ગાજર ખીર (Carrot Kheer Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#GA4
#Week4
ગાજર ખીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ગાજર
  2. ૩૦૦ ગ્રામ ખાંડ
  3. લીટર દૂધ
  4. ૧ ટી ચમચી ઘી
  5. ૧ ટેબલ ચમચી ઇલાઇચિ પાઉડર
  6. બદામ
  7. જરૂર મુજબ સજાવટ માટે ગુલાબ પત્તી

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    દૂધ ઉકાળવા મુકો. બીજી બાજુ ગાજર છીણી લેવી

  2. 2

    દૂધ ૧|૪ બળી જાય ત્યારે બીજી બાજુ ૧કઢાઈ મા ઘી ગરમ કરી ગાજર શેકી એને ઉકાળતા દૂધ સાથે મેળવો

  3. 3

    દૂધ અડધાથી ઓછું થાય ત્યારે એમાં ખાંડ ઉમેરો.... & ખાંડ ઓગળી જાય ત્યારે ગેસ બંધ કરી દો... અને ઇલાઇચિ પાઉડર અને બદામ કતરેલી નાંખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes