ગાજર ની ખીર

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#ઇબુક૧ #પોસ્ટ૧૩
શિયાળામાં ગાજર સારા મલે છે. તો આ ગાજરની ખીર બનાવીને બધાને ખુશ કરી લો. જેટલી સરસ દેખાય છે તેટલી જ ટેસ્ટી લાગે છે.

ગાજર ની ખીર

#ઇબુક૧ #પોસ્ટ૧૩
શિયાળામાં ગાજર સારા મલે છે. તો આ ગાજરની ખીર બનાવીને બધાને ખુશ કરી લો. જેટલી સરસ દેખાય છે તેટલી જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૩૦૦ મિલિ દૂધ
  2. 4 ચમચીખાંડ
  3. 1વાટકી ગાજર નું છીણ
  4. 2 ચમચીબદામ
  5. 2 ચમચીકીસમીસ
  6. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ગાજર ના છીણ ને ઘી મૂકી બે ત્રણ મિનિટ માટે શેકી લેવું.

  2. 2

    સુકાઈ જાય તો દૂધ, ખાંડ ઉમેરી ઉકળવા દો.

  3. 3

    ઉકળી જાય અને ઘટ્ટ થઈ જાય તો કીસમીસ અને બદામ ઉમેરી 2 મિનિટ ઉકાળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes