પનીર અંગારા

#EB
#Week14
#cookpadindia
#cookpadgujarati
#paneerangara
દૂધમાંથી બનતું અને સૌને ભાવતું તેમજ સ્વાસ્થ્ય માટે ગુણકારી પનીર એ પ્રોટીનનો બેસ્ટ ઓપ્શન છે. પનીરમાં પ્રોટીન ઉપરાંત ઘણા એવા પોષક તત્વો છે કે જે આરોગ્ય માટે ફાયદાકારક છે. પનીરમાં કેલ્શિયમ, વિટામિન્સ અને ખનીજ ની ઉંચી માત્રા છે. પનીરમાં ઓમેગા 3 ફેટી એસિડ, ટ્રીપ્ટોફન એમિનો એસિડ છે.
મિત્રો આજની વાનગી છે.... આવા ગુણકારી પનીરની પંજાબી સબ્જી પનીર અંગારા. તમે પણ જરૂર થી ટ્રાય કરજો...
પનીર અંગારા
#EB
#Week14
#cookpadindia
#cookpadgujarati
#paneerangara
દૂધમાંથી બનતું અને સૌને ભાવતું તેમજ સ્વાસ્થ્ય માટે ગુણકારી પનીર એ પ્રોટીનનો બેસ્ટ ઓપ્શન છે. પનીરમાં પ્રોટીન ઉપરાંત ઘણા એવા પોષક તત્વો છે કે જે આરોગ્ય માટે ફાયદાકારક છે. પનીરમાં કેલ્શિયમ, વિટામિન્સ અને ખનીજ ની ઉંચી માત્રા છે. પનીરમાં ઓમેગા 3 ફેટી એસિડ, ટ્રીપ્ટોફન એમિનો એસિડ છે.
મિત્રો આજની વાનગી છે.... આવા ગુણકારી પનીરની પંજાબી સબ્જી પનીર અંગારા. તમે પણ જરૂર થી ટ્રાય કરજો...
રાંધવાની સૂચનાઓ
- 1
મિત્રો સૌપ્રથમ પનીર અંગારા માટે ની સામગ્રી એકત્રિત કરવી.
▪️કાજુ, મગજ તરી અને ખસખસને પાણીમાં 15 મિનિટ પલાળી પછી મિક્સરમાં પીસી અને પેસ્ટ તૈયાર કરવી.
▪️નાની કટોરીમાં હળદર, લાલ મરચું, ધાણાજીરુ, ગરમ મસાલો મિક્સ કરી થોડું પાણી નાખી ચમચીથી હલાવી મસાલા પેસ્ટ તૈયાર કરવી.
▪️ ટમેટા, ડુંગળી, લસણ, આદું, મરચાં સુધારવા. - 2
પનીર બનાવવા માટે.
૧ લીટર દૂધ ગરમ કરો, દૂધમા ઉભરો આવે એટલે ગેસ બંધ કરી થોડું ઠરે પછી નાની કટોરી માં ૧/૨ ચમચી વિનેગર અને પાણી મિક્સ કરો પછી ધીરે ધીરે દૂધમાં નાખતા જાવને હલાવતા જાવ. દૂધ ફાટે પછી મલમલના કપડાથી ગાળી લેવું, ઉપર ઠંડું પાણી રેડવું જેથી પનીરની ખટાશ નીકળી જાય પછી પાણી નિતારી ઉપર વજન રાખવું. પનીર સેટ થઈ જાય પછી થોડીવાર ફ્રીજમાં રાખી દેવું. ગ્રેવીમાં નાખતી વખતે પનીર ના પીસ કરવા. - 3
ગ્રેવી બનાવવા માટે.. ગેસ ઉપર નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી જીરૂ, ઈલાયચી, લવિંગ, વરીયાળી,તજ, મરી, લાલ સુકા મરચા નાખો ત્યારબાદ સમારેલા આદુ, મરચા, લસણ નાંખી સાંતળો પછી સમારેલ ડુંગળી નાખી સાંતળો. ડુંગળી બ્રાઉન કલર ની થાય પછી ટમેટા ના પીસ કરી ને નાખોને ગ્રેવી માં તેલ ઉપર આવે ત્યાં સુધી ઢાંકીને ચઢવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો ને ગ્રેવી ઠરે પછી મિક્સર માં ગ્રાઇન્ડ કરો. તૈયાર છે ડુંગળી- ટમેટા ગ્રેવી.
- 4
હવે ગેસ ઉપર નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં જીરૂ નાંખો. જીરું બ્રાઉન રંગનું થાય પછી મસાલા પેસ્ટ નાંખી સાંતળો, પછી તરતજ ડુંગળી- ટમેટા વાળી ગ્રેવી નાંખી સાંતળો, ગ્રેવી માથી તેલ ઉપર આવે ત્યાં સુધી ઢાંકીને ચડવા દો. પછી કાજુ વાળી પેસ્ટ નાખી સાંતળો પછી કસુરી મેથી નાખી જરુરિયાત મુજબ હુંફાળું પાણી નાખી ઢાંકીને ચડવા દો. ત્યારબાદ મલાઈ નાંખી ચમચાથી હલાવો ગ્રેવી તૈયાર જાય પછી પનીર પીસ નાખી ઢાંકીને ધીમી આંચે બે મિનીટ ચડવા દો જેથી પનીર ની અંદર બધો મસાલો મિક્સ થઈ જાય.
- 5
હવે એક કોલસાને ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરો. પછી પનીર ગ્રેવી વાળી સબ્જી ઉપર વચ્ચે નાની કટોરી રાખી તેની અંદર ગરમ કોલસા ને મૂકી ઉપર એક ચમચી ઘી રેડી પછી ઇન્સ્ટન્ટ ઢાંકણ ઢાંકી દો અને પાંચ મિનિટ રહેવા દો. સ્મોકી ફ્લેવર સબ્જી માં અંદર આવી જશે પછી ઢાંકણ ખોલી કોલસા વાળી કટોરી બહાર કાઢી લો. તૈયાર છે સ્મોકી ફ્લેવર વાળું પનીર અંગારા સબ્જી... ગરમાગરમ પરાઠા અને પુલાવ સાથે સર્વ કરવા માટે....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર પસંદા
#TT2#cookpadindia#cookpadgujaratiદરરોજ મસ્ત વાનગીઓ ઘરમાં બનતી હોય છે. પરંતુ જો વાનગી માં ચોક્કસ સ્વાદ ના હોય તો ભોજન ની મઝા બગાડી જાય બરાબર ને મિત્રો. આજે આપણે જોઈશું પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વોથી ભરપૂર પનીરની સ્વાદિષ્ટ વાનગી પનીર પસંદા. તો આવો જોઇએ સહેલાઈથી બનતા રેસ્ટોરન્ટ જેવા પનીર પસંદા ઘરે કેવી રીતે બનાવી શકાય તે... Ranjan Kacha -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પનીર અંગારા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છે મારા ઘરમાં બધા ને ફેવરિટ છે બટર રોટી સાથે પનીર નુ શાક અલગ અલગ રીતે બનાવુ છુંમે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર અંગારા બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week14 chef Nidhi Bole -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11સમગ્ર દુનિયામાં પ્રખ્યાત અને અતિ લોકપ્રિય ડિશ શાહી પનીર...મિત્રો યાદ છે શાહી પનીર નામ કેમ પડ્યું ?? જૂના જમાનામાં શાહી પનીર માત્ર રાજા રજવાડા જ બનાવતા. માટે આ વાનગીનું નામ શાહી પનીર પડી ગયું. આજના સમયમાં ખાસ કરીને લગ્ન પ્રસંગમાં કે પાર્ટીઓમાં શાહી પનીર બનાવવામાં આવે છે. તો ચાલો આજે સ્વાદ માણીએ પંજાબની પ્રસિદ્ધ ડિશ શાહી પનીર નો. Ranjan Kacha -
વ્હાઈટ બીન્સ વીથ પુલાવ
#RC2#week2એન્ટી ઓક્સિડન્ટ થી ભરપૂર કઠોળમાં વિટામિન્સ, કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે આવા પોષ્ટિક કઠોળ ખાવાથી શરીરમાં રહેલો ઝેરી કચરો બહાર નીકળી જાય છે અને બ્લડ શુધ્ધ બને છે. માટે કોઇ ન કોઇ કઠોળ રુટીન ભોજન મા ખાવા જોઈએ. Ranjan Kacha -
પનીર અંગારા
#પનીરપનીરની કોઈ પણ સબ્જી કે વાનગી ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે .પનીર દૂધમાંથી બનાવવામાં આવતું હોવાથી તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન મળી રહે છે.પનીરની સબ્જી ને વધારે હેલ્ધી અને ટેસ્ટી બનાવવા મે આજે દેશી સ્ટાઈલ થી પનીરનું શાક બનાવ્યું છે જેમાં મેં સળગતા કોલસા નો ઉપયોગ કરી પનીર અંગારા નું શાક બનાવ્યું છે.કોલસાને ધુમાડા એના લીધે પનીર અંગારા નું શાક ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે તેમાં કોલસાનું જે ધુમાડો છે એનો ટેસ્ટી સ્મોકી ટેસ્ટ શાક માં આવે છે. Snehalatta Bhavsar Shah -
પનીર કોલ્હાપુરી
#રેસ્ટોરન્ટ#goldenapron3Week2આપણે રેસ્ટોરન્ટમાં પંજાબી જમવા જઈએ ત્યારે મેઈન કોર્સમાં પનીરની સબ્જી અવશ્ય હોય છે. તેના વગર રેસ્ટોરન્ટનું પંજાબી ફૂડ અધૂરું લાગે છે. પનીરની સબ્જી અલગ-અલગ રીતે અલગ-અલગ ગ્રેવીમાંથી બનાવાતી હોય છે. આજે આપણે કોલ્હાપુરની ફેમસ સબ્જી બનાવીશું જેનું નામ છે પનીર કોલ્હાપુરી જેમાં રેગ્યુલર પનીર સબ્જી કરતાં અલગ જ મસાલાનો મેં ઉપયોગ કર્યો છે. ઘણાને એવો ભ્રમ હોય છે કે પંજાબી સબ્જી કાંદા-લસણ વગર સારી ટેસ્ટી બને નહીં પરંતુ અમે કાંદા-લસણ ખાતા નથી અને મારી એકપણ રેસિપીમાં કાંદા-લસણ હું ઉમેરતો નથી. આ સબ્જીમાં મેં કાજુ અને મગજતરી પણ ઉમેર્યા છે જેના લીધે સબ્જીની રીચનેસ ઘણી વધી જાય છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
પનીર અંગારા (PANEER ANGARA Recipe in Gujarati)
#EB #Week 14 સ્મોકી ફ્લેવર ની પનીર ને મીક્ષ વેજ. ની રેડ ગ્રેવી મા બનતી સ્પાઇસી,ડીલીશયસ જાણીતી પંજાબી સબ્જી છે. Rinku Patel -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#FFC7#cookpadindia#CookpadgujaratiWeek7પનીર અંગારા Ketki Dave -
પનીર અંગારા(paneer angara in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૨૭પનીર અંગારા ની સબ્જી આ રીતે બનાવશો તો રેસ્ટોરન્ટ નો ટેસ્ટ પણ ભૂલી જશો એટલી સ્વાદિષ્ટ બનશે. અને આ તો ઘર ની ફ્રેશ ગ્રેવી ની સબ્જી હેલ્ધી અને ટેસ્ટી. Sachi Sanket Naik -
-
મટર પનીર મસાલા વીથ પરાઠા
#goldenapron3week 2#રેસ્ટોરન્ટમટર પનીર મારા ઘરના બધા સદસ્યો નું ફેવરિટ શાક છે.તો આજે મેં મટર પનીર ની રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેસીપી શેર કરું છું.ગોલ્ડન એપ્રોન માટે મેં મટર, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. Bhumika Parmar -
-
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#Week14#EBઆ પનીર અંગારા શાક પંજાબ સાઈડ ની છે. જેમાં તીખો અને સ્મોકી સ્વાદ હોય છે. અને આ શાકમાં મેં લસણ ડુંગળી વગર પ્યોર જૈન બનાવ્યું છે એકદમ પરફેક્ટ છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો મારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવ્યું. Khushboo Vora -
કાળા તલનું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10#Cookpadgujarati#Cookpadindiaશિયાળાનું સ્પેશિયલ કાળા તલનું કચરિયું જે શરીર માટે ખૂબ જ શ્રેષ્ઠ છે.કાળા તલ કે જેમાં ફેટી એસિડ, ફાઇબર, પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે. માટે હેલ્થની સાથે સાથે skin , bones અને hair માટે પણ લાભદાયક છે. Ranjan Kacha -
પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati)
તીખી વસ્તુ નું નામ આવે અને એમાં પંજાબી સબ્જી માં પેલું નામ આવે એટલે પનીર અંગારા. આ સબ્જી તમે નાન,,પરાઠા સાથે સર્વ કરો શકો છો.#વિકમીલ૧ Shreya Desai -
વેજીસ મોરૈયા ખીચડી
#EB#Week15#cookpadindia#cookpadgujaratiભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું અને વ્રતોનું ખૂબ જ મહત્વ છે. વ્રતમાં અવનવી ફરાળી વાનગીઓ બનતી હોય છે. આજે મેં શ્રાવણ મહિનાની એકાદશીના ઉપવાસ માં મોરૈયાની ખીચડી બનાવી. ખુબ જ સરસ બની. મોરૈયામાં એમિનો એસિડ વિપુલ પ્રમાણમાં મળે છે. માટે ઉપવાસમાં ખવાતો આ મોરૈયો શરીર માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
વેજ અંગારા (Veg Angara Recipe In Gujarati)
#GA4 #week1#પંજાબી વેજ અંગારા#લચ્છા પરાઠા#જીરા રાઈસ#પાપડ સલાડ#ટેમરિન્ડ ચટણી#મસાલા છાશ પંજાબી સબજી અમારા ઘર માં બધા ની બોવ ફેવરેટ છે અને હું વારેવારે બધી અલગ અલગ જાત ની પંજાબી સબજી બનાવતી પણ હોવ છું તો આજે મેં વેજ અંગારા બનાવીયુ છે ને સાથે લચ્છા પરાઠા, જીરા રાઈસ, સલાડ, પાપડ, અને કાતરા ની ચટણી અને છાશ વગર તો ગુજરાતી નું જમવાનું હોય જ નઈ એટલે મેં મસાલા છાસ બનાવી છે તો તૈયાર છે એક પંજાબી મિલJagruti Vishal
-
કાઠિયાવાડી કાજુ- ગાંઠીયા સબ્જી
#EB#week9#cookpadindia#cookpadgujaratiકાજુ પહેલા ફક્ત બ્રાઝિલમાં છતા. પરંતુ હવે ભારતમાં પણ થાય છે. પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર કાજૂમાં વિટામિન E વધારે છે. કાજુ ને ગમે ત્યારે સીધા ખાઈ શકાય તેમજ મીઠાઇ કે સબ્જી માં પણ તેનો બહોળો ઉપયોગ થાય છે. આવા પોષ્ટિક કાજૂની એક કાઠીયાવાડી નવી રેસિપી જાણીએ... Ranjan Kacha -
દુધી ઢોકળાં
#EB#week9#Cookpadindia#Cookpadgujaratiગુજરાતી ઢોકળા એ ભારતભરમાં પ્રસિદ્ધ છે. ઢોકળા વરાળે બનતા હોવાથી તેલ ની ઓછી જરૂર પડે છે તો પણ સ્વાદિષ્ટ બને છે. બાળકોને દૂધી ના ભાવે પણ દૂધીના ઢોકળા હોંશે હોંશે ખાય છે. તો ચાલો જોઈએ દૂધીના ઢોકળાની રેસિપી. Ranjan Kacha -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#Week15#cookpadindia#cookpadgujarati#faralipatticeબટાકા અને મખાના બન્ને ઉપવાસ માં ખાવામાં આવે છે. મખાના એક ઓર્ગેનિક ફૂડ છે તેમાંથી વિટામિન્સ, પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને ઝિન્ક જેવાં પોષક તત્વો હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થો થી ભરપુર છે. જે શરીરને ઉપવાસ દરમિયાન એનર્જી આપે છે. તેમાં વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબર રહેલા છે. આજના ઉપવાસમાં મેં મખાના અને બટાકાનું કોમ્બિનેશન કરીને ફરાળી પેટીસ બનાવી જે ખૂબ જ ટેસ્ટી બની!!!! મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
મેસુબ
#EB#Week16#cookpadindia#cookpadgujarati#mesubગુજરાતમાં લોકપ્રિય મેસુબ મુળ તો સાઉથ ઇન્ડિયન રેસીપી છે. જે બેસન, ખાંડ અને ઘી માંથી બને છે. સાઉથ ઇન્ડિયન ની ટ્રેડિશનલ સ્વીટ મેસુબ મોઢા માં મુકતાની સાથે જ ઓગળવા લાગશે. અને આનંદદાયક સ્વાદ આપશે. Ranjan Kacha -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પનીર અંગારા પંજાબી સબ્જી બધા પોતાની રીતે બનાવે છે પરંતુ મેં અહીંયા રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવ્યું છે જે સ્વાદમાં ખુબ સરસ લાગે છે. Varsha Dave -
પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati)
#AM4#cookpadindiaઆ પનીર પરાઠા માં ચીઝ, બટર અને પનીર બધા નો ઉપયોગ કરેલો છે તો આ બાળકો ને ખુબજ ભાવશે.આ નાસ્તા માં પણ એટલાજ મસ્ત લાગે છે. Kiran Jataniya -
ઓનિયન તવા પનીર
"ઓનિયન તવા પનીર " એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ઓનિયન તવા પનીર " ને પંજાબી સ્ટાઈલ માં પીરસો અને પરોઠા સાથે ખાવા નો આનંદ લો.⚘#પનીર Urvashi Mehta -
વેજ કોલ્હાપુરી
#EB#week8રજાનો દિવસ એટલે ઘરના બધા ની કંઈ ને કંઈ નવું ખાવાની ફરમાઈશ હોય જ ...આજ ની ફરમાઈશ છે વેજ કોલ્હાપુરી... તે મહારાષ્ટ્રના કોલ્હાપુર સીટી ની પ્રખ્યાત વાનગી છે અને ખૂબ જ ટેસ્ટી વાનગી છે. પરાઠા કે નાન સાથે સરસ લાગે છે. અને સ્વાદમાં તો લાજવાબ!!! Ranjan Kacha -
મટર પનીર
મટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક પસંદ કરવામાં આવે છે. આજે આપણે મટર પનીરનું શાક બનાવીશું Poonam Joshi -
જાફરાની પનીર
#ઇબુક#Day 8જાફરાની પનીર.... સરળ, પણ સુગંધિત અને સ્વાદિષ્ટ વ્હાઇટ ગ્રેવી -પનીર ની સબ્જી છે...જે કેસર ( જાફરન)થી સજાવી સર્વ કરવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
પનીર અંગારા (Paneer Angara Recipe in Gujarati)
પનીર નાના મોટા દરેકને ભાવતી વસ્તુ છે. અને આજે મેં પ્રથમ વખત પનીર વડે થોડા સમયમાં બની જાય એવી વાનગી #પનીર_અંગારા બનાવ્યું. રેસ્ટોરાંમાં ઘણી વખત ખાધું હતું. આજે ઘરે પ્રથમ પ્રયત્ન કર્યો અને ઘણું જ સ્વાદિષ્ટ બન્યું છે.પનીર અંગારા,બટર ચપાટી, પાપડ અને સલાડ Urmi Desai -
પાલક પનીર પુલાવ
#લીલીપાલક અને પનીર ની સબ્જી તો બધાએ બનાવી હશે, પણ પાલક અને પનીર નો મજેદાર, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાલક પનીર પુલાવ કદાચ ના બનાવ્યો હોય. તો ચાલો બનાવીએ મજેદાર પાલક પનીર પુલાવ... Jagruti Manish (Dalwadi) Shah
More Recipes
ટિપ્પણીઓ (13)
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊