રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ મોટા બાફેલાં બટેકા
  2. ૧ મોટી ડુંગળી
  3. ૧ ચમચી ગરમ મસાલો
  4. ૧ ચમચી લાલ મરચું
  5. અડધી ચમચી જીરૂ
  6. ૨ ચમચી તેલ
  7. ૧ ચમચી ખાંડ
  8. અડધું લીબું
  9. મીઠું જરૂર મુજબ
  10. લોટ રેડી કરવા
  11. ૨ કપ ધંઉ નો લોટ
  12. ૩ ચમચી તેલ
  13. મીઠું જરૂર મુજબ
  14. પાણી લોટ બાંધવા
  15. શેકવા માટે થોડું તેલ
  16. સાથે
  17. સોસ
  18. દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉં નો લોટ લઈ તેમા તેલ ને મીઠું ઉમેરી પાણી થી લોટ બાંધવા નો છે.લોટ ને ૧૦ મિનિટ ઢાકી મુકી દો.

  2. 2

    પછી બટેટાં ને છુદી લો બીજી બાજુ પેન માં તેલ લઈ જીરૂ નાખી ડુંગળી સાતડી તેમા મીઠું,ગરમ મસાલો નાખી હલાવી બટેટાં માં નાખી લો.

  3. 3

    પછી લાલ મરચું,ખાંડ,મીઠું નાખી બરાબર હલાવી લો.પછી લોટ લો લુવુ કરી રોટલી વળી તેમા બટેટાં નુ સ્ટફિંગ ભરી પોટલી વાળી વળી લો.

  4. 4

    પછી તેને તવા પર આગળ પાછળ તેલ લગાવી શેકી લો.રેડી તેને સોસ ને દહીં જોડે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Gajjar
Ami Gajjar @123456yami
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Similar Recipes