રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ઘી અને દળેલી ખાંડ, બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નાખી દસ મિનિટ સુધી મિકસ કરો પછી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી
- 2
પછી તેમાં મેદો નાખી દો અને પછી હાથ વડે પાંચ મિનિટ સુધી મિકસ કરો પછી તેમાં કોકો પાઉડર નાખી દો અને હાથ વડે મસળી ને લોટ જેવું બાંધી લો
- 3
પછી તેમાં થી એક સરખા લુઆ બનાવી લો અને તેના નાના ગોળા વાળી ને તેને ગોળ ચપટા.કૂકીઝ બનાવી ને ઉપર ચોકલેટ ચિપસ લગાવી દો પછીઈડલી ના સ્ટેન્ડ માં ઘી લગાવી ને મૂકો પછી ઈડલી સ્ટેન્ડ ને ગરમ કરેલી કડાઈ માં દસ મિનિટ ફાસ્ટ ગેસ પર અને પછી પાંચ મિનિટ ધીમા ગેસ પર શેકાવાં દો પછી નીચી ઉતારી ને ઠંડી થવા દો પછી તેને પ્લેટ મા કાઢી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોકો ચિપ્સ કોફી કૂકીઝ (Choco Chips Coffee Cookies Recipe In Gujarati)
#CD#mrમારા બાળકોને બહુ જ ફેવરેટ છે 😋 Falguni Shah -
-
-
-
-
અર્મંડ ઓટ્સ કૂકીઝ(oats cookies in gujarati)
#Goldenapron3#week22#almonds,oats#almonds oats cookies Kashmira Mohta -
હોટ ચોકો લાવા કેક (hot choco Lava cake recipe in Gujarati)
#વિકમીલ ૨#સ્વીટ્સ#માઇઇબુક#પોસ્ટ ૧૨કેકનું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે નાના હોય કે મોટા હોય બધાને કેક બહુ ભાવે છે. મારા છોકરાઓને ગરમ 🍰 વધારે ભાવે છે આજે મેં બનાવી છે હોટ ચોકલેટ લાવા કેક..જે ડેઝર્ટ માં પણ સવ કરી શકાય એવી સ્વીટ ડીશ છે.. Hetal Vithlani -
-
-
-
ચોકો કૂકી (Choco Cookies Recipe In Gujarati)
આ વાનગી એકદમ પોષ્ટિક , સ્વાદિષ્ટ અને ઝડપી બની જાય તેવી છે. નાના બાળકોને મનગમતા બાર ના બિસ્કીટ કે બાર ની મીઠાઈ લઈ આપવાના બદલે આ વાનગી ઘરે બનાવી આપવી ઉત્તમ છે.આ વાનગી નાના બાળકો ને તો પસંદ આવશે સાથે સાથે મોટા લોકો ને પણ પસંદ આવશે.#GA4#Week4#Backed shailja buddhadev -
કૂકીઝ(without oven)(Cookies recipe in Gujarati)
#GA4#week12#cookieચોકલેટથી બનેલ મિલ્કશેક હોય કે કેક કે પછી કુકીઝ બાળકોથી લઈને વડીલો સુધી બધાને પસંદ આવે છે. સાથે તેને ફ્રિ-ટાઈમ સ્નેક્સ અથવા તો ટીવી ટાઈમ સ્નેક્સ તરીકે પણ ખાઈ શકાય છે. Vidhi V Popat -
વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)
#NoOvenBaking#series4 મે પણ સેફ નેહા જી ની રેસીપી જોઈને કૂકીઝ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
-
ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies Recipe in Gujarati)
#GA4#Week13#Choco chipsચોકો ચિપ્સ કૂકીઝ ખાવા માં બહુ મસ્ત લાગે છે જે બાળકો ને પણ બહુ ભાવે છે...Komal Pandya
-
-
-
પેન કેક(સ્વીટ કેક)(sweet cake recipe in gujarati)
#સુપરશેફ2#વીક૨#ફ્લોર/લોટ# પોસ્ટ ૨ Twinkal Kalpesh Kabrawala -
-
-
ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)
#GA4#week22ઘરમાં પડેલી સામગ્રીથી ઝડપથી બની જાય છે. Bhavita Mukeshbhai Solanki -
ચોકો ડોરા કેક(Choco Dora cake Recipe in Gujarati)
#GA4#week14# દોરમોન સીરિયલ માં આવતા દોરામોન ની દોરાકેક Smruti Shah -
-
-
ચોકલેટ ચિપ્સ કૂકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4#week12Key word: cookies#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11399850
ટિપ્પણીઓ