છેનાપોડા

#goldenapron2
#વીક2
ઓરીસ્સા
ઓરિસ્સા નુ પ્રખ્યાત સ્વીટ છે ખુબ ઓછી સામગ્રી થી બની જાય છે
છેનાપોડા
#goldenapron2
#વીક2
ઓરીસ્સા
ઓરિસ્સા નુ પ્રખ્યાત સ્વીટ છે ખુબ ઓછી સામગ્રી થી બની જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્રથમ દુધ ને ગરમ કરીલો. પછી વીનેગર નાખી ફાડી લો. અને એક કપડું લઈ તેમાં કાઢી પાણી નીતારી લો.પછી છેના ને પાણી થી બરાબર ધોઈ લો જેથી ખટાશ વિનેગર ની નીકળી જાય.પોટલી ને બાન્ધી લટકાવી દો 2 થી3 કલાક.
- 2
છેના ને તોડી ક્ર મ્બલ કરો.
- 3
હવે છેના ને એક બાઉલમાં લઈ તેમાં ખાન્ડ,ઈલાયચી,1ચમચી ધી, સુજી ઉમેરો અને ખુબ ફીણી લો હલાવો જેથી ખાન્ડ નુ પાણી છુટશે અને થોડું બેટર જેવી કન્સીસ્ટન્સી સેટ થશે હવે એમા ડ્રાય ફ્રુટ એડ કરો.અને મીકસ કરો.
- 4
હવે એક કુકર મા રેત અથવામીઠું મુકી ગરમ કરો તેના પર સ્ટેન્ડ મુકી દો.પછી એક તપેલીમાં ઘી લગવી બટર પેપર લગાવી બેટર પાથરો અને ઢાંકી 20 મીનીટ બેક કરો.ટુથ પીક થી ચેક કરો.ઠંડુ કરી અનમોલ્ડ કરો.
- 5
પીસ મા કટ કરી સર્વ કરો છેના કેક ખુબ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છેનાપોડા(chhenapoda Recipe in Gujarati)
#માઇઇબુક#૩છેનાપોડા એ ઓરીસ્સા ની પનીર થી બનતી સ્વીટ છે,જે બેક કરી બહૂ ઓછી સામગ્રી થી જડપ થી બની જાય છે. Nilam Piyush Hariyani -
સુજી કોકોનટ લડ્ડુ
#એનિવર્સરી#ડેઝર્ટ/સ્વીટ#વીક4સ્વીટ એ ઈન્સ્ટન્ટ એનર્જી ટીક ફુડ છે.જે બધા ને પ્રીય હોય છે અને ભગવાન નો ભોગ પણ સ્વીટ જ ધરાવાય છે .આ સ્વીટ ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ છે. Nilam Piyush Hariyani -
રાજભોગ
#ફ્રૂટ્સ#ઇબુક૧#૨૮રાજભોગ એ બંગાળી સ્વીટ છે જે પનીર નુ આઉટર લેયર અને સ્ટફિંગ મા માવો હોય છે પ્રોસેસ બધી રસગુલ્લા જેવી જ પણ સ્ટફિંગ ને લીધે થોડું અલગ પડે અને ફુડ કલર નો ઉપયોગ આઉટર લેયર મા ,અને અંદર માવા સાથે પીસ્તા પાવડર લીધો છે.કલર કોમ્બિનેશન માટે. Nilam Piyush Hariyani -
-
રાજભોગ
એકદમ રીચ અને રોયલ રેસિપી છે.ડ્રાય ફ્રુટ અને પનીર નો ઊપયોગ કર્યો છે.#દૂધ#જુનસ્ટાર Nilam Piyush Hariyani -
-
ફ્રેશ નારિયલ બરફી
#goldenapron3#week8#ટ્રેડિશનલઆપણે ગુજરાતી એટલા ફુડી છીએ કે આપણા આહાર મા પણ વિવિધતા ઘણી છે.સ્ટીમ,રોસ્ટ,ફ્રાય, ફ્રેશ નેચરલ,સ્ટ્રીટ ફુડ,ફાસ્ટ ફુડ,તહેવાર નુ ફરાળી સ્પેશિયલ,આમ અલગ અલગ ઘણું, અને અલગ અલગ સ્ટેટ નુ કે આઉટ ઓફ ઇન્ડિયન ફૂડ સરળતાથી આપણે આપણા ગુજ્જુ ટચ સાથે થોડા ફેરફાર સાથે, આપણા સ્વાદ મુજબ અપનાવતા હોય છે. Nilam Piyush Hariyani -
ખાન્ડવી
#ગુજરાતીગુજરાતી પરંપરાગત વાનગી છે .ખુબ ઓછી સામગ્રી થી ફટાફટ બની જાય છે. Nilam Piyush Hariyani -
મીસ્ટી દોઈ (સ્ટીમ્ડ યોગર્ટ)
#મિલ્કીમીસ્ટી દોઈ એ બંગાળ ની સ્વિટ ડીશ છે.જે ઓલ ઓવર ઈન્ડિયા મા પ્રખ્યાત છે જે જમ્યા પછી ડીઝર્ટ તરીકે સર્વ થાય છે.હલકી મીઠાશ વાળુ આ દહીં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nilam Piyush Hariyani -
ઠેકુઆ
#goldenapron2#વીક12#બિહારઠેકુઆ બિહાર ની ડીશ છે જે છઠ પુજા મા બનાવા મા આવે છે.સિમ્પલ સ્વિટ કુકીઝ અથવા ખજૂરીયા પન કહે છે. Nilam Piyush Hariyani -
બટેટા નો શીરો(હલવો)
#goldenapron3#week7Word-potato#એનિવર્સરી#વીક4બટેટા નુ જનરલી ફરસાણ બનાવતા હોય અને બધા શાક મા મીક્સ કરતા હોય વેફર્સ બને પણ સ્વીટ?થોડું સમજ મા ન આવે પણ મે પણ પેલી જ વાર બનાવયો .કૌઇ પાસેથી સામ્ભળયુ અને બનાવ્યો ,પણ ખરેખર ખૂબજ યમ્મી બન્યો .બટેટા નાના મોટા સૌને પ્રિય હોય અને એમાં થી ઘણી વરાયટી બનાવતા હોય છીએ. Nilam Piyush Hariyani -
-
-
-
-
હેલ્ધી દુધ (Healthy Milk Recipe In Gujarati)
ઘરે જ ઠંડુ અને હેલધી દુધ બની જાય છે, બજારમાં થી લાવા ની જરૂર નહીં પડે. #cookpadgujarati #cookpadindia #milk #healthymilk #coolandhealthymilk #summermilk Bela Doshi -
મેંગો મસ્તાની
#ઇબુક૧#૧૮#ફ્યુઝનઉનાળામાં પાકી કેરી ખૂબ સારી માત્રા મા મળે છે. અને તેને સ્ટોર પણ કરી શકાય છે.રસ બાર મહિના. કેરી ફળો નો રાજા પણ કહેવાય છે.તેના રસ બનાવી થોડી અલગ રીતે રજૂ કર્યો છે. Nilam Piyush Hariyani -
કસાટા રોલ
#મીઠાઈ આ નોન ફાયર મીઠાઈ છે અને ખુબ જ જલ્દી બની જાય છે.અને હા ખુબ જ ઓછી સામગ્રી માં બની જાય છે... Kala Ramoliya -
ગાજર ગ્લોરી
#goldenapron3week1 શિયાળો ચાલી રહ્યો છે અને આ ઋતુ માં ખૂબ જ સરસ ગાજર મળતા હોય છે આજે મેં ગાજર માં પનીરનુ સટફીંગ કરી સ્વીટ ડીશ બનાવી છે. Chhaya Thakkar -
રોશોગોલા
#goldenapron2#વીક6#બંગાળીબંગાળ પનીર ની બનેલી સ્વિટ માટે પ્રખ્યાત છે . Nilam Piyush Hariyani -
-
રસબાલી
#goldenapron2#week2#orissa આ ઓરીસ્સા ની ફેમસ સ્વીટ વાનગી છે જે સ્વાદ મા બહુ જ સરસ લાગે છે અને બધાને પસંદ પણ આવે છે આને એકવાર જરૂર ટ્રાય કરજો .... Hiral Pandya Shukla -
કેરેમલાઈઝ્ડ પોપકોર્ન
#હોળી#સ્વિટ /ડીઝર્ટમાર્કેટ મા અલગ અલગ પ્રકાર ના પોપકોર્ન હવે મળતા થયા છે.અલગ અલગ કલર ,અલગ અલડ ફ્લેવર પણ નમકીન પછી કેરેમલાઈઝ્ડ પોપકોર્ન ટ્રેંડમાં છે.ફટાફટ અને સરળતાથી બની જાય છે. Nilam Piyush Hariyani -
એપલ ફેન્ચ ટોસ્ટ રોલ અપ
#goldenaprone3#week3#apple,bread#સ્ટફ્ડ#ઇબુક૧#૩૯આ રેસીપી મા મે બ્રેડ આઉટર લેયર અને એપલ સ્ટફિંગ લઈ સીનેમન પાવડર થી ફ્લેવર કરી સરસ રોલ તૈયાર કર્યા છે.બહુ ઓછી સામગ્રી થી સરસ ડીશ રેડી થાય છે. Nilam Piyush Hariyani -
ગાજર ડીલાઈટ
#goldenapron3week1શિયાળામાં ગાજર ખૂબ જ સરસ મળતા હોય છે આમ તો આપણે ગાજર નો હલવો, ખીર એવું તો બનાવતા જ હોય છે.આજે મેં ગાજરનો જ ઉપયોગ કરી મીઠાઈ બનાવી છે. ખૂબજ સરળતા થી અને ફટાફટ બની જાય છે. આશા રાખું છું કે આ બધાને પસંદ આવશે. Chhaya Thakkar -
ડ્રાય ફ્રુટ લડ્ડુ
#ઇબુક૧#૩૨#ફ્રૂટ્સ ડ્રાય ફ્રુટ્સ માથી આપણને વિટામીન, મીનરલ્સ,ફાઈબર,સૂગર,મળે છે. જે નેચરલ સુગર છે. Nilam Piyush Hariyani -
બીટ સોંદેશ(Beetroot sondesh recipe in Gujarati)
#વેસ્ટકોલકાતા, ઈન્ડીયા નુ વેસ્ટ બંગાલ નુ મેગા સીટી જ્યાનુ ફેમસ સોંદેશ છે જેનું બીટ અને પનીર, ડ્રાયફ્રુટ નુ ફ્યુઝન કરી હેલ્ધી અને સ્વાદીષ્ટ મીઠાઈ બનાવી છે. Avani Suba -
અરીસા પીઠા(સ્વીટ પેનકેક)
#goldenapron2ફ્રેન્ડ્સ, અરીસા પીઠા ઓરિસ્સા ની ટ્રેડિશનલ સ્વીટ છે. જે રાઈસ ફ્લોર અને ગોળ માંથી બંને છે. ખુબજ હેલ્ધી એવી આ વાનગી ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
હેલ્ધી મિલ્કશેઈક(healthy milkshake recipe in Gujarati)
#GA4 #week2બાળકો અને વડીલો ને એકસાથે બધા ન્યુટ્રીશન મળે તે માટે ફટાફટ બની જાય એવું મિલ્કશેઈક જે બહુ જ હેલ્ધી અને સ્વાદીષ્ટ છે. Avani Suba
More Recipes
ટિપ્પણીઓ