ચીઝી ડોસા વીથ કારા,કોકોનટ ચટણી

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
Kenya

#ભાત
ડોસા સાઉથ ઈન્ડિયન પ્લેટર છે.પણ હેલ્ધી મીલ હોવાથી વર્લ્ડ વાઈડ ફેમસ છે.અને હવે અલગ અલગ વેરીએશન બનતા થયા છે જેમકે જીની ,ડોસા,સેઝવાન ડોસા, મૈસુર મસાલા, ચીઝ ઓનીયન ગાર્લિક ડોસા, પીઝા ડોસા,,... તો મે આજે બે ટાઈપ ની ચટણી સાથે ડોસા બનાવ્યા છે જેમાં ફીલીન્ગ લાઈટ રાખ્યું છે.ચીઝ ઓનીયન ફકત.

ચીઝી ડોસા વીથ કારા,કોકોનટ ચટણી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ભાત
ડોસા સાઉથ ઈન્ડિયન પ્લેટર છે.પણ હેલ્ધી મીલ હોવાથી વર્લ્ડ વાઈડ ફેમસ છે.અને હવે અલગ અલગ વેરીએશન બનતા થયા છે જેમકે જીની ,ડોસા,સેઝવાન ડોસા, મૈસુર મસાલા, ચીઝ ઓનીયન ગાર્લિક ડોસા, પીઝા ડોસા,,... તો મે આજે બે ટાઈપ ની ચટણી સાથે ડોસા બનાવ્યા છે જેમાં ફીલીન્ગ લાઈટ રાખ્યું છે.ચીઝ ઓનીયન ફકત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4,5 સર્વિંગ્સ
  1. કારા ચટણી માટે
  2. 1ટી.સ્પુન તેલ
  3. 1ટે.સ્પુન ચણા દાલ,અડદદાલ
  4. લીમડો થોડો
  5. 3,4સૂકા લાલ.મરચાં
  6. 2,3કળી લસણ
  7. 1નાની ડુંગળી
  8. 1ટમેટો
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1ટી.સ્પુન તેલ રાય,જીરુ, લીમડો ઉપરથી તડકા માટે
  11. કોકોનટ ચટણી માટે
  12. 1 કપકોકોનટ ખમણેલુ
  13. 2લીલા મરચા
  14. 2કળી લસણ
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. 2 ચમચીદાળીયા અથવા શેકેલી ચનાદાલ
  17. લીલા ધાણા થોડા
  18. લીમડો થોડો
  19. 1સ્પુન તેલ
  20. 1સ્પુન રાય જીરુ
  21. લીમડો
  22. 1સુકુ લાલ મરચું
  23. 1 સ્પૂનઅડદદાલ, ચનાદાલ
  24. ડોસા માટે
  25. 1 કપચનાદાલ
  26. 3 કપચોખા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કારા ચટણી માટે સૌપ્રથમ તેલ મુકી જીરુ મુકી તેમાં અડદ દાળ,ચના દાલ,લીમડો,લસણ,ડુંગળી, લાલમરચા,ટમેટા, મીઠું નાખી મીકસ કરો.પકાવો. ઠંડુ કરી મીકસ મા ગ્રાઈન્ડ કરી પેસ્ટ બનાવી લો. પછી તેના પર રાય,જીરુ, લીમડાનો વઘાર કરો. ચટણી રેડી ટુ સર્વ.

  2. 2

    તાજુ નારિયલ અથવા ડ્રાય નારીયલ ને ખમણી ગ્રાઈન્ડ કરૉ.ગ્રાઈન્ડ કરતી વખતે તેમા મીઠું, લીમડો, લીલા મરચા, લસણ,લીલાં ધાણા, નાખી દાળીયા અથવા શેકેલા ચનાદાલ નાખી પેસ્ટ રેડી કરો.પછી ઉપરથી વઘાર કરો.રાય જીરુ,લીમડો,ચનાદાલ, ઉડદ દાલ,લાલમરચુ સુકુ

  3. 3

    નાખી વઘાર ચટણી પર રેડો કોકો નટ ચટણી રેડી ટુ સર્વ.

  4. 4

    ડોસા માટે અડદદાલ, ચોખા પલાળી પેસ્ટ કરી આથો લાવી બેટર બનાવી લેવુ.ડોસા ને તવા પર ફેલાવી લો તેના પર ડુંગળી,ધાણા લીલા,અને ચીઝ પાથરીક્રીસ્પી કરી લો.

  5. 5

    ડોસા ને ચટણી ઑ,સામ્ભર, સાથે સર્વ કરો.તૈયાર છે ચીઝી ડોસા વીથ ચટણી એન્ડ સામ્ભર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
પર
Kenya
like making new dishes always .n like cooking ,enjoy everyday with making food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes