રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધું શાકભાજી સાવ ઝીણું સમારો.
- 2
ત્યાર બાદ પનીર ને મોટી ખમણી માં ખમણી નાંખો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું અને હિંગ નાખી વઘાર કરી તેમાં લસણ નાખી તેમાં લીલી ડુંગળી નાખી હલાવો. ડુંગળી સહેજ બદામી રંગ થાય એટલે તેમાં ટમેટા અને કેપ્સિકમ નાખી ૫-૭ મીનીટ ધીમા તાપે હલાવો.
- 4
હવે તેમાં છીણેલું પનીર નાખીને બરાબર હલાવો જેથી તેમાં બરાબર મિક્ષ થઈ જાય
- 5
એકદમ સરળ અને ઝડપ થી બનતું આપણું પનીર ભુરજી તૈયાર છે.હવે એક ટ્રે માં કાઢી તેમાં છીણેલું પનીર અને કોથમીર થી ગારનીશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર ભુરજી લોડેડ નાચોઝ
#બર્થડેનાચોઝ એ મકાઈના લોટની બનેલી હોય છે જેને વેજીટેબલ અને ચીઝ સાથે સર્વ કરવા મા આવે છે.આજે મેં નાચોઝ ની સાથે પનીર ભુરજી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્ધી છે.Heen
-
-
પનીર ભુરજી કોઈન પીઝા
#પનીરપીઝા નામ લેતા જ મો માં પાણી આવી જાય. નાના થી લઇને મોટા સૌને ભાવતી વાનગી. પનીર કોન્ટેસ્ટ ને ધ્યાન મા રાખી મે પનીર ભુરજી કોઈન પીઝા બનાવ્યા છે જે ખાવાની ખરેખર ખૂબ જ મજા આવી છે. અને સ્વાદ મા પણ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
પનીર ટીકા(Paneer Tikka Recipe in Gujarati)
#GA4#Week 6 મને આ રેસિપી ની પ્રેરણા મારા મમ્મી એ આપી છે . આ રેસિપીમાં પનીર નો ઉપયોગ થાય છે ,જે ખૂબ જ હેલ્ધી છે. komal mandyani -
-
-
વેજ. ચેટીનાદ શાક
સાઉથ ઈન્ડિયા ખુબજ પ્રચલિત શાક છે. તેમા વપરાતી બધી સામગ્રી ના અલગ જ સ્વાદ છે.અેકવાર જરૂરી બનાવો.#સાઉથ Madhavi Modha -
-
-
-
સ્પાઈસી મટર-પનીર સબ્જી
#goldenapron2ફેન્ડસ, પંજાબ તેના ખાનપાન ની રીતભાત થી એકદમ અલગ પડે છે સાથે જ પંજાબ ની દરેક વાનગી ખૂબ જ હેલ્ધી હોવા ની સાથે બઘે જ ફેમસ છે. જેમાં સ્પાઈસી ગ્રેવી માં બનાવેલા મટર- પનીર ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
પનીર ભુરજી સેન્ડવીચ
#goldenapron સેન્ડવીચ ને દિવસ દરમિયાન કયારે પણ ખાઇ શકાય છે. ને તે ધણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. આજ ની મારીરેસીપી છે પનીર ભુરજી સેન્ડવીચ ની જે તમે ખાસ કરીને રાત્રે જમવા મા બનાવી શકો છો. જે બનાવવા માં સમય પણ ધણો ઓછો લાગે છે. Rupal Gandhi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11449194
ટિપ્પણીઓ