મિક્સ વેજ બેબી કોર્ન સલાડ (Mix Veg Baby Corn Salad Recipe In Gujarati)

Preity Dodia
Preity Dodia @cook_91010
Vadodara

મિક્સ વેજ બેબી કોર્ન સલાડ (Mix Veg Baby Corn Salad Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ
  1. 6/7બેબી કોર્ન
  2. 2ગાજર
  3. 1બટેટું
  4. 1 કપકોબીજ
  5. 1 કપફલાવર
  6. 1કેપ્સિકમ
  7. 1Beetroot
  8. 1 ટીસ્પૂનમેયોનીઝ
  9. 1/2 ચમચી મરી પાઉડર
  10. સ્વાદાનુસાર મીઠું
  11. 1/2 ગ્લાસપાણી
  12. 5/6ઓલિવ અથવા ઓલિવ ઓઈલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બધું એકસરખું કટ કરી લો

  2. 2

    હવે એક કડાઈમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી તેને ઉકાળો ત્યાર પછી તેની અંદર ગાજર બટેટુ અને baby corn ઉમેરો ઉપર ડીસ ઢાંકી પાંચ મિનિટ થવા દો

  3. 3

    બીજી એક નાની કડાઈ માં બીટને આવી રીતે બોઈલ કરો ભેગા નાખવાથી બધા જ વેજીટેબલ થઈ pink જશે એટલે તેને અલગથી બોઈલ કરવા

  4. 4

    હવે કઢાઇ અંદર કેપ્સિકમ ઉમેરો બે મિનિટ થાય પછી કોબીજ ઉમેરી અને ગેસ બંધ કરી દો કઢાઇ નીચે ઉતારી ઠંડું પડે એટલે તેની અંદર બીટ પણ ઉમેરી દો

  5. 5

    બસ હવે આની અંદર એક ચમચી મેયોનીઝ 1/2ચમચી મરી પાઉડર મીઠું અને ૧ ચમચી ઓલિવ ઓઈલ ઉમેરો અથવા તો olives તૈયાર છે બેબી કોર્ન સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Preity Dodia
Preity Dodia @cook_91010
પર
Vadodara
cooking my passion 😋
વધુ વાંચો

Similar Recipes