રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રીન ખીરું માટે ની બધી સામગ્રી મિક્સ કરી લો. પછી તેને મિક્સર માં ક્રશ કરીને પેસ્ટ જેવું બનાવી લો.
- 2
ઢોકળા નું ખીરું અને ગ્રીન પેસ્ટ ને મિક્સ કરીને સ્ટીમર માં 10મિનિટ માટે સ્ટીમ કરી લો.
- 3
ઢોકળા ઠંડા થાય પછી તેલ ગરમ કરવા મુકો. તેલ માં રાઈ, તલ અને હિંગ નાખીને ઢોકળા વઘારી લો. ગરમા ગરમ ગ્રીન પીઝ ઢોકળા ને ચા સાથે સર્વ કરો
Similar Recipes
-
-
ઢોકળા અને રસ
#RB5#MDCમારી ડોટર અને મમ્મી ને ભાવતા એવા ઢોકળા અને રસ. રસ ની સીઝન માં નાના - મોટા સૌને ભાવે એવા ઢોકળા ને રસ. Richa Shahpatel -
સેન્ડવીચ ઢોકળા થ્રી કલર (Sanwich Dokala Three Colour Recipe In Gujarati)
વરસાદ ની ૠતુ ચાલી રહી છે. કુદરત ની કૃપા થી ચારેય બાજુ હરિયાળી છવાઈ રહી છે અને આકાશ માં મેઘધનુષ આવી જાય એવુ સરસ વાતાવરણ હોય ત્યારે કંઈક કલરફુલ કરવાની ઈચ્છા થાય. આજે મેં ફર્સ્ટ ટાઈમ સેન્ડવીચ ઢોકળા થ્રી કલર બનાવ્યા છે. Anupa Thakkar -
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5 #Week 5 આજે મે લસણ ની લાલ ચટણી વાળા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. નાના મોટા દરેક ને પસંદ આવશે. સવારના નાસ્તામાં, સાંજે ચ્હા સાથે અથવા ભોજન સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઈલ રેસિપી લગ્ન પ્રસંગ નો જમણવાર સેન્ડવીચ ઢોકળા વગર અધૂરો ગણાય...અવનવા ફરસાણ અને સાઈડ ડીશ બને પરંતુ આ વાનગી તો સૌની ફેવરિટ અને તેનો ઉપાડ સૌથી વધારે થાય...તો ચાલો આ વાનગીની મોજ માણીયે ને બનાવીએ સ્વાદિષ્ટ અને હેલ્થી સેન્ડવીચ ઢોકળા...👍👍 Sudha Banjara Vasani -
-
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#DTR#TROઢોકળા , ગુજરાતીઓ નું અતિશય ભાવતું અને પ્રિય ફરસાણ છે. એમાં પણ ગુજરાતીઓ વિવિધ પ્રકારના ઢોકળા બનાવવા માટે અગ્રેસર છે. આવી જ અહિંયા મેં એક જુદી વેરાઇટી ના ઢોકળા મુક્યા છે , જે તમને ચોક્કસ ગમશે .દિવાળી માં જમવામાં મહેમાન આવવાના હોય, ત્યારે 1 સ્ટિમડ ફરસાણ અને 1 તળેલું ફરસાણ બનાવાનો રિવાજ છે અને એમાં બધા ની પસંદ ઢોકળા ઉપર વધારે ઉતરે છે.Cooksnap@julidave Bina Samir Telivala -
-
-
સ્પ્રાઉટેડ મગ ઢોકળા
#કઠોળપોષ્ટ 1મગ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે અને એમાં પણ જો ફણગાવેલા મગ હોય તો સુપર હેલ્થી... ઢોકળા આપણે બનાવીએ જ છીએ એ બેસન ના હોય કે રવા ના... મે અહીં સ્પ્રાઉટેડ મગ ઢોકળા બનાવ્યા છે તમે પણ ટ્રાય કરી જુઓ. Hiral Pandya Shukla -
-
-
-
વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
ઢોકળા દાબેલી (Dhokla Dabeli Without Maida Paav Recipe In Gujarati)
#CB1#WEEK1#cookpadindiaછપ્પન ભોગની પહેલી જ મારી રેસિપી દાબેલી... નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય..અને વડી અમારી કચ્છ માંડવી ની પ્રખ્યાત વાનગી.. એટલે અવારનવાર ખાવાતી હોય... કોઈ મહેમાન આવે તો પણ દાબેલી ચખાડ્યા વિના ન મોકલીએ... ત્યારે એમ વિચાર આવ્યો કે કોઈને મેંદો ખાવાની મનાઈ હોય ત્યારે આ એક સરળ ઓપ્શન મળ્યો અને આ રીતે બનાવી જોયી... એટલી સરસ લાગી ને.. મજા આવી.. તમે પણ એકવાર ટ્રાય કરી જોજો... ક્યારેક હેલ્થ માટે પણ વિચારી આ રીતે ખાઈ શકાય... 👌🏻👍🏻😊ઢોકળા દાબેલી (without pau/maida) Noopur Alok Vaishnav -
-
સ્ટફ્ડ ઢોકળા રોલ
#RB7 ઢોકળા ની ઉપર બટાકા નો મસાલો પાથરી રોલ બનાવ્યા છે. આ સ્વાદિષ્ટ રોલ બનાવવામાં ખુબ સરળ છે. અચાનક મહેમાન આવવાના હોય તો ઝટપટ એક નવી ટાઈપ નો નાસ્તો બની જાય. Dipika Bhalla -
-
ખાટા ઢોકળા(Khatta Dhokla Recipe In Gujarati)
#સાઇડજમણવાર માં લાડુ કે એવું ભારે મેનુ હોય તો સાથે પચવામાં હળવું એવું ફરસાણ રાખી શકાય Jyotika Joshi -
-
-
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
આ એક એવી વાનગી છે જે નાના - મોટા સૌને ભાવે. Richa Shahpatel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11369688
ટિપ્પણીઓ (6)