સરગવાનું ચણાના લોટવાળું શાક

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Surat

#goldenapron3
#week1

નમસ્તે બહેનો
કેમ છો?
પ્રજાસત્તાક દિવસની બધાને શુભકામનાઓ🇮🇳
મિત્રો મેં આજે ગોલ્ડન એપ્રોન માં બેસન કી વર્ડ નો ઉપયોગ કરીને એક વાનગી બનાવી છે રોજબરોજ સરગવાનું શાક બધાના ઘરમાં બનતું જ હોય છે પરંતુ આજે કંઈક અલગ જ રીતે ચણાના લોટનો ઉપયોગ કરીને ને સરગવાનું શાક બનાવ્યું છે તો આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સો ગ્રામ ચણાનો લોટ
  2. ચારથી પાંચ સરગવાની સિંગ
  3. ટમેટૂ
  4. થી ૧૦ લસણની કળી
  5. આદુ-મરચા-લસણની પેસ્ટ
  6. છાશ જરૂર મુજબ
  7. કોથમીર ગાર્નિશ કરવા માટે
  8. તેલ જરૂર મુજબ
  9. વઘાર માટે રાય જીરૂ હિંગ હળદર અને ધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સરગવાની સિંગને એકસરખી કાપીને ચોખ્ખા પાણી થી ધોઈ લેશો તેને કુકરમાં બે વિસલ કરી બાફી લેવું

  2. 2

    સરગવો બફાઈ જાય એટલે તેમાં જરૂર મુજબ છાશ ચણાનો લોટ આદુ મરચાની પેસ્ટ ધાણાજીરૂ જીરો હળદર કોથમીર આ બધું ઉમેરવું

  3. 3

    હવે એક કડાઈમાં તેલ લેવું તેલ ગરમ થાય એટલે તેમાં રાય ધીરુ લસણની આઠ-દસ કળી ઉમેરવી વકાર થઈ જાય એટલે તેમાં સરગવો ઉમેરવો હવે શાક ને થોડી વાર ચઢવા દેવું આઠથી દસ મિનિટ થાય એટલે તેમાંથી તેલ છૂટું પડવા લાગશે એટલે સમજવું કે શાક થઈ ગયું છે

  4. 4

    તો તૈયાર છે સરસ મજાનો tasteful સરગવાનું ચણાના લોટવાળું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
પર
Surat
cooking is my passion.I am Housewife.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes