આવોકાડો સલાડ (Avocado Salad Recipe In Gujarati)

Saroj Rathod
Saroj Rathod @saroj_12

આવોકાડો સલાડ (Avocado Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગઆવાકાડો
  2. 1 નંગટામેટુ
  3. 1 નંગકાકડી
  4. 1 નંગડુંગળી
  5. 1 ચમચીઓલિવ ઓઈલ
  6. 1 ચમચીકોથમીર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1/2 ચમચીલાલ મરચું
  9. 2 ચમચીચીઝ સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાકને ધોઈને સાફ કરી ઝીણા કાપી લેવા

  2. 2

    આવાકાડો માંથી પલ્પ કાઢી લેવો

  3. 3

    બધું બરાબર મિક્સ કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું નાખી મિક્સ કરી ઠંડુ કરી સર્વ કરો ઓલિવ ઓઇલ મિક્સ કરો

  4. 4

    આવાકાડો ના શેલમાં તૈયાર કરેલું સલાડ ભરી ઉપર ચીઝ સોસ ઉમેરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saroj Rathod
Saroj Rathod @saroj_12
પર

ટિપ્પણીઓ

Similar Recipes