મટર પનીર મસાલા વીથ પરાઠા

#goldenapron3
week 2
#રેસ્ટોરન્ટ
મટર પનીર મારા ઘરના બધા સદસ્યો નું ફેવરિટ શાક છે.તો આજે મેં મટર પનીર ની રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેસીપી શેર કરું છું.ગોલ્ડન એપ્રોન માટે મેં મટર, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.
મટર પનીર મસાલા વીથ પરાઠા
#goldenapron3
week 2
#રેસ્ટોરન્ટ
મટર પનીર મારા ઘરના બધા સદસ્યો નું ફેવરિટ શાક છે.તો આજે મેં મટર પનીર ની રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેસીપી શેર કરું છું.ગોલ્ડન એપ્રોન માટે મેં મટર, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં પાણી ગરમ કરો તેમાં લીલાં વટાણા નાખી ૪-૫ મિનિટ સુધી ઉકાળો.અધકચરા ચડવા દો.પછી ગરમ પાણી કાઢી લેવું અને ઠંડું પાણી ઉમેરવું.
- 2
ગ્રેવી બનાવવા માટે એક મિક્ષર જાર માં ડુંગળી, ટામેટા, આદુ મરચાં, લસણ, કાજુ, મગજતરી બી નાખી પીસી લો.
- 3
હવે એક પેન માં તેલ અને બટર ગરમ કરો તેમાં હીંગ ચપટી તજપતુ અને જીરું નાખી તતડે એટલે તૈયાર પિસેલી ગ્રેવી નાખી બરાબર મિક્સ કરો.મીઠુ નાખી ૩-૪ મીનીટ સુધી ચડવા દો.થોડુ તેલ છુટું પડે એટલે તેમાં ખાંડ, બધા સુકાં મસાલા, કિચન કિંગ મસાલો, કસુરી મેથી, નાખી બરાબર મિક્સ કરો અને ચડવા દો.
- 4
ચડી જાય પછી તેમાં દહીં, મલાઈ, ટામેટા સોસ નાખી બરાબર મિક્સ કરોફરી ૩-૪ મિનિટ સુધી સાંતળો.પનીર ના ટુકડા કરી લો..
- 5
એક પેનમાં તેલ ગરમ કરો તેમાં પનીર ના ટુકડા નાખી ચપટી મીઠું નાખી બે મિનિટ સુધી સાંતળો.હવે ગ્રેવી માં બાફેલા વટાણા નાખી બરાબર મિક્સ કરો.બે મીનીટ સુધી ચડવા દો.હવે તેમાં પનીર ના ટુકડા નાખી દો.બરાબર હલાવી લો. બે થી ત્રણ મિનિટ સુધી સાંતળો.
- 6
તૈયાર છે આપણા મટર પનીર મસાલા... ત્રિકોણ પરાઠા તૈયાર કરી લો.જીરા રાઈસ સલાડ તૈયાર કરી લો.ઉપર ચીઝ છીણી ને નાખી લો.લીલા ધાણા નાખી લો.
- 7
મટર પનીર મસાલા વીથ પરાઠા તૈયાર... ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મકાઈ પનીર મસાલા તથા પરાઠા
#હેલ્થી આ પનીર મકાઈ નુ શાક વરસાદ ની સીઝન મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS Challange#Cookpadindia#Cookpadgujrati#મટર પનીરરેસ્ટોરન્ટ સ્ટાઈલ મટર પનીર Vaishali Thaker -
-
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
મટર પનીર
મટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક પસંદ કરવામાં આવે છે. આજે આપણે મટર પનીરનું શાક બનાવીશું Poonam Joshi -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પનીર અંગારા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છે મારા ઘરમાં બધા ને ફેવરિટ છે બટર રોટી સાથે પનીર નુ શાક અલગ અલગ રીતે બનાવુ છુંમે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર અંગારા બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week14 chef Nidhi Bole -
-
ઇન્સ્ટંટ મટર પનીર
#Goldenapron3#વીક 2#મટર,પનીરઆજે મેં હોમમેડ ઇન્સ્ટંટ પંજાબી ગ્રેવી પ્રીમીકસ માંથી ઝટપટ 10મિનિટ માં હોટલ સ્ટાઈલ મટર પનીર નું સાક બનાવ્યું છે. Krupa savla -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ મટર પનીર સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી એક લાજવાબ સબ્જી. દરેક ની પસંદ ઢાબા સ્ટાઈલ મટર પનીર ની સબ્જી ઘરે બનાવવાની સરળ રીત. Dipika Bhalla -
મટર પાલક પનીર
#RB9#PCમમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે. Krishna Mankad -
ઝટપટ મટર પનીર
#પનીરમટર પનીર નું શાક આ રીત મુજબ ખૂબ જ ઝડપ થી બની જાય છે. મહેમાન આવવાના હોય તો ઓછા તેલ માં અને ઝટપટ બની જાય છે. Ami Adhar Desai -
-
-
મટર પનીર કટલેસ
#goldenapron3#Week 2ની પઝલ નાં ધટકોમાં મેં મટર અને પનીર નો ઉપયોગ કરીને મટર પનીર કટલેસ બનાવી છે. જે ખુબ જ હેલ્ધી, ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર છે. પ્રોટીન થી ભરપૂર કટલેસ બનાવવા માટે મેં અહિયાં રાજમા નો પણ ઉપયોગ કર્યો છે. Dipmala Mehta -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
આજે મેં મટર પનીર ચીઝ નાખી ને સબ્જી બનાવી છે તો મારી આ રેસિપી તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
બટર પનીર મસાલા(Butter paneer masala recipe in Gujarati)
#GA4#week 7રેસ્ટોરન્ટ સ્ટાઈલ બટર પનીર મસાલા ની સબ્જી... Velisha Dalwadi -
પનીર કડાઈ વિથ પરાઠા (paneer kadai with paratha recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં ની સાથે લગભગ બધા ને ભજીયા ની યાદ આવે પરંતુ મને તો પંજાબી વાનગીઓ ખાવાની યાદ આવે.જેમકે ગરમ ગરમ સુપ , સ્ટાર્ટર, પનીર ના શાક, પરાઠા...તો વરસાદ ની મજા માણવા મેં પનીર કડાઈ વિથ પરાઠા બનાવ્યા છે. Bhumika Parmar -
પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે. Bhumika Parmar -
પાલક પનીર
#goldenapron3Week 2આજે અહીં મેં પઝલ માંથી પનીર નો ઉપયોગ કરી ને પાલખ પનીર બનાવ્યું છે...... Neha Suthar -
કૂલચા વીથ મટર પનીર મસાલા
#ઇબુક૧#૩૮#કૂલચા વીર મટર પનીર મસાલા મારા છોકરા નો બથૅડે હતો તેની પસંદગી ની ડીશ છે તો આજે શેર કરૂં છું mamtabhatt829@gmail.com Bhatt -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
પાલક પનીર નું શાક પંજાબી શાક ખાવમાં ખૂબ જ સરસ લાગે છે ..અને હેલ્થ માટે પણ સારું છે.. Monal Mohit Vashi -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. હાલમાં લીલા વટાણાની સીઝન છે, તો એવામાં પનીર મટર (વટાણા)નું શાક બનાવી શકાય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે#KS Nidhi Sanghvi -
મટર પનીર સબ્જી (Mutter Paneer Sabji Recipe In Gujarati)
#KSપંજાબી સબ્જી વધુ પડતી સ્પાઈસી હોય છે. જો તેમાં પનીર અને ચીઝ ઉમેરવામાં આવે તો તેનો ટેસ્ટ અલગ જ આવે છે. હાલ શિયાળામાં લીલાં વટાણા ખૂબ જ મળતા હોય મેં તેનો ઉપયોગ કરી, મટર પનીર બનાવ્યુ છે અને તેમાં મેં બટેકાનો પણ ઉપયોગ કર્યો છે. Kashmira Bhuva -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર મસાલા
#રેસ્ટોરન્ટઆપણે જયારે પણ હોટેલ કે રેસ્ટોરન્ટ જઇયે તો પનીર ની ડીશ જરૂર થી મંગાવતા હોય તો આજે હું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં પનીર મસાલા ની રેસિપી રજૂ કરું છું Kalpana Parmar -
-
સ્પાઈસી મટર-પનીર સબ્જી
#goldenapron2ફેન્ડસ, પંજાબ તેના ખાનપાન ની રીતભાત થી એકદમ અલગ પડે છે સાથે જ પંજાબ ની દરેક વાનગી ખૂબ જ હેલ્ધી હોવા ની સાથે બઘે જ ફેમસ છે. જેમાં સ્પાઈસી ગ્રેવી માં બનાવેલા મટર- પનીર ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
પંજાબી પ્લેટર
#એનિવર્સરી#મૈનકોર્સમારા ઘરના બધા જ સદસ્યો ને પંજાબી ડીશ ખાવી ખૂબ જ ગમે છે.મહિનામા એક વાર ઘરે હું અલગ અલગ પ્રકારના શાક ,દાલ ફ્રાય,જીરા રાઈસ બનાવું છું.આજે કૂકપેડ ની એનિવર્સરી ના માટે મેં અહીં પંજાબી પ્લેટર બનાવ્યું છે.જેમા મેં રેડ વેલવેટ કોફતા, પનીર ચીઝ મસાલા,દાલ ફ્રાય,જીરા રાઈસ,તંદુરી રોટી બનાવી છે સાથે છાશ, પાપડ અને સલાડ સાથે સર્વ કર્યુ છે. Bhumika Parmar -
વેજ ક્રિસ્પી
#સ્ટાર્ટસવેજ ક્રિસ્પી મારું અને મારા ઘરના બધા જ સદસ્યો નું ફેવરિટ છે.અમે જ્યારે પણ બહાર ડીનર કરીએ તો સુપ સાથે આ એક ડીશ તો ફીક્સ જ હોય છે.તો આજે મેં વેજ ક્રિસ્પી ઘરે જ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
More Recipes
ટિપ્પણીઓ