રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા આપણે બધી વસ્તુને સરખા ભાગે લાંબી સ્લાઈસ માં કટ કરી લેશો જેમ કે હું ફોટામાં બતાવું છું
- 2
પછી આપણે કોબીના પાન અને મૂળાના પાન આખા રાખીશું
- 3
આ રીતે અને પછી આપણે કોથમીરને પણ દાંડલી સહિત સુધારી લેશો
- 4
પછી આપણે બધી વસ્તુને કટ કરેલી વસ્તુ ને એક બાઉલમાં લઈ લેશો તેની અંદર કોબીના અને મુળાના પાનના હાથેથી કટકા કરી લેશો આ રીતે
- 5
પછી તેની અંદર કોથમીર નાખશો અને તેની અંદર બે ચમચી ઓલિવ ઓઈલ અડધી ચમચી મરી પાવડર સ્વાદ અનુસાર મીઠું અને લસણને અધકચરુ ખાંડીને નકશો પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશો અને અડધું લીંબુ નીચોવી દો
- 6
આ રીતે બધો મસાલો નાખી દેશો અને તેને સારી રીતે મિક્સ કરી લેશો તો આપણું mix સલાડ તૈયાર છે તમે મને કહો તમને રેસેપી કેવી લાગી મારી આ જોશી ગજાનંદ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સલાડ (Salad Recipe in Gujarati)
સલાડ એવી વસ્તુ છે જે તમે રોજ ઉપયોગ કરો છો. ઘણીવાર એવું થાય કે એક જ પ્રકાર ના શાકભાજી વાળું સલાડ ખાઇ ને કંટાળો આવે ત્યારે તેમાં અલગ ડ્રેસિંગ કરી ને એડ કરવાથી અલગ ટેસ્ટ મળી રહે છે. Disha Prashant Chavda -
-
-
-
-
મિક્સ સલાડ
#goldenapron3#week 3#ઇબુક૧ સલાડ એ દરેક ઘરો માં બનતું હોય છે. સલાડ ખાવા જોઈએ જ.તેનો ઉપયોગ રોજિંદા જીવન માં ખાવા માં કરવો જોઈ. ફ્રૂટસલાડ,નટ સલાડ,મિક્સ વેજ,બ્રોકોલી,ગાજર,કાકડી,બીટ, મૂળા, દાડમ,દ્રાક્ષ કોબી,ટામેટા, મરચાં, વગેરે સલાડ માં બનાવી ને ખાવા જોઈ એ.તેનાથી શરીર ના ઘણાં ફાયદા છે. તો આજે મેં મિક્સ સલાડ બનાવ્યું છે . જે બધા ના ઘેર માં બનતું હોય છે. અને બધા ને ભાવતું હોઈ છે. Krishna Kholiya -
મિક્સ સલાડ
વિન્ટર ના દિવસો પુરા થવાના છે તો આ સલાડ ને માણી લો જલ્દી એન્જોય કરો હેલ્થી સલાડ Ushma Malkan -
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory#week3#mediterranean#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
-
-
મૂંગ સલાડ (Moong Salad Recipe In Gujarati)
આજે બુધવાર એટલે જુદી-જુદી રીતે મગ બનાવું. તો આજે પલાળેલા મગને પાર બોઈલ કરી સલાડમાં ઉપયોગ કર્યો છે.મેં આજે આ સલાડ જમવામાં સર્વ કર્યું છે પણ જે લોકો health conscious હોય અથવા weight loss કરવા માંગતા હોય તેઓ સવારે બ્રેકફાસ્ટ માં અથવા ડિનરમાં સૂપ સાથે પણ લઈ શકે છે.આવી જ રીતે ફણગાવેલા મગ કે બીજા કોઈ પણ કઠોળનો ઉપયોગ કરી શકાય. દ્રાક્ષ, દાડમનાં દાણા કે સફરજનના ટુકડા અથવા મનગમતા કોઈ પણ સીઝનલ ફ્રુટ્સ પણ સરસ લાગે. આમ, પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ નો કોમ્બો પેક છે આ સલાડ. Do try friends😋 Dr. Pushpa Dixit -
-
સ્પ્રાઓટ મગ સલાડ
#goldenapron3# Week3# ડિનર સલાડ જે નાના મોટા નું ફેવરિટ જરૂર થી ટ્રાય કરજો Jayshree Kotecha -
ટબુલેહ સલાડ (Tabbouleh Salad recipe in Gujarati)
ટબુલેહ મિડલ ઇસ્ટર્ન સલાડ છે. જેમાં ઘઉં નાં ફાડા વેજીટેબલ અને પાર્સલી નો ઉપયોગ થાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે આ સલાડ. ઘઉં ના ફાડા ને એમાં પલાળી ને વાપરવામાં આવે છે. તેને કુક કરવાના નથી હોતા. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
હેલ્થી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
ડાયેટ માટે નો બેસ્ટ ઓપ્શન.રાંધવાની ટેન્શન નથી. Sangita Vyas -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11552496
ટિપ્પણીઓ