રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ,ટામેટા,ડુંગળી ને સમારી ને અંદર 2 ચમચી મેયૉનીઝ નાખી ને મિક્ષ કરી ને મિષરણ બનાવી લો
- 2
પરોઠા ને ઘી માં શેકી ને ઉપર શેઝવાંન સોસ લગાવી બનાવેલ મિષરણ પાથરી ને ઉપર ચીઝ છીણી ને નાખી ને ઉપર ચીલીફ્લેક્સ,ઓરેગોનો નાખી ને ઢાંકી ને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દૌ
- 3
રેડી થયેલા પરોઠા પીઝા ને કટ કરી ને ગરમા ગરમ સ્વાદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇટાલિયન કોર્ન ચીઝ પીઝા (Italian Corn Cheese Pizza Recipe In Gujarati)
#GA4#Week5#italian Vandna bosamiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11425326
ટિપ્પણીઓ