રાંધવાની સૂચનાઓ
- 1
બટાટાને બાફીને ક્રશ કરી લો
- 2
એક કડાઈમાં થોડું ઘી લઇ તેમાં વટાણા લીલી ડુંગળી લીલુ લસણ આદુ મરચાની પેસ્ટ નાખી કેપ્સીકમ નાખો પાલકની પેસ્ટ નાખો ચડે એટલે બાફેલા બટેટા નાખી ગ્રીન મસાલો કરો અને વધુ સારી રીતે ક્રશ કરો તેમાં ચીઝ ખમણી ને નાખો હવે તૈયાર છે સ્ટફિંગ
- 3
પાવને વચ્ચેથી કાપી સેકી લો હવે વચ્ચે સ્ટફિંગ ભરી શેકી અને કોથમીર અને ટોમેટો સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગ્રીન પાવ ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR5Week 5શિયાળાની શરૂઆત થતાં લીલા શાકભાજી અને અલગ અલગ પ્રકારની ભાજી માર્કેટમાં મળવા લાગે છે અને આ તાજા શાકભાજી અને ભાજી નો ઉપયોગ કરી ને ઘણી બધી વાનગીઓ બનાવવા ની પણ મજા આવી જાય છે તો મેં બનાવી બધા ની ફેવરીટ પાવ ભાજી ને હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન ગ્રેવી સાથે. Harita Mendha -
-
-
-
-
-
-
-
પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)
#ટ્રેડિંગપાવ ભાજી નાના મોટા દરેક ની પ્રિય વાનગી છે જે દેશ વિદેશ માં પ્રખ્યાત છે.. તો ચાલો બનાવી લઈએ એક સરળ રીતે પાવ ભાજી 😋 Neeti Patel -
-
-
-
-
હરિયાળી પાવ ભાજી
#જોડીઆ પાવભાજી રેગ્યુલર પાવભાજી કરતાં અલગ છે કારણ કે લીલા રંગના ઈનગ્રીડીયન્ટસ વાપરી ને બનાવ્યું છે. જે એટલું જ હેલધી છે. Bijal Thaker -
-
-
ગ્રીન પાવ ભાજી (Green pavbhaji recipe in Gujarati)
આ પાઉંભાજી શિયાળામાં ખાસ બનાવવા માટે આવે છે કારણકે શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ મળતા હોય છે આ ભાજીમાં લીલા લસણ અને લીલી ડુંગળી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે અને શિયાળામાં લીલા વટાણા પણ ખુબ જ સરસ આવતા હોય છે તો શિયાળામાં ભાજી બનાવવાની અને ખાવાની મજા આવે છે Rita Gajjar -
-
-
-
-
ફાર્મફ્રેશ સેન્ડવિચ(Sandwich recipe in Gujarati)
#GA4#Week13#વીક-13#લીલી તુવેર(પોસ્ટઃ 14) Isha panera -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11365169
ટિપ્પણીઓ