જેગ્રી પોપકોર્ન

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#સંક્રાંતિ
#ઉત્તરાયણ પર ઘણા લોકો તલ, મમરા,સીંગદાણા,રાજગરાના લાડુ અને ચીક્કી બનાવે છે મેં આજે પોપકોર્ન(મકાઈ ધાણી)ને ગોળમાં બનાવ્યા છે.જે હેલ્થી પણ છે અને ટેસ્ટી લાગે છે.

જેગ્રી પોપકોર્ન

#સંક્રાંતિ
#ઉત્તરાયણ પર ઘણા લોકો તલ, મમરા,સીંગદાણા,રાજગરાના લાડુ અને ચીક્કી બનાવે છે મેં આજે પોપકોર્ન(મકાઈ ધાણી)ને ગોળમાં બનાવ્યા છે.જે હેલ્થી પણ છે અને ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 કપમકાઈ ધાણી
  2. 1 કપગોળ (સમારેલું)
  3. 2 ટેબલસ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કૂકર કે જાડા તળિયાંવાળી કઢાઇમાં 1ટેબલસ્પૂન ઘી ગરમ કરી 1/4 કપ ધાણી બનાવવા માટેના મકાઈના ધાણા ઉમેરી જયાં સુધી એક દાણો ફુલે નહિં ત્યાં સુધી સાંતળી, કૂકરનું કે કઢાઇને ઢાંકણથી ઢાકી તેજ આંચે બધા જ મકાઈના ફુલે ત્યાં રાખી, ત્યારબાદ ગેસ બંધ કરી દો.

  2. 2

    હવે એક જાડા તળિયાંવાળી કઢાઇમાં ઘી ગરમ કરી ગોળ ઉમેરી સાંતળો.

  3. 3

    ગોળ ઓગળી જાય ત્યારબાદ સતત હલાવતા, ગોળનો રંગ જ્યારે સહેજ લાલ થાય ત્યારે ગેસ બંધ કરી તૈયાર કરેલ મકાઈની ધાણી ઉમેરી બરાબર મિકસ કરી બટર પેપર કે પ્લાસ્ટિક પર મિશ્રણને પાથરી સહેજ ઠંડું થાય ત્યારે હાથ વડે ધાણીને છુટ્ટી પાડો.

  4. 4

    તૈયાર છે જેગ્રી પોપકોર્ન.આ રીતે લાડુ બની બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes