પનીર મસાલા

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ પનીર
  2. 2મોટી ડુંગળી
  3. 3-4મોટા ટામેટા
  4. 6-7કળી લસણ
  5. 2-3 ચમચીઘી
  6. ૧/૨ ચમચી જીરું
  7. 1 ચમચીહિંગ
  8. 1નાનો ટુકડો તજ
  9. 2એલચી
  10. ૧/૨ ચમચી ખાંડ
  11. ૧/૨ ચમચી હળદર
  12. 1 મોટી ચમચીમરચા નો ભૂકો
  13. સ્વાદ પ્રમાણેમીઠું
  14. 1 ચમચીગરમ મસાલો
  15. 1 ચમચીકિચન કિંગ મસાલો
  16. 5-6કાજુ ના કટકા
  17. 2લીલાં મરચાં
  18. 1તમાલ પત્ર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ડુંગળી મરચા અને ટામેટા ની પ્યુરી બનાવી લો. હવે એક કડાઈમાં ઘી ગરમ મુકો. તેમાં પનીર ના ટુકડા ને શેલો‌ ફ્રાય કરો.

  2. 2

    પનીર એક વાટકા માં કાઢી તેજ કઢાઈ માં જીરું ઉમેરો અને તજ, તમાલ પત્ર અને એલચી નાખો.

  3. 3

    હવે પ્યુરી નાખી બધા મસાલા કરો અને મસાલા ને ચડવા દો. પછી કાજુ ના ટુકડા ઉમેરો.

  4. 4

    પછી તેમાં પનીર ના ટુકડા નાખી હલાવો. થોડું પનીર છીણીને નાખો. ઢાંકણ ઢાંકી ને શાક ને ચડવા દો.

  5. 5

    ગેસ બંધ કરી ધાણા છાંટી ગરમ પરોઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267
પર
I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes