રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં તેલ અને બટર લો પછી તેમાં જીરું નાખી દો હવે તેમાં તજ, લવિંગ,મરી, ઈલાયચી, તમાલપત્ર, સૂકા લાલ મરચા, લસણ, આદું નાખી સાંતળો હવે તેમાં ડુંગળી ઉમેરીને હલાવી લો
- 2
થોડું મીઠું નાખી હલાવી લો પછી તેમાં ટામેટા નાખો અને હલાવી થવા દો ઠંડુ થાય એટલે તેને પીસી ગે્વી તૈયાર કરો
- 3
હવે કાજુ અને પનીર ને એક પેનમાં ઘી અને તેલ નાખી ગુલાબી રંગ ના સાંતળો પનીર મા મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો નાખી હલાવી લો પછી તેને તળી લો
- 4
હવે એક કડાઈમાં તેલ અને બટર લો પછી તેમાં હળદર, લાલ મરચું, અને ધાણા જીરું નાખી હલાવી લો પછી તેમાં તૈયાર કરેલી ગ્રેવી નાખી દો પછી તેમાં થોડું પાણી નાખી હલાવી લો
- 5
થોડી વાર થવા દો પછી તેમાં મીઠું, કસૂરી મેથી કિચન કિંગ મસાલો અને કિ્મ નાખી હલાવી લો પછી તેમાં પનીર અને કાજુ ઉમેરીને બરાબર મિક્સ કરી લો હવે સરવીગ બાઉલમાં કાઢી ઉપર થી કાજુ અને ડુંગળી મૂકી સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
છોલે ચણા (Chhole Chana Recipe in Gujarati)
#goldenapron3#Week 8# ingredient chana, peants Sejal Patel -
શાહી પનીર બિરયાની (Shahi Paneer Biryani Recipe In Gujarati)
#EBશાહી પનીર પોતે જ એક રીચ કહી શકાય એવી ડીશ છે .એને રોટી,પરાઠા કે નાન સાથે એન્જોય કરતા હોઇએ છીએ. બીજું કે વેજ.બીરયાની તો બનાવતા જ હોઇએ છીએ. તો આજે મે આ રીચ ફ્લેવરફુલ સબ્જી ને બીરયાની નું કોમ્બીનેશન બનાવ્યું .....ખૂબ જ ટેસ્ટી બન્યું .તમે પણ બનાવજો. Rinku Patel -
-
-
-
-
શાહી ગાેબી અંડા ખીમાે
#flamequeens#અંતિમઆ વાનગી મેં માસ્ટરશેફ સિદ્ધાર્થ સરની અવધિ મલાઈ ગોબી રેસીપીમા ફયુ્ઝન કરી ને બનાવી છે. કાજુ,દહીં અને ફુદીનાની પેસ્ટ લઇ વાનગી બનાવી છે. અંડા હાેવાથી દૂધ નાે ઉપયાેગમાં નથી લીધું. ગાેબી સાથે અંડાના ખીમાનાે ઉપયાેગ કયાેઁ છે. પણ ખીમામાં ગેવી ફયુઝન છે. ખૂબ જ સરસ બને છે. Ami Adhar Desai -
-
-
-
-
પનીર ટીકા મસાલા(paneer tikka masala recipe in Gujarati)
#goldenapron3#Week 16#puzzale. Punjabi Sejal Patel -
-
-
-
-
-
-
-
મટર પનીર મસાલા વીથ પરાઠા
#goldenapron3week 2#રેસ્ટોરન્ટમટર પનીર મારા ઘરના બધા સદસ્યો નું ફેવરિટ શાક છે.તો આજે મેં મટર પનીર ની રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેસીપી શેર કરું છું.ગોલ્ડન એપ્રોન માટે મેં મટર, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. Bhumika Parmar -
-
-
-
પનીર અંગારા
#EB#Week14#cookpadindia#cookpadgujarati#paneerangaraદૂધમાંથી બનતું અને સૌને ભાવતું તેમજ સ્વાસ્થ્ય માટે ગુણકારી પનીર એ પ્રોટીનનો બેસ્ટ ઓપ્શન છે. પનીરમાં પ્રોટીન ઉપરાંત ઘણા એવા પોષક તત્વો છે કે જે આરોગ્ય માટે ફાયદાકારક છે. પનીરમાં કેલ્શિયમ, વિટામિન્સ અને ખનીજ ની ઉંચી માત્રા છે. પનીરમાં ઓમેગા 3 ફેટી એસિડ, ટ્રીપ્ટોફન એમિનો એસિડ છે.મિત્રો આજની વાનગી છે.... આવા ગુણકારી પનીરની પંજાબી સબ્જી પનીર અંગારા. તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Ranjan Kacha -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11સમગ્ર દુનિયામાં પ્રખ્યાત અને અતિ લોકપ્રિય ડિશ શાહી પનીર...મિત્રો યાદ છે શાહી પનીર નામ કેમ પડ્યું ?? જૂના જમાનામાં શાહી પનીર માત્ર રાજા રજવાડા જ બનાવતા. માટે આ વાનગીનું નામ શાહી પનીર પડી ગયું. આજના સમયમાં ખાસ કરીને લગ્ન પ્રસંગમાં કે પાર્ટીઓમાં શાહી પનીર બનાવવામાં આવે છે. તો ચાલો આજે સ્વાદ માણીએ પંજાબની પ્રસિદ્ધ ડિશ શાહી પનીર નો. Ranjan Kacha
More Recipes
ટિપ્પણીઓ