેને ધોઈ અને કૂકરમાં ત્રણ સીટી વગાડી લેવી અને બાફી લેવી ચણાની દાળ બફાઈ જાય એટલે હવે પછી તેનો વઘાર કરવો
- 2
દાળ ફાઈ જાય એટલે ટામેટા અને ડુંગળીને ઝીણી સમારી લેવા પછી એક કડાઈ ની અંદર ચાર ચમચી તેલ નાખો અને ગેસ ઉપર મુકો પછી તેની અંદર અડધી ચમચી રાઇ જીરૂ નાખો અને ડુંગળી ટામેટા નો વઘાર કરો પછી તેની અંદર એક ચમચી મરચાનો ભુક્કો અડધી ચમચી હળદર ધાણાજીરુ અને અડધો ગ્લાસ પાણી નાંખી અને ઉકળવા દો પછી તેની અંદર નાખી દો ચટાકેદાર ચણાની દાળ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોબી બટેટા નું શાક,રોટલી,ચણાની દાળ, ભાત
#માઇલંચ કોબી બટેટા નુ શાક ચણાની દાળનું શાક ભાત રોટલી છાશ કાચી કેરીનું અથાણું મૂળા ગાજર અને બીટ નુ સલાડ Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11771782
ટિપ્પણીઓ