મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)

Parul Patel @Parul_25
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા વેજીટેબલ્સ ને સમારી લેવા. બેઝિલ ફુદીના અને કોથમીરને પણ બારીક ચોપ કરી લો.
- 2
એક બોલમાં ડ્રેસિંગ તૈયાર કરી લઈએ મધ, મરી, મિક્સ હબ્સ અને લીંબુનો રસ એડ કરીને રેડી કરી લો.
- 3
હવે મિક્સિંગ બોલમાં બાફેલા કાબુલી ચણા અને બધા ઇન્ગ્રીડીયન્સ એડ કરીને બરાબર મિક્સ કરી લો પછી તેમાં ફેટા ચીઝ અને ડ્રેસિંગ ઉમેરી બરાબર મિક્સ કરી. કોથમીર ના પાન થી ગાર્નિશ કરી લો.
- 4
રેડી છે પ્રોટીનથી ભરપૂર અને હેલ્ધી એવું મેડિટેરિયન સલાડ.
Similar Recipes
-
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory#week3#mediterranean#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStoryખુબ જ હેલ્થી અને નુટ્રીશન થી ભરપૂર વાનગી છે. Arpita Shah -
મેડિટેરિયન ચીકપી સલાડ (Mediterranean Chickpea Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory Beena Radia -
વોટરમેલન ફેટા સેલેડ (Watermelon Feta Salad Recipe In Gujarati)
ઉનાળાની ઋતુ દરમ્યાન બનાવીને આનંદ લઈ શકાય એવું આ એક ખૂબ જ રિફ્રેશિંગ સેલેડ છે. ફુદીના ના પાનને લીધે સેલેડ ને એક તાજગી મળે છે જ્યારે ફેટા ચીઝની ખારાશને લીધે એક ખૂબ જ અલગ પ્રકારનો ટેસ્ટ મળે છે જેના લીધે આ સેલેડ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જાય એવી અને હેલ્ધી સેલેડ રેસિપી છે જે ઉનાળા ની ઋતુ દરમ્યાન મારી પ્રિય સેલેડ રેસીપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો વોલનટ સલાડ (Mango Walnut Salad Recipe In Gujarati)
#walnuttwistsહેલ્ધી અને વિટામીનથી ભરપૂર walnuts સલાડ Ramaben Joshi -
અજમા ના પાન નો સલાડ (Carrom Leaf Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#BW#Bye Bye winter challenge Parul Patel -
ચીકપી સલાડ વીથ રોસ્ટેડ વેજી (Chickpea salad with Roasted Veggie Recipe In Gujarati)
#ATW3#TheChefStory આ એક પ્રોટીન સલાડ છે.જે સંપૂણ મિલ ની જેમ ખવાય છે. Bina Mithani -
ગ્રીક સલાડ (Greek salad recipe in gujarati)
સલાડ નિયમિત ખાવું જોઇએ. કાચા વેજીટેબલ્સ હેલ્થ માટે બહુ જ સારા છે. તેમાંથી સારા પ્રમાણ માં ફાઇબર મળે છે. કદાચ રોજ એક ના એક પ્રકાર નું સલાડ ખાઈને કંટાળી ગયા હોવ તો આ સલાડ ચોક્કસ ટ્રાય કરજો. આપણે usually જે ingredients થી બનાવતા હોઈએ તેનો જ વપરાશ કરીને આ સલાડ બનાવી શકાય છે.#સાઇડ Nidhi Desai -
ફેટા ચીઝ સલાડ(Feta Cheese salad Recipe In Gujarati)
#સાઇડ ઘટ્ટ દહીં માંથી બનતો આ સલાડ .. તેમાં ઘણા બધાં શાકભાજી ઉમેરી ને બનાવવામાં આવ્યો છે. જે પાઉંભાજી, થેપલા, પરાઠા , પુડલા,પૂરી, ઢોસા,પંજાબી શાક બીજી ઘણી બધી વાનગી સાથે બ્રેડ ની અંદર ડ્રેસીંગ તરીકે પણ ઉપયોગ માં લઈ શકાય છે. Bina Mithani -
એવોકાડો સલાડ (Avocado Salad Recipe In Gujarati)
#LBબેસ્ટ, હેલ્થી સલાડ..એક બાઉલ થી tummy feeling આવી જશે..વેરી ઇઝી અને ક્વિક.. Sangita Vyas -
કાબુલી ચણા સલાડ (Kabuli Chana Salad Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપૂર અને વજન ઘટાડવામાં ઉપયોગી સલાડ. Dr. Pushpa Dixit -
મૂંગ સલાડ (Moong Salad Recipe In Gujarati)
આજે બુધવાર એટલે જુદી-જુદી રીતે મગ બનાવું. તો આજે પલાળેલા મગને પાર બોઈલ કરી સલાડમાં ઉપયોગ કર્યો છે.મેં આજે આ સલાડ જમવામાં સર્વ કર્યું છે પણ જે લોકો health conscious હોય અથવા weight loss કરવા માંગતા હોય તેઓ સવારે બ્રેકફાસ્ટ માં અથવા ડિનરમાં સૂપ સાથે પણ લઈ શકે છે.આવી જ રીતે ફણગાવેલા મગ કે બીજા કોઈ પણ કઠોળનો ઉપયોગ કરી શકાય. દ્રાક્ષ, દાડમનાં દાણા કે સફરજનના ટુકડા અથવા મનગમતા કોઈ પણ સીઝનલ ફ્રુટ્સ પણ સરસ લાગે. આમ, પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ નો કોમ્બો પેક છે આ સલાડ. Do try friends😋 Dr. Pushpa Dixit -
તડબૂચ અને કાકડી નું સલાડ ફેટા ચીઝ સાથે (Watermelon Cucumber Salad Feta Cheese Recipe In Gujarati)
#RC3#Red colour#watermelon Amee Shaherawala -
ફણગાવેલા મગ અને વેજીટેબલ સલાડ (Fangavela Moong Vegetable Salad Recipe In Gujarati)
#GA4 #Week11 Rita Gajjar -
ગ્રીક સેલેડ (Greek salad recipe in Gujarati)
ગ્રીક સેલેડ ગ્રીક ભોજન શૈલીનું એક ખૂબ જ લોકપ્રિય સેલેડ છે જે ટામેટા, કાકડી, કાંદા, ફેટા ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેલેડ માં મીઠું, મરી, ઓરેગાનો અને ઓલિવ ઓઇલ નું ડ્રેસિંગ કરવામાં આવે છે. આ સેલેડ માં પસંદગી પ્રમાણે કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ગ્રીક સેલેડ સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.#RB9#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
-
ગાજર અને નટસ સલાડ (Gajar Nuts Salad Recipe In Gujarati)
#SPR#MBR4#cookpadindia#coojpadgujrati Amita Soni -
-
-
ચીઝ કોનૅ સાલસા સલાડ (Cheese Corn Salsa Salad Recipe In Gujarati)
#MA આ મારી મમ્મી નું ફેવરિટ સલાડ છે, નાના હોય ત્યારે વેજિટેબલ્સ ના ભાવે તો મમ્મી આવી રીતે ઉપરથી ચીઝ એડ કરી આ સલાડ જમાડતી, એ બહાને વેજિટેબલ્સ પણ જમાઈ અને પૂરતા વિટામિન્સ મળી રે. Rachana Sagala -
સ્પેનિચ વેજ.સલાડ(spinach veg salad recipe in gujarati)
#GA4#week2સ્પેનિચ એટલે પાલક માં વિટામિન એ,સી, ભરપુર માત્રામાં હોય છે..અને લોહતત્વ પણ ખુબ જ હોય છે.. આથી નાનાં બાળકોને આંખ,વાળ અને ત્વચા માટે તથા પ્રેગ્નન્સી દરમ્યાન મહિલા ઓ માટે પાલક ખાવા નું ખુબ જ જરૂરી હોય છે.રાધવાથી અમુક વિટામિન ઉડી જાય છે... એટલે સલાડ ની રીતે કાચા જ અને એમાંય લીંબુનો રસ અને કાકડી ટામેટા અને ગાજર, સફરજન, દાડમ બધું જ મિક્સ કરી ને સલાડ બનાવીએ તો ખુબ જ હેલ્થીફૂડ બની જાય છે..તો તમે પણ બનાવો.. Sunita Vaghela -
-
શિંગોડા નું સલાડ (Water Chestnut Salad Recipe In Gujarati)
#LCM1#SPR#cookpadindia#cookpad_guj#cookpad Parul Patel -
રોસ્ટેડ ચણા સલાડ(Roasted Chana Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory આ સલાડ ગ્લુટેન ફ્રી છે.ચણા ને લીધે હેલ્ધી અને સ્વાદ ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
બહુ જ મજા આવશે..એક બાઉલ ખાઈ લેશો તો કદાચ lunch પણ સ્કિપ થશે તો વાંધો નહીં આવે.. Sangita Vyas -
હેલ્થી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
ડાયેટ માટે નો બેસ્ટ ઓપ્શન.રાંધવાની ટેન્શન નથી. Sangita Vyas -
-
મિશ (Mish Recipe In Gujarati)
#ATW3#TheChefStory આ એક દહીં નું ડીપ છે.ફેવરીટ અરેબિક રેસિપી છે.ખૂબ જ ઓછા સામગ્રી માંથી બની જાય છે.ટોસ્ટ કરેલ પીટા બ્રેડ સાથે સર્વ કરી શકાય. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16506936
ટિપ્પણીઓ (5)