રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2બાફેલી મકાઈ
  2. 1 ચમચીસોલ્ટેડ બટર
  3. 1 ચમચી ચાટ મસાલો
  4. 1/2 ચમચીમરી પાવડર
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/2ક્યુબ ચીઝ ખમણેલું
  7. ચપટીચીલી ફ્લેક્સ
  8. 1ટેસપુન મેયોનિઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મકાઈ બાફી ને તેના દાણા છુટા પાડો. હવે એક પેન માં બટર લઈ મકાઈ ના દાણા ધીમા તાપે શેકો.

  2. 2

    હવે શેકેલી મકાઈ બાઉલ માં લઇ તેમાં મરી, ચાટ મસાલો, લાલ મરચું, મેયોનિઝ નાખી મિકક્સ કરો.

  3. 3

    હવે આ મકાઈ એક બાઉલ માં લઈ તેને ચીઝ અને ચીલી ફ્લેક્સ થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Keshwani
Kiran Keshwani @cook_18596647
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes