ડોસા વીથ રસમ એન્ડ ચટણી

#goldenapron2
#વીક15
#કર્નાટક
કર્નાટક એ સાઉથ ઈન્ડિયા નુ એક સ્ટેટ છે જ્યાં રાગી,રાઈસ,નો ઉપયોગ વધારે થાય છે.અને ઈડલી ઢોસા વધારે ચાલે છે સવાર નાસ્તા માટે. જનરલી સામ્ભાર સાથે ઢોસા બનતા હોય છે પણ રસમ સાથે ષણ એટલા જ ટે્સ્ટી લાગે છે .રસમ.ઝડપ થી અને ઓછી સામગ્રી થી બની જાય છે.
ડોસા વીથ રસમ એન્ડ ચટણી
#goldenapron2
#વીક15
#કર્નાટક
કર્નાટક એ સાઉથ ઈન્ડિયા નુ એક સ્ટેટ છે જ્યાં રાગી,રાઈસ,નો ઉપયોગ વધારે થાય છે.અને ઈડલી ઢોસા વધારે ચાલે છે સવાર નાસ્તા માટે. જનરલી સામ્ભાર સાથે ઢોસા બનતા હોય છે પણ રસમ સાથે ષણ એટલા જ ટે્સ્ટી લાગે છે .રસમ.ઝડપ થી અને ઓછી સામગ્રી થી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા, દા ને 8થી10 કલાક પલાળી પેસ્ટ કરી પાણી નાખી બેટર બનાવી આથો લાવવા 10 થી12 કલાક મુકો
- 2
પછી તેમાં મીઠું નાખી ડોસા તવા પર બનાવો.
- 3
રસમ માટે પેલા ટમેટા બાફી પ્યુરી રેડી કરો આમલી પલ્પ ઉમેરો અને એક અધકચરી પેસ્ટ રેડી કરો જેમા લીલા ધાણા,સુકા ધાણા,જીરું, મરી, લસણ લોમડો,લીલા મરચા નાખી. ક્રશ કરો.
- 4
તેલ મુકી રાય,જીરું, લીમડો, સુકુ લાલમરચુ, અડદ દાળ,ક્રશ કરેલી પેસ્ટ નાખી સાતળો,મીઠું, ટમેટા પ્યુરી, હળદર,લાલમરચુ, શેકેલો જીરું પાવડર,સંચળ,નાખી પકાવો. પીન્ચ સામ્ભાર મસાલો નાખી ઉકાળો થોડું પાણી ઉમેરી ઉકાળો. રસમ રેડી છે.
- 5
ચટણી માટે નારિયેળ, મીઠું, લસણ,લીલા મરચા, લીમડો,દાળીયા નાખી પેસટ કરો પાણીથોડું ઉમેરો. આતેલ મુકી રાય,જીરું, અડદ,ચના દાલ,લીમડો, સુકુ લામરચુ નાખી પેસ્ટ ઉમેરો પકાવો. અને રેડી છે કોકોનટ ચટણી,
- 6
ડોસા,રસમ,અને ચટણી નુ યુનિક કોમ્બીનેશન રેડી ટુ સર્વ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી ડોસા વીથ કારા,કોકોનટ ચટણી
#ભાતડોસા સાઉથ ઈન્ડિયન પ્લેટર છે.પણ હેલ્ધી મીલ હોવાથી વર્લ્ડ વાઈડ ફેમસ છે.અને હવે અલગ અલગ વેરીએશન બનતા થયા છે જેમકે જીની ,ડોસા,સેઝવાન ડોસા, મૈસુર મસાલા, ચીઝ ઓનીયન ગાર્લિક ડોસા, પીઝા ડોસા,,... તો મે આજે બે ટાઈપ ની ચટણી સાથે ડોસા બનાવ્યા છે જેમાં ફીલીન્ગ લાઈટ રાખ્યું છે.ચીઝ ઓનીયન ફકત. Nilam Piyush Hariyani -
ટામેટાં ની ચટણી/અથાણું (Tomato chutney cum pickle Recipe in Gujarati)
#goldenapron3#week21#word_spicyઆ એક ટામેટાં નુ અથાણું છે જે સાઉથ ઈન્ડિયા મા 12મહીના સ્ટોર કરી સકાય છે જેનો એકદમ તીખો અને ખાટો હોય છે.તેને તેલ થી કવર કરી લામ્બો ટાઈમ સાચવી શકાય. જેના માટે થોડી ટીપ્સ આને ટ્રીક ફોલો કરવાની હોય.ટામેટાં 12 મહીના મળતા હોય એટલે વધારે સ્ટોર કરવાની જરૂર નથી, હુ જનરલી 15 દીવસ ચાલે તેટલી જ બનાવુ ,આ ચટણી ઈડલી, ઢોસા,,ઢોકળા, થેપલા,રોટલી, હાન્ડવો,,બધા સાથે સારી લાગે છે .જનરલી સાઉથ મા આ ચટણી કમ અથાણું સ્ટીમ રાઈસ મા મીકસ કરી ખવાય છે જે ટોમેટો રાઈસ જેવો જ ટેસ્ટ આપે છે.અને એક શાક ની ગરજ સારે છે. Nilam Piyush Hariyani -
આલુ પાલક વીથ પરાઠા એન્ડ કર્ડ રાઈસ
#ડીનરહંમેશા પાલક સાથે પનીર નુ કોમ્બિનેશન આપણે બનાવતા હોય છે.પણ હંમેશા બધા ને કંઈક નવું વધારે પસંદ આવે છે અને એ પણ પાછુ સરળ ,ઘર માથી મળતી સામગ્રી થી બનતી વાનગી ઓ વધારે પસંદ આવે છે બધા ને,મે પનીર ને બદલે આલુ વાપર્યું છે.પનીર ની જેમ આલુ ફ્રાય કરી ને લીધો છે. Nilam Piyush Hariyani -
ખમણ
#ઇબુક૧#૪૨ગુજરાતી ઓ ના ધર મા ખમણ ,ઢોકળા, પાત્રા,ખાન્ડવી, અવારનવાર બનતા જ હોય છે. Nilam Piyush Hariyani -
ઈડલી વીથ ટમેટો ચટણી
#goldenapron3#week6#idali,tomato#ફિટવિથકુકપેડપોસ્ટ3ઈડલી આપણે બ્રેકફાસ્ટ અથવા ડીનર મા લેતા હોઈએ છીએ જે એકદમ હેલ્ધી છે આપણે ડોસા બેટર અથવા તો રાઈસ સુજી થી બનાવતા હોય છે.દક્ષિણ ભારતીય વાનગી છે પણ હેલ્ધી હોવાથી બધેજ પ્રચલિત થઈ છે. Nilam Piyush Hariyani -
સેઝવાન મસાલા ડોસા વીથ સામ્ભર એન્ડ પીનટ ચટણી
#લોકડાઉન#goldenapron3#week11ડોસા મા આજકાલ ઘણી વરાયટી જોવા મળે છે .ચટણી, ડોસા પેપર,કે સ્ટફિંગ,.. બધા મા કંઈ ને કંઈ નવું કરવા ની લોકો ટ્રાય કરતા રહે છે.આઉટર લૅયર મા ટોમેટો, પાલક ની પેસ્ટ થી રેડ ,ગ્રીન કરવા મા આવે છે.તો સ્ટફિંગ મા જીની ડોસા, નૂડલ્સ,મૈસુર મસાલા, પનીર,પીઝા,,, અને ઘણુ,અને ચટણી મા પણ કોકોનટ ,ચટણી, શીનગદાણાની,ટમેટો ની,...મે અહી થોડી શાકભાજી અને પોટેટો નુ ફીલિંગ કરયુ છે ,શીનગદાણાની ચટણી શીનગદાણાની બનાવી છે.. Nilam Piyush Hariyani -
ખાન્ડવી
#ગુજરાતીગુજરાતી પરંપરાગત વાનગી છે .ખુબ ઓછી સામગ્રી થી ફટાફટ બની જાય છે. Nilam Piyush Hariyani -
વ્હાઇટ ઢોકળા
#લોકડાઉનઢોકળા એ ગુજરાતી ઓની પ્રિય વાનગી છે.સવાર ના નાસ્તા અને એક ફરસાણ તરીકે પણ બધા પસંદ કરે છે. Nilam Piyush Hariyani -
રો મેંગો રાઈસ
#ઇબુક૧#૬#લીલીઆ રાઈસ દક્ષિણ ભારત મા તમિલનાડુ મા વધારે લોકપ્રિય છે બેબી શાવર ફંક્શન મા ખાસ આ રાઇસ બને છે.લેમન રાઈસ ને સીમીલર રેસિપી છે બસ લેમન ને બદલે કાચી કેરી વપરાય છે. સૌથી સારો પ્લસ પોઈન્ટ એ છે કે વધેલા ભાત માથી બની જાય છે. Nilam Piyush Hariyani -
લેમન રાઈસ
#goldenapron2#વીક5#તમીલનાડુસાઉથની વાનગી ખુબ હેલ્ધી અને ટેસ્ટી હોય છે તેમાની આ એક છે લેમન રાઈસ .ભાત.ક્યારેક વધ્યા હોય તો પણ આ વાનગી બની શકે. Nilam Piyush Hariyani -
કોકોનટ ચટણી/નારીયલ ચટણી
#ઇબુક૧#૧૫આ ચટણી ડોસા અને વડા ના કોમ્બિનેશન સાથે જાય છે.સાઉથ ઈન્ડિયન સ્ટાઇલ ચટણી. Nilam Piyush Hariyani -
ઈડલી ટીકા
#એનિવર્સરી#વીક2#સ્ટાર્ટર્સઈડલી જનરલી આપણે ચટણી સાથે અથવા સામ્ભાર સાથે બનાવતા હોય છે કયારેક વધેલી ઈડલી ને મસાલા કરી વઘાર કરતા હોય પણ આજે મે નાની ઈડલી બનાવી અને ઈડલી ટીકા બનાવ્યા છે જે હેલ્થી ટાઈપ છે.અને પનીર ટીકા નુ નવુ વર્ઝન પણ કહી શકાય. Nilam Piyush Hariyani -
-
ઉપમા
#ઇબુક૧#૪૧#goldenapron3#week4#ravaઉપમા એ જનરલી બધા લાઈટ હેલ્ધી નાસ્તા તરીકે લેતા હોય છે.જેમાં આપણે મનપસંદ શાકભાજી પણ નાખતા હોય છે .હુ પણ વાઈટ જ બનાવુ છુ પણ આજે ભુલ થી હળદર પડી ગઈ એ પણ ટેસ્ટ મા સારો લાગે છે બસ કલર એટલો બધો મેચ નથી થતો. Nilam Piyush Hariyani -
-
પ્લેટ ઈડલી & રસમ ચટણી
આ એકદમ હેલ્ધી બ્રેકફાસ્ટની રેસિપી છે અને બહુ જલ્દી બની જાય છે. બનાવવામાં પણ એકદમ ઈઝી છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. મારી રૅસિપિના વીડિયો જોવા માટે મારી youtube ચેનલ Rinkal’s kitchen ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરજો.#ઈડલી#સાઉથ#બ્રેકફાસ્ટ Rinkal’s Kitchen -
-
ટામેટાં રસમ (Tomato Rasam Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#STPost 2 રસમ એ સાઉથ ની વાનગી છે.જેને ઈડલી, મેન્દુ વડા,રાઈસ સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
ફ્રેશ નારિયલ બરફી
#goldenapron3#week8#ટ્રેડિશનલઆપણે ગુજરાતી એટલા ફુડી છીએ કે આપણા આહાર મા પણ વિવિધતા ઘણી છે.સ્ટીમ,રોસ્ટ,ફ્રાય, ફ્રેશ નેચરલ,સ્ટ્રીટ ફુડ,ફાસ્ટ ફુડ,તહેવાર નુ ફરાળી સ્પેશિયલ,આમ અલગ અલગ ઘણું, અને અલગ અલગ સ્ટેટ નુ કે આઉટ ઓફ ઇન્ડિયન ફૂડ સરળતાથી આપણે આપણા ગુજ્જુ ટચ સાથે થોડા ફેરફાર સાથે, આપણા સ્વાદ મુજબ અપનાવતા હોય છે. Nilam Piyush Hariyani -
રસમ (Rasam recipe in Gujarati)
#GA4#week12#rasam રસમ એ સાઉથ ઇન્ડિયાની ખુબજ પ્રસિદ્ધ વાનગી છે. રસમ એ સાઉથ ઇન્ડિયા માં વધારે પ્રમાણમાં બનાવવામાં અને ખાવામાં આવે છે. સામાન્ય રીતે રસમ ની સાથે અડદની દાળ માંથી બનતા વડા ખાવામાં આવે છે. રસમ વડા તરીકે આ વાનગી ઘણી પ્રખ્યાત છે. Asmita Rupani -
-
ઈડિયપ્પમ વીથ મૈસુર રસમ
#સાઉથચોખા ના લોટ માંથી બનાવવામાં આવતી આ કેરલા ની ડીશ ખૂબજ સરસ અને ટેસ્ટી લાગે છે.આસાની થી બનતી આ ડીશ તેઓ વીસુ તહેવાર માં બનાવે છે. Bhumika Parmar -
રસમ રાઈસ (Rasam Rice recipe in Gujarati)
#RB11#SR#cookpadgujarati#cookpadindia#cookpad રસમ રાઈસ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. સાઉથ ઇન્ડિયન રસમને રાઈસ ની સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. રસમ અને રાઈસ બંને અલગ-અલગ બનાવીને સર્વ કરી શકાય છે. પરંતુ મેં આજે રસમ રાઈસને વન પોટ મીલ તરીકે બનાવ્યું છે જે ખૂબ જ ઝડપથી અને ઓછા સમયમાં બની જાય છે. રસમ રાઈસ સાંજના સમયે લાઇટ ડિનર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ટામેટાં રસમ
સાઉથ ઇન્ડિયન ની બધી રેસીપી સ્વાદિષ્ટ અને ભરપૂર ખડા મસાલા ની બનેલી હોય છે આજે મેં "ટામેટાં રસમ " બનાવી છે જે રાઇસ સાથે ખાવા ની બહું મજા પડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#સાઉથ Urvashi Mehta -
કોકોનટ રાઈસ (coconut rice Recipe in Gujarati)
#goldenapron3#week25#word- સાત્વિક Nilam Piyush Hariyani -
દાલફ્રાય જીરા રાઈસ
#એનિવર્સરી#મેઈન કોર્સદાલફ્રાય મારી દીકરી ના ફેવરીટ એટલે અવારનવાર બને અને બધી દાળ ના ઉપયોગ ના કારણે પ્રોટીન ભરપુર મળે. Nilam Piyush Hariyani -
કાલન કરી(કાચા કેળા નુ શાક)
#goldenapron2#વીક13#કેરલા#પોસ્ટ13કેરલા મા સદ્યા,ઓનમ અને વિશુ જેવા તહેવાર મા, આ કરી બને છે.કેરલા મા કેળા નો અને કોકોનટ નો ભરપુર ઉપયોગ થાય છે.જેમકે અવીયલ,પછડી,થીયલ,પોરીયલ,,...મે પણ કોકોનટ ક્રીમ નો અહી ઉપયોગ કર્યો છે.અને રાઈસ સાથે સર્વ થાય છે Nilam Piyush Hariyani -
છેનાપોડા
#goldenapron2#વીક2ઓરીસ્સાઓરિસ્સા નુ પ્રખ્યાત સ્વીટ છે ખુબ ઓછી સામગ્રી થી બની જાય છે Nilam Piyush Hariyani -
ટોમેટો રસમ(tomato rasam in Gujarati)
#goldenapron3#week24#rasamમેં રસમ ની રેસીપી પોસ્ટ કરે છેરસમ એટલે એ સાઉથ ઇન્ડિયનની એકદમ ટોપ ક્લાસ રેસીપી.મેંદુ વડા , ઈડલી,વડા સાથે પીરસવામાં આવે છે.આનો ટેસ્ટ તીખો અને ખાટો હોય તો જરૂરથી બનાવજો. Pinky Jain -
પ્લેટ ઈડલી વીથ રસમ ચટણી(idli in Gujarati)
કેરળ ની ફેમસ ઈડલી રસમ પણ મેં એમાં ટ્વીટ્સ કરી રસમ ચટણી બનાવી.#વિકમિલ૧#માયબુક Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ