રાંધવાની સૂચનાઓ
- 1
સલાડ ડ્રેસીંગ તૈયાર કરવા માટે એક બાઉલમાં જ્યુસ, ઓલિવ ઓઈલ, લીંબુ નો રસ, મસ્ટર્ડ સોસ અને મધ લઇ બરાબર મિકસ કરી લેવું.
- 2
તેમાં બારીક સમારેલી કાકડી, ગાજર,, લીલા અને પીળા કેપ્સિકમ, ડુંગળી, કિવી, કોથમીર, ચેરી ટામેટાં મિકસ કરી લેવા. મીઠું, ચિલી ફલકેશ અને મરી પાઉડર ઉમેરી હલાવી લેવું.
- 3
હવે તેમાં સલાડ ડ્રેસીંગ ઉમેરી બધું હલાવી લેવું.
- 4
ઉપર તલ ભભરાવી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સલાડ (Salad Recipe in Gujarati)
સલાડ એવી વસ્તુ છે જે તમે રોજ ઉપયોગ કરો છો. ઘણીવાર એવું થાય કે એક જ પ્રકાર ના શાકભાજી વાળું સલાડ ખાઇ ને કંટાળો આવે ત્યારે તેમાં અલગ ડ્રેસિંગ કરી ને એડ કરવાથી અલગ ટેસ્ટ મળી રહે છે. Disha Prashant Chavda -
-
મૂંગ સલાડ (Moong Salad Recipe In Gujarati)
આજે બુધવાર એટલે જુદી-જુદી રીતે મગ બનાવું. તો આજે પલાળેલા મગને પાર બોઈલ કરી સલાડમાં ઉપયોગ કર્યો છે.મેં આજે આ સલાડ જમવામાં સર્વ કર્યું છે પણ જે લોકો health conscious હોય અથવા weight loss કરવા માંગતા હોય તેઓ સવારે બ્રેકફાસ્ટ માં અથવા ડિનરમાં સૂપ સાથે પણ લઈ શકે છે.આવી જ રીતે ફણગાવેલા મગ કે બીજા કોઈ પણ કઠોળનો ઉપયોગ કરી શકાય. દ્રાક્ષ, દાડમનાં દાણા કે સફરજનના ટુકડા અથવા મનગમતા કોઈ પણ સીઝનલ ફ્રુટ્સ પણ સરસ લાગે. આમ, પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ નો કોમ્બો પેક છે આ સલાડ. Do try friends😋 Dr. Pushpa Dixit -
-
મેંગો વોલનટ સલાડ (Mango Walnut Salad Recipe In Gujarati)
#walnuttwistsહેલ્ધી અને વિટામીનથી ભરપૂર walnuts સલાડ Ramaben Joshi -
રાઈસ સલાડ (rice salad recipe in Gujarati)
#સુપરશેફ4 રાઈસ સાથે સલાડ...અલગ અલગ પ્રકાર નું...સુપર હેલ્થી અને ટેસ્ટી છે. ડિનર માં એક વખત ટ્રાય કરવા જેવું. પાસર્લે, બેસીલ મુખ્ય છે પણ તેના બદલે ફૂદીનો, તુલસી વાપરી શકાય. Bina Mithani -
લેટસ એન્ડ ગ્રેપ્સ સલાડ (Lettuce and Grapes Salad Recipe In Gujarati)
ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ રહી છે. શરીરને હાઇડ્રેટ રાખવા માટે આવા સેલેડ ખૂબ ઉપયોગી નીવડે છે. ચોક્કસથી તમારા મિલ માં અલગ અલગ સેલડ ઉમેરો અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ અપનાવો. Disha Prashant Chavda -
-
ટબુલેહ સલાડ (Tabbouleh Salad recipe in Gujarati)
ટબુલેહ મિડલ ઇસ્ટર્ન સલાડ છે. જેમાં ઘઉં નાં ફાડા વેજીટેબલ અને પાર્સલી નો ઉપયોગ થાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે આ સલાડ. ઘઉં ના ફાડા ને એમાં પલાળી ને વાપરવામાં આવે છે. તેને કુક કરવાના નથી હોતા. Disha Prashant Chavda -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
Best option for dieting. આજે લંચમાં છાસિયા મગ-ભાત અને સલાડ. Dr. Pushpa Dixit -
-
હેલ્થી મિક્સ વેજ સલાડ(healthy mix vej salad recipe in Gujarati)
# માઇઇબુક # પોસ્ટ 18હાઈ ફાયબર, લો કેલરી હેલ્થી ફુડ Dt.Harita Parikh -
-
બેબી મેથી અને ચેરી ટામેટો સલાડ
જે હેલ્ધી અને ખૂબ જ ઝડપ થી બની જતો સલાડ છે.તેને લંચ માં સર્વ કરી શકાય. Bina Mithani -
મેક્સિકન સલાડ
#zayakaqueens#પ્રેઝન્ટેશનમિત્રો જ્યારે સલાડ ની વાત આવે ત્યારે બાળકોને હંમેશા ક્રીમ સલાડ વધુ પસંદ આવે છે તો ચાલો મેક્સિકન સ્ટાઈલમાં ટ્રેડિશનલ પ્રેઝન્ટેશન સાથે રેસિપી શેર કરું છું Khushi Trivedi -
-
-
કાબુલી ચણા સલાડ (Kabuli Chana Salad Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપૂર અને વજન ઘટાડવામાં ઉપયોગી સલાડ. Dr. Pushpa Dixit -
-
-
વેજ હોટ ડોગ
બન્સ બનાવી દીધાહવે એમાં વેજ સલાડ નું ફિલિંગ અને સોસ સ્પ્રિંકલ કરી સર્વ કર્યું. Sangita Vyas -
મિક્સ વેજ બેબી કોર્ન સલાડ (Mix Veg Baby Corn Salad Recipe In Gujarati)
#GA4#Week5#SALAD Preity Dodia -
સ્મોકિં સલાડ
#વર્કશોપઅમે લોકો સરોવર પોર્ટિંકો માં જે કુકપેડ વર્ક શોપ ઇવેન્ટ હતી તેમાં ભાગ લીધેલ જેમાંથી મેં સ્મોકિં સલાડ બનાવ્યું છે. જે આપણી પાસે રજુ કરું છું. Namrataba Parmar -
-
કોલેસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)
મૂળ નેધરલેન્ડની રેસીપી છે. બનાવવામાં ખૂબ સરળ, ટેસ્ટી અને હેલ્ધી સલાડ મારા દીકરાની ડિમાન્ડ પર you tube વિડિયો જોઈ બનાવી છે. Dr. Pushpa Dixit -
મેજિક રોલ
#રાજકોટ21મેજિક રોલ....ચાઈનીઝ પંજાબી.નેગુજરાતી નો અનેરો સંગમ..નાથુ લાય મોટા ને ભાવે તેવો રોલ એટલે મેજિક રોલ Namrataba Parmar -
👩🏻🍳મેક્સિકન બીન સલાડ🥗 (Mexican Bean Salad Recipe In Gujarati)
#GA4#Week21#મેક્સિકન Sheth Shraddha S💞R -
-
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpad#cookpadindia#cookpad_guj Parul Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11438809
ટિપ્પણીઓ