ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#JWC1
શિયાળામાં ગાજર ખુબ જ સરસ મળે છે,એનો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

#JWC1
શિયાળામાં ગાજર ખુબ જ સરસ મળે છે,એનો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૨ કપગાજર નું છીણ
  2. ૩ કપદુધ
  3. ૧ ટીસ્પૂનઘી
  4. 3/4 કપખાંડ
  5. ૧ ટીસ્પૂનએલચીનો પાઉડર
  6. ૧ ટીસ્પૂનબદામ ની કતરણ
  7. ૧ ટીસ્પૂનકાજુ ફાડા
  8. ૧ ટીસ્પૂનપીસ્તા ની કતરણ
  9. ૧ ટીસ્પૂનસુકી દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ગાજર ને છોલીને છીણી લો, હવે એક નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ કરો

  2. 2

    તેમાં ગાજર ના છીણ ને ૨ થી૩ મિનિટ સુધી શેકી લો, દુધ ને ગરમ કરી લો

  3. 3

    હવે દુધ ને રેડી ને ધીમા તાપે ગાજર ને ચડવા દો,

  4. 4

    દુધ બળી જાય એટલે ખાંડ નાખો, ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહો

  5. 5

    ખાંડ નું પાણી બળી જાય એટલે લચકા પડતું મિશ્રણ તૈયાર થાય એટલે એલચીનો પાઉડર, સુકી દ્રાક્ષ, બદામ, કાજુ, પીસ્તા ની કતરણ નાખી ૧ મિનિટ સુધી ચઢવા દો

  6. 6

    ઉપર થી ઘી માં શેકેલા કાજુ ફાડા ભભરાવો અને તૈયાર છે ગાજર નો હલવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes